CHITADA NO CHOR SAVRIYO LYRICS IN GUJARATI: ચિતડા નો ચોર સાવરીયો, The song is sung by Santvani Trivedi and released by Saregama Gujarati label. "CHITADA NO CHOR SAVRIYO" is a Gujarati Folk song, composed by Rutvij Joshi, with lyrics written by Santvani Trivedi. The music video of this song is picturised on Santvani Trivedi.
ચિતડા નો ચોર સાવરીયો Chitada No Chor Savriyo in Gujarati
ચિતડા નો ચોર હે મારો સાવરીયો
હો ચિતડા નો ચોર હે મારો સાવરીયો
કે હુ તો ભાન રે ભૂલી દોડુ કામ રે મેલી
મને લાગી છે તારી રે લગન
જોવે આંખડી મારી હે બસ વાટ પિયુ ની
હું તો રહી ના શકુ રે એક પલ
એવો મારો સાવરિયો હે મારો સાવરીયો
મારા તે ચિત્ત નો ચોર રે મારો સાવરીયો
મારા ચિતડા નો ચોર રે મારો સાવરીયો
હે કે જેવો રાધા ને નંદ નો કિશોર
એવો મારો સાવરિયો હે મારો સાવરીયો
મારા તે ચિત્ત નો ચોર રે મારો સાવરીયો
જોયા ના તારલા જોઈ ના ચાંદની
જોઈ ના કાઈ રાત રાણી
જોઈ ના કાઈ રાત રાણી
ચઢતું તું ઘેન અને હટતીતી રેણ
એવી વાલમ ની વાણી એવી વાલમ ની વાણી
હે ભૂલીતી ભાન રહ્યું કઈ એ ના આસાન
જયારે ઉગી ગઈ આભ મા ભોર
એવો મારો સાવરિયો હે મારો સાવરીયો
મારા તે ચિત્ત નો ચોર રે મારો સાવરીયો
મારા તે ચિત્ત નો ચોર રે મારો સાવરીયો
હે કે જેવો રાધા ને નંદ નો કિશોર
એવો મારો સાવરિયો હે મારો સાવરીયો
મારા તે ચિત્ત નો ચોર રે મારો સાવરીયો
Chitada No Chor Savriyo Lyrics
Chitada no chor he maro savriyo
Ho chitada no chor he maro savriyo
Ke hu to bhaan re bhuli dodu kam re meli
Mane lagi che tari re lagan
Jove aankhdi mari he bas vaat piyu ni
Hu to rahi na shaku re ek pal
Evo maro savriyo he maro savriyo
Mara te chitt no chor re maro savriyo
Mara chitada no chor re maro savriyo
He ke jevo radha ne nand no kishor
Mara te chitt no chor re maro savriyo
Joya na tarala joi na chandani
Joi na kaai raat rani
Joi na kaai raat rani
Chadhtu tu ghen ane hattiti ren
Evi vaalam ni vaani evi vaalam ni vaani
He bhuliti bhaan rahyu kai ae na aasan
Jyare ugi gai aabh ma bhor
Evo maro savriyo he maro savriyo
Mara te chitt no chor re maro savriyo
Mara te chitt no chor re maro savriyo
He ke jevo radha ne nand no kishor
Evo maro savriyo he maro savriyo
Mara te chitt no chor re maro savriyo