Dard Dil Nu Dil Vada Ne Humjay Lyrics - Vikram Thakor

Dard Dil Nu Dil Vada Ne Humjay Lyrics - Vikram Thakor

દર્દ દિલ નું દિલવાળાને હમજાય | DARD DIL NU DIL VADA NE HUMJAY LYRICS IN GUJARATI: The song is sung by Vikram Thakor under GoBindas Gujarati label. "DARD DIL NU DIL VADA NE HUMJAY" Gujarati song was composed by Ravi-Rahul, with lyrics written by Jeet Vaghela. The music video of this Sad song stars Vikram Thakor, Subhanshi Pandey, Paresh Sanghvi Komal Panchal and Chandrika Vyas.

દર્દ દિલ નું દિલવાળાને હમજાય Lyrics In Gujarati

દર્દ દિલ નું તો દિલ વાળા ને હમજાય
દર્દ દિલ નું તો દિલ વાળા ને હમજાય
પ્રીત શું છે દુનિયા ને ક્યાં થી હમજાય
દર્દ દિલ નું તો દિલ વાળા ને હમજાય
પ્રીત શું છે દુનિયા ને ક્યાં થી હમજાય

પ્રેમી રડતા રહે ભલે મરતા રહે
પ્રેમી રડતા રહે ભલે મરતા રહે
પ્રીત સાચી છે નઈ રે ભુલાય
નઈ રે ભુલાય
દર્દ દિલ નું તો દિલ વાળા ને હમજાય
પ્રીત શું છે દુનિયા ને ક્યાં થી હમજાય

હો પ્રેમ ને પૈસા થી ના તોલતા
પ્રેમ નો થાયે કદી મોલ ના
હો પ્રેમ ને પૈસા થી ના તોલતા
પ્રેમ નો થાયે કદી મોલ ના
જેને હૈયા થી ચાહો તમે
એનો સાથ નહિ તોડતા

ભલે કસમો તૂટે ભલે દુનિયા રૂઠે
ભલે કસમો તૂટે ભલે દુનિયા રૂઠે
પ્રેમ કરનારા ના રે બદલાય
દર્દ દિલ નું તો દિલ વાળા ને હમજાય
પ્રીત શું છે દુનિયા ને ક્યાં થી હમજાય

પ્રેમ ના રસ્તે તો કાંટા ભર્યા
પ્રેમિયો ના છે દુશ્મન ઘણા
પ્રેમ ના રસ્તે તો કાંટા ભર્યા
પ્રેમિયો ના છે દુશ્મન ઘણા
જે મહોબ્બત માં આશિક બન્યા
એ તો વગર મોતે મર્યા

આંખે આંસુ વહે ટુકડા દિલ ના કરે
આંખે આંસુ વહે ટુકડા દિલ ના કરે
પ્રેમ ભૂલી ને નહિ રે જીવાય
નહિ રે જીવાય
દર્દ દિલ નું તો દિલ વાળા ને હમજાય
પ્રીત શું છે દુનિયા ને ક્યાં થી હમજાય
દર્દ દિલ નું તો દિલ વાળા ને હમજાય
પ્રીત શું છે દુનિયા ને ક્યાં થી હમજાય

ભારતલીરીક્સ.કોમ

Dard Dil Nu Dil Vada Ne Humjay Song Lyrics

Dard dil nu to dil vada ne hamjay
Dard dil nu to dil vada ne hamjay
Preet shu chhe duniya ne kya thi hamjay
Dard dil nu to dil vada ne hamjay
Preet shu chhe duniya ne kya thi hamjay

Premi radta rahe bhale marta rahe
Premi radta rahe bhale marta rahe
Preet sachi chhe nai re bhulay
Nai re bhulay
Dard dil nu to dil vada ne hamjay
Preet shu chhe duniya ne kya thi hamjay

Ho prem ne paisa thi na tolta
Prem no thaye kadi mol na
Ho prem ne paisa thi na tolta
Prem no thaye kadi mol na
Jene haiya thi chaho tame
Aeno sath nahi todta

Bhale kasmo tute bhale duniya ruthe
Bhale kasmo tute bhale duniya ruthe
Prem karnara na re badlay
Dard dil nu to dil vada ne hamjay
Preet shu chhe duniya ne kya thi hamjay

bharatlyrics.com

Prem na raste to kanta bharya
Premiyo na chhe dushman ghana
Prem na raste to kanta bharya
Premiyo na chhe dushman ghana
Je mohabbat ma aashik banya
Ae to vagar mote marya

Aankhe aasu vahe tukda dil na kare
Aankhe aasu vahe tukda dil na kare
Prem bhuli ne nahi re jivay
Nahi re jivay
Dard dil nu to dil vada ne hamjay
Preet shu chhe duniya ne kya thi hamjay
Dard dil nu to dil vada ne hamjay
Preet shu chhe duniya ne kya thi hamjay

Dard Dil Nu Dil Vada Ne Humjay Lyrics PDF Download
Print PDF      PDF Download

Leave a Reply