ચાંદ સરીખો ચહેરો Chand Sarikho Chehro Lyrics - Jigar Thakor

CHAND SARIKHO CHEHRO LYRICS IN GUJARATI: ચાંદ સરીખો ચહેરો, The song is sung by Jigar Thakor and released by Jhankar Music label. "CHAND SARIKHO CHEHRO" is a Gujarati Love song, composed by Tejash Vaghela and Piyush Trivedi, with lyrics written by Magan Parmar and Vikram Abluva. The music video of this song is picturised on Jigar Thakor, Aarti Suthar and Vicky Thakor.

ચાંદ સરીખો ચહેરો Chand Sarikho Chehro Lyrics in Gujarati

હો ચાંદ સરીખો ચેહરો તારો
હો ચાંદ સરીખો ચેહરો તારો
ચાંદ સરીખો ચેહરો તારો
મલકે છે આમ ગહેરો ગેહરો

હો ચાંદ સરીખો ચેહરો તારો
મલકે છે આમ ગહેરો ગેહરો

હો લાગે છે તુ ચાંદ પૂનમનો
હુ દિવાનો તારા રૂપનો
હો લાગે છે તુ ચાંદ પૂનમનો
હુ દિવાનો તારા રૂપનો

હો વખાણ શુ કરું તારા ઓરે રૂપ સુંદરી
તુ જાણે પરલોક થી ઉતરી
તુ જાણે પરલોક થી ઉતરી

હો દિલ થી દિલ નુ કર્યું છે સગપણ
જીવ સાથે ખોડિયું કર્યું છે અર્પણ
મન ની મુરાદો મારો એકજ ઈરાદો
ચાહુ તને વધે છેલા મારા શ્વાસો

હો વેહલી પરોઢ ના સુરજ ની કિરણે
મહેકતા બાગ નુ કમળ ખીલ્યું જાણે
વેહલી પરોઢ ના સુરજ ની કિરણે
મહેકતા બાગ નુ કમળ ખીલ્યું જાણે

હો વખાણ શુ કરું તારા ઓરે રૂપ સુંદરી
તુ જાણે પરલોક થી ઉતરી
હો તુ જાણે પરલોક થી ઉતરી

હો મન મંદિર મા મૂરત સજાવુ
તારા સપના મા આવી તારી બાહો મા સમાવું
હે તારી આંખ નો અફીણી નશો ચડ્યો રગે રગે
દિલ ની ધડકન કહે વસો શ્વાસે શ્વાસે

હો દુનિયા લુટાવી દવુ એક મુસ્કાન પર
લાઈફ મા આવો હવે તડપાવે તુ ના કર
હો દુનિયા લુટાવી દવુ એક મુસ્કાન પર
લાઈફ મા આવો હવે તડપાવે તુ ના કર

હો વખાણ શુ કરું તારા ઓરે રૂપ સુંદરી
તુ જાણે પરલોક થી ઉતરી
હો તુ જાણે પરલોક થી ઉતરી

Chand Sarikho Chehro Lyrics

Ho chand sarikho cheharo taro
Ho chand sarikho cheharo taro
Chand sarikho cheharo taro
Malke chhe aam geharo geharo

Ho chand sarikho cheharo taro
Malke chhe aam geharo geharo

Ho lage chhe tu chand poonamno
Hu diwano tara roopno
Ho lage chhe tu chand poonamno
Hu diwano tara roopno

Ho vakhan shu karu tara ore roop sundari
Tu jane parlok thi utari
Tu jane parlok thi utari

Ho dil thi dil nu kariyu chhe sagpan
Jiv sathe kholiyu kariyu chhe arpan
Man ni murado maro ekaj erado
Chahu tane vadhe chhela mara savaso

Ho vehali parodh na suraj ni kirane
Mahekta bag nu jane kamal khilyu jane
Vehali parodh na suraj ni kirane
Mahekta bag nu jane kamal khilyu jane

Ho vakhan shu karu tara ore roop sundari
Tu jane parlok thi utari
Ho tu jane parlok thi utari

Ho man mandir ma murat sajavu
Tara sapna ma aavi tari baho ma samavu
He tari ankho no afini nasho chadyo rage rage
Dil ni dhadkan kahe vasho swase swase

Ho duniya lutavi davu ek muskan par
Life ma aavo have tadpave tu na kar
Duniya lutavi davu ek muskan par
Life ma aavo have tadpave tu na kar

Ho vakhan shu karu tara ore roop sundari
Tu jane parlok thi utari
Ho tu jane parlok thi utari

Chand Sarikho Chehro Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *