કમ બેક Come Back Lyrics - Vijay Suvada

કમ બેક | COME BACK LYRICS IN GUJARATI: The song is sung by Vijay Suvada under T-Series Gujarati label. "COME BACK" Gujarati song was composed by Shashi Kapadiya, with lyrics written by Dharmik Bamosana. The music video of this Dream song stars Yuvraj Suvada.

કમ બેક Come Back Lyrics in Gujarati

હો બોરિયા બિસ્તર કરી લો તમે પેક
હે બોરિયા બિસ્તર કરી લો તમે પેક
બોરિયા બિસ્તર કરી દો તમે પેક
હે અમે આયા છીયે કમ બેક

હો વન બાય વન ને કરશુ ઓવરટેક
વન બાય વન ને કરશુ ઓવરટેક
હે અમે આયા છીયે કમ બેક

હો રિટાયરમેન્ટ નતું લીધું ખાલી રેસ્ટ કર્યો
પાર્ટી ઉઠી ગઈ એવા ખોટા વેમ ના રયો

હે પાછું માર્કેટ થવાનું છે હેક
પાછું માર્કેટ થવાનું છે હેક
હે અમે આયા છીયે કમ બેક
હે અમે આયા છીયે કમ બેક

હો જાત મહેનત અરે જિંદાબાદ
નથી કર્યા ગોમ ના ગાડિયા
હો લોઢે લોઢું મળે તો ફાવે
બાકી દુશ્મન ના બનાવીયા

હો ગેમ પડવાની કહો છો પણ કશુ નઈ કરો
ઢાકણી માં પાણી લઈને તમે ડુબી મરો

હે તારા બનાવેલા રેકોર્ડ કરશુ બ્રેક
હે તારા બનાવેલા રેકોર્ડ કરશુ બ્રેક
હે અમે આયા છીયે કમ બેક
હે અમે આયા છીયે કમ બેક

હો દમ દાટી નથી આપી કદી
સિધા છોતરા કાઢી દઈએ
હો જેવા સાથે અરે તેવા રઇયે
માથુ દઇયે ને લઈએ

હો સ્ટાફ લઈને નહિ અમે ફરિયે સિંગલ
સેલ્ફ ડિપેન્ડ છીયે કૂદીએ ના કોક ના ઉપર

અડાયાં નથી અમે કોઈ ને મોટા જેક
માર્યા નથી અમે કોઈ ને મોટા જેક
હે અમે આયા છીયે કમ બેક
હે અમે આયા છીયે કમ બેક

Come Back Lyrics

Ho boriya bistar kari lo tame pack
He boriya bistar kari lo tame pack
Boriya bistar kari do tame pack
He ame aaya chiye come back

Ho one by one ne karshu overtake
One by one ne karshu overtake
He ame aaya chiye come back

Ho retirement natu lidhu khali rest karyo
Party uthi gayi eva khota vem ma na ryo

He pachu market thavanu che hack
Pachu market thavanu che hack
He ame aaya chiye come back
He ame aaya chiye come back

Ho jat mehnat are jindabad
Nathi karya gom na gadiya
Ho lodhe lodhu male to fave
Baki dushman na banaviya

Ho game padvani kaho cho pan kashu nayi karo
Dhankni ma pani layi ne tame dubi maro

He tara banavela record karshu break
He tara banavela record karshu break
He ame aaya chiye come back
He ame aaya chiye come back

Ho dam dati nathi aapi kadi
Sidha chotra kadhi dayiye
Ho jeva sathe are teva rayiye
Mathu dayi ae ne layiae

Ho staff layine nahi ame fariye single
Self depend chiye kudiye na kok na upar

Adadya nathi ame koyi ne mota jack
Marya nathi ame koyi ne mota jack
He ame aaya chiye come back
Ho ame aaya chiye come back

Come Back Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Come Back is from the T-Series Gujarati.

The song Come Back was sung by Vijay Suvada.

The music for Come Back was composed by Shashi Kapadiya.

The lyrics for Come Back were written by Dharmik Bamosana.

The music director for Come Back is Shashi Kapadiya.

The song Come Back was released under the T-Series.

The genre of the song Come Back is Dream.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *