Gaya Kya Gaya Lyrics - Vishal Hapor

Gaya Kya Gaya Lyrics - Vishal Hapor

GAYA KYA GAYA LYRICS IN GUJARATI: ગયા ક્યા ગયા, This Gujarati Sad song is sung by Vishal Hapor & released by Zee Music Gujarati. "GAYA KYA GAYA" song was composed by Mayur Nadiya, with lyrics written by Manu Rabari. The music video of this track is picturised on Kashish Rathod and Kuldip Mishra.

Gaya Kya Gaya Song Lyrics

Gaya kya gaya tame keva na rahya
Ho gaya kya gaya tame keva na rahya
Ame baju ma rahya tame bija na thaya
He kai duniyama hasho ae nathi re khabar
Gaya chho tame mane kidha re vagar

He amara status ma tara phota re dekhay chhe
Phota joi ne jiv bale re havar ma
He amara status ma tara phota re dekhay chhe
Phota joi ne jiv bale re havar ma
Phota joi ne jiv bale re havar ma

He tamne saru lagyu ae tame karyu
Aema ame bahu raji raji
Ho mari duaa kayam tari sathe
Sukhi rakhe tane mara mataji

He kaine gaya hot to dil raji maru thot
Chhelli var nu taru modhu jova thot

He instagram ma tari story re dekhay chhe
Story joi ne jiv bale re havar ma
He amara status ma tara phota re dekhay chhe
Phota joi ne jiv bale re havar ma
Phota joi ne jiv bale re havar ma

Ho aavu re paglu kem tame bharyu
Tari aa rit na mane hamjani
Ho jiv hato ae jiv lai gayo
Yaad kari ne ankho ubharani

He instagram ni story ma dkhav chhu hu jya
Block deje aatlu manje maru tu
He social mediama tara phota re dekhay chhe
Phota joi ne jiv bale re havar ma

He amara status ma tara phota re dekhay chhe
Phota joi ne jiv bale re havar ma
Phota joi ne jiv bale re havar ma.

ગયા ક્યા ગયા Lyrics in Gujarati

ગયા ક્યાં ગયા તમે કેવા ના રહ્યા
હો ગયા ક્યાં ગયા તમે કેવા ના રહ્યા
અમે બાજુમાં રહ્યા તમે બીજાના થયા

હે કઈ દુનિયામાં હશો એ નથી રે ખબર
ગયા છો તમે મને કીધા રે વગર

હે અમારા સ્ટેટ્સમાં તારા ફોટા રે દેખાય છે
ફોટા જોઈને જીવ બળે રે હવારમાં
હે અમારા સ્ટેટ્સમાં તારા ફોટા રે દેખાય છે
ફોટા જોઈને જીવ બળે રે હવારમાં
ફોટા જોઈને જીવ બળે રે હવારમાં

હે તમને સારું લાગ્યું એ તમે કર્યું
એમાં અમે બહુ રાજી રાજી
હો મારી દુઆ કાયમ તારી સાથે
સુખી રાખે તને મારી માતાજી

હે કઈને ગયા હોત તો દિલ રાજી મારુ થોત
છેલ્લી વારનું તારું મુઢુ જોવા થોત

bharatlyrics.com

હે ઇન્સ્ટાગ્રામમાં તારી સ્ટોરી રે દેખાય છે
સ્ટોરી જોઈને જીવ બળે રે હવારમાં
હે અમારા સ્ટેટ્સમાં તારા ફોટા રે દેખાય છે
ફોટા જોઈને જીવ બળે રે હવારમાં
ફોટા જોઈને જીવ બળે રે હવારમાં

હો આવું રે પગલું કેમ તમે ભર્યું
તારી આ રીત ના મને હમજાણી
હો જીવ હતો એ જીવ લઈ ગયો
યાદ કરીને આંખો ઉભરાણી

હો ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં દેખવ છું જ્યાં હું
બ્લોક કરી દેજે આટલું મોનજે મારુ તું
હે સોશ્યલ મીડિયામાં તારા ફોટા રે દેખાય છે
ફોટા જોઈને દુઃખી થવ રે હવારમાં

હે અમારા સ્ટેટ્સમાં તારા ફોટા રે દેખાય છે
ફોટા જોઈને જીવ બળે રે હવારમાં
ફોટા જોઈને જીવ બળે રે હવારમાં.

Gaya Kya Gaya Lyrics PDF Download
Print PDF      PDF Download

Leave a Reply