Chote Raja Lyrics - Kinjal Dave

Chote Raja lyrics, the song is sung by Kinjal Dave from Raghav Digital. Chote Raja Kids, Marriage soundtrack was composed by Mayur Nadiya with lyrics written by Manu Rabari, Jeet Vaghela.

Chote Raja Lyrics

Bhailu aajkaal taru bhanvama dhyan nathi ho, teacher ni complain hati !
Ae to teacher j aeva chhe yaar
Su teacher aeva chhe ? Dar vakhate aeva hoy ?
O chhote raja vaar chhe haju !!!!!!!

Ho……..
Veera veeral tari umar chhe thodi noni umar ma chadvu chhe ghodi

Hed goti lavu hu tara mate chhori……….

O chhote raja o chhote raja hed vagdaavu……..bend vaaja
O chhote raja bhailu raja hed vagdaavu………bend vaaja
Veera veeral tari umar chhe thodi noni umar ma chadvu chhe ghodi
Veera veeral tari umar chhe thodi noni umar ma chadvu chhe ghodi
Hed goti lavu hu tara mate chhori

bharatlyrics.com

O chhote raja o chhote raja hed vagdaavu……..bend vaaja
O chhote raja bhailu raja hed vagdaavu………bend vaa…ja

Ho… Laadi lai aalu tane rupada rup ni, koi jove to jaane pari parlok ni
Ae veera laadi lai aalu tane rupada rup ni, koi jove to jaane pari parlok ni
Hed jamaavi dau aeni haare jodi……

O chhote raja o chhote raja hed vagdaavu……..bend vaaja
O chhote raja bhailu raja hed vagdaavu………bend vaa…ja
Veera aakash tari umar chhe thodi, noni umar ma chadvu chhe ghodi

Hed goti lavu hu tara mate chori

O chhote raja o chhote raja hed vagdaavu……..bend vaaja
O chhote raja bhailu raja hed vagdaavu………bend vaa…ja

Veera veeral tari umar chhe thodi noni umar ma chadvu chhe ghodi
Veera veeral tari umar chhe thodi noni umar ma chadvu chhe ghodi
Hed goti lavu hu tara mate chori

O chhote raja o chhote raja hed vagdaavu……..bend vaaja
O chhote raja bhailu raja hed vagdaavu………bend vaa…ja

He… Vevai na maandve jaan lai jaavu, tari lunnari thai jaan ma hu aavu
He veera vevai na maandve jaan lai jaavu, tari lunnari thai jaan ma hu aavu
Jaasu jaaderi jaan tari jodi…..

O chhote raja o chhote raja hed vagdaavu……..bend vaaja
O chhote raja bhailu raja hed vagdaavu………bend vaa…ja

છોટે રાજા Lyrics in Gujarati

ભૈલું આજકાલ તારું ભણવામાં ધ્યાન નથી હો, ટીચર ની કમ્પ્લેઇન હતી
એ તો ટીચર જ એવા છે યાર, શું ટીચર એવા છે ?
દર વખતે એવા હોય ? ઓ છોટે રાજા વાર છે હજુ.

હો……..
વીરા વિરલ તારી ઉમર છે થોડી નોની ઉમર માં ચડવું છે ઘોડી

હેડ ગોતી લાવું હું તારા માટે છોરી……….

ઓ છોટે રાજા ઓ છોટે રાજા હેડ વગડાવું……..બેન્ડ વાજા
ઓ છોટે રાજા ભૈલું રાજા હેડ વગડાવું………બેન્ડ વાજા
વીરા વિરલ તારી ઉમર છે થોડી નોની ઉમર માં ચડવું છે ઘોડી
વીરા વિરલ તારી ઉમર છે થોડી નોની ઉમર માં ચડવું છે ઘોડી
હેડ ગોતી લાવું હું તારા માટે છોરી

ભારતલીરીક્સ.કોમ

ઓ છોટે રાજા ઓ છોટે રાજા હેડ વગડાવું……..બેન્ડ વાજા
ઓ છોટે રાજા ભૈલું રાજા હેડ વગડાવું………બેન્ડ વાજા

હો… લાડી લઇ આલુ તને રૂપાળા રૂપ ની કોઈ જોવે તો જાણે પરી પરલોક ની
એ વીરા લાડી લઇ આલુ તને રૂપાળા રૂપ ની કોઈ જોવે તો જાણે પરી પરલોક ની
હેડ જમાવી દઉં એની હારે જોડી……

ઓ છોટે રાજા ઓ છોટે રાજા હેડ વગડાવું……..બેન્ડ વાજા
ઓ છોટે રાજા ભૈલું રાજા હેડ વગડાવું………બેન્ડ વાજા

વીરા આકાશ તારી ઉમર છે થોડી નોની ઉમર માં ચડવું છે ઘોડી
વીરા આકાશ તારી ઉમર છે થોડી નોની ઉમર માં ચડવું છે ઘોડી
હેડ ગોતી લાવું હું તારા માટે છોરી

ઓ છોટે રાજા ઓ છોટે રાજા હેડ વગડાવું……..બેન્ડ વાજા
ઓ છોટે રાજા ભૈલું રાજા હેડ વગડાવું………બેન્ડ વા….જા

વીરા વિરલ તારી ઉમર છે થોડી નોની ઉમર માં ચડવું છે ઘોડી
વીરા વિરલ તારી ઉમર છે થોડી નોની ઉમર માં ચડવું છે ઘોડી
હેડ ગોતી લાવું હું તારા માટે છોરી

ઓ છોટે રાજા ઓ છોટે રાજા હેડ વગડાવું……..બેન્ડ વાજા
ઓ છોટે રાજા ભૈલું રાજા હેડ વગડાવું………બેન્ડ વા….જા

હે… વેવાઈ ના માંડવે જાન લઇ જાવું, તારી લુણારી થઇ જાન માં હું આવું
હે વીરા વેવાઈ ના માંડવે જાન લઇ જાવું, તારી લુણારી થઇ જાન માં હું આવું
જાશું જાડેરી જાન તારી જોડી…..

ઓ છોટે રાજા ઓ છોટે રાજા હેડ વગડાવું……..બેન્ડ વાજા
ઓ છોટે રાજા ભૈલું રાજા હેડ વગડાવું………બેન્ડ વા….જા

Chote Raja Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Chote Raja is from the Raghav Digital.

The song Chote Raja was sung by Kinjal Dave.

The music for Chote Raja was composed by Mayur Nadiya.

The lyrics for Chote Raja were written by Manu Rabari, Jeet Vaghela.

The music director for Chote Raja is Mayur Nadiya.

The song Chote Raja was released under the Raghav Digital.

The genre of the song Chote Raja is Kids, Wedding.