DEV DWARIKA VADA LYRICS IN GUJARATI: Dev Dwarika Vada (દેવ દ્વારિકા વાળા) is a Gujarati Devotional song, voiced by Geeta Rabari from Zee Music Gujarati. The song is composed by Mayur Nadiya, with lyrics written by Manu Rabari.
Dev Dwarika Vada Lyrics
He dev dwarika vada
He dev dwarika vada
Honani nagari na raja shamdiya sheth amara
He dev dwarika vada
Honani nagari na raja shamdiya sheth amara
He dariye nagari shobhe tari dwarika
Uchera mol ne ajab zarukha
Dev dwarika vada
He dev dwarika vada
Tara darbar ma vage vaza shamdiya sheth amara
Tara darbar ma vage vaza shamdiya sheth amara
Ho sonani khat ne rupani paat chhe
Raj rajvade vhala rudo taro thath chhe
Ho sonani khat ne rupani paat chhe
Raj rajvade vhala rudo taro thath chhe
He rani patlanio male rang melma
Sachu kahi do kon vaselu chhe dilma
Dev dwarika vada
bharatlyrics.com
He dev dwarika vada
Nathi bhulati haju radha shamdiya sheth amara
Honani nagari na raja shamdiya sheth amara
Ho nokar chakar ne dhagala chhe dhan na
Toye udas kem raho vhala manma
Ho nokar chakar ne dhagala chhe dhan na
Toye udas kem raho vhala manma
He batrish bhojan to hoy tara bhane
Yaad ave kon jamvana tane
Dev dwarika vada
He dev dwarika vada
Manu ke mani jav madha shamdiya sheth amara
He dev dwarika vada
Honani nagari na raja shamdiya sheth amara
Honani nagari na raja shamdiya sheth amara.
દેવ દ્વારિકા વાળા Lyrics in Gujarati
હે દેવ દ્વારિકા વાળા
હે દેવ દ્વારિકા વાળા
હોનાની નગરી ના રાજા શામળિયા શેઠ અમારા
હે દેવ દ્વારિકા વાળા
હોનાની નગરી ના રાજા શામળિયા શેઠ અમારા
હે દરિયે નગરી શોભે તારી દ્વારિકા
ઉંચેરા મોલ ને અજબ ઝરુખા
દેવ દ્વારિકા વાળા
હે દેવ દ્વારિકા વાળા
તારા દરબારમાં વાગે વાઝા શામળિયા શેઠ અમારા
તારા દરબારમાં વાગે વાઝા શામળિયા શેઠ અમારા
હો સોનાની ખાટ ને રૂપાની પાટ છે
રાજ રજવાડે વ્હાલા રૂડો તારો ઠાઠ છે
હો સોનાની ખાટ ને રૂપાની પાટ છે
રાજ રજવાડે વ્હાલા રૂડો તારો ઠાઠ છે
હે રાની પટરાણીઓ માલે રંગ મેલમાં
સાચું કહી દો કોણ વસેલું છે દિલમાં
દેવ દ્વારિકા વાળા
હે દેવ દ્વારિકા વાળા
નથી ભુલાતી હજુ રાધા શામળિયા શેઠ મારા
હોનાની નગરી ના રાજા શામળિયા શેઠ અમારા
હો નોકર ચાકર ને ઢગલા છે ધનના
તોયે ઉદાસ કેમ રહો વ્હાલા મનમાં
હો નોકર ચાકર ને ઢગલા છે ધનના
તોયે ઉદાસ કેમ રહો વ્હાલા મનમાં
હે બત્રીસ ભોજન તો હોય તારા ભાણે
યાદ આવે કોણ જમવાના ટાણે
દેવ દ્વારિકા વાળા
ભારતલીરીક્સ.કોમ
હે દેવ દ્વારિકા વાળા
મનુ કે માની જાવ માધા શામળિયા શેઠ અમારા
હે દેવ દ્વારિકા વાળા
હોનાની નગરી ના રાજા શામળિયા શેઠ અમારા
હોનાની નગરી ના રાજા શામળિયા શેઠ અમારા.