દિલ મા લઇ ને દર્દ ફરે Dil Ma Lai Ne Dard Fare Lyrics - Aryan Barot

LYRICS OF DIL MA LAI NE DARD FARE IN GUJARATI: દિલ મા લઇ ને દર્દ ફરે, The song is sung by Aryan Barot from Top One Music. "DIL MA LAI NE DARD FARE" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Mahesh Sawala, with lyrics written by Shravan Makwana. The music video of the track is picturised on Saloni Tandel and Rudra Barot.

દિલ મા લઇ ને દર્દ ફરે Lyrics In Gujarati

દિલ મા લઈ ને દર્દ ફરે રાજ નથી ખોલતી
દિલ મા લઇ ને દર્દ ફરે રાજ નથી ખોલતી
દિલ મા લઈ ને દર્દ ફરે રાજ નથી ખોલતી
પેલા જેવું જાનુ મારી હવે નથી બોલતી
દિલ મા વાત દબાવે ને ભાન ભૂલી ફરતી
દિલ મા વાત દબાવે ને ભાન ભૂલી ફરતી
પેલા જેવું જાનુ મારી હવે નથી બોલતી
આ વાતો તારી હમજાતિ નથી
પેલા જેવી વાત મારે થાતી નથી
આ વાતો તારી હમજાતિ નથી
પેલા જેવી વાત મારે થાતી નથી
દિલ મા વાત દબાવે ને વાત નથી કરતી
દિલ મા વાત દબાવે ને વાત નથી કરતી
પેલા જેવું જાનુ મારી હવે નથી બોલતી
પેલા જેવું જાનુ મારી હવે નથી બોલતી

હોય કોઈ તકલીફ તો કહી દેને સાજણાં
નથી સહવાતી દિલ ના દર્દ ની વેદના
સમય છે ને સમજી જાજો વાત કરો સાજણાં
પછી વાત તારે મારે નહિ થાય ઓ સાજણાં
હું વિચાર કરું બસ તારો સાજણ
ખોટા વિચારો મા ફરે પાગલ
દિલ ની વાત દિલ મા રાખે વાત નથી કરતી
પેલા જેવું જાનુ મારી હવે નથી બોલતી
દિલ મા લઈ ને દર્દ ફરે રાજ નથી ખોલતી
પેલા જેવું જાનુ મારી હવે નથી બોલતી
પેલા જેવું જાનુ મારી હવે નથી બોલતી

ભારતલીરીક્સ.કોમ

ખોટો નથી પ્રેમ ને જાણી મજબૂરી
હવે તારા મારા વચ્ચે નહિ થાય દુરી
ખોટો નથી પ્રેમ ને જાણી મજબૂરી
હવે તારા મારા વચ્ચે નહિ થાય દુરી
આ વાતો બધી હું સમજી ગયો
તારા રે પ્રેમ ને હું પારખી ગયો
દિલ ની વાત જાણી લીધી કેમ આવું કરતી
એ હતી મારી જાન મને પ્રેમ બહુ કરતી
દિલ ની વાત સમજી લીધી વાત હવે કરતી
પેલા જેવી હવે પાછી જાન મારી બોલતી
પેલા જેવી હવે પાછી જાન મારી બોલતી
પેલા જેવી હવે પાછી જાન મારી બોલતી

Dil Ma Lai Ne Dard Fare Lyrics

Dil ma lai ne dard fare raaj nathi kholti
Dil ma lai ne dard fare raaj nathi kholti
Dil ma lai ne dard fare raaj nathi kholti
Pela jevu janu mari have nathi bolti
Dil ma vaat dabave ne bhan bhuli farti
Dil ma vaat dabave ne bhan bhuli farti
Pela jevu janu mari have nathi bolti
Aa vato tari hamjati nathi
Pela jevi vaat mare thaati nathi
Aa vato tari hamjati nathi
Pela jevi vaat mare thati nathi
Dil ma vaat dabave ne vaat nathi karti
Dil ma vaat dabave ne vaat nathi karti
Pela jevu janu mari have nathi bolti
Pela jevu janu mari have nathi bolti

bharatlyrics.com

Hoy koi taklif toh kahi dene sajna
Nathi sahvati dil na dard ni vedna
Samay chhe ne samji jajo vaat karo sajna
Pachi vaat tare mare nahi thay o sajna
Hu vichar karu bus taro sajan
Khota vicharo ma fare pagal
Dil ni vaat dil ma rakhe vaat nathi karti
Pela jevu janu mari have nathi bolti
Dil ma lai ne dard fare raaj nathi kholti
Pela jevu janu mari have nathi bolti
Pela jevu janu mari have nathi bolti

Khoto nathi prem ne jani majburi
Have tara mara vache nahi thay duri
Khoto nathi prem ne jani majburi
Have tara mara vache nahi thay duri
Aa vato badhi hu samji gayo
Tara re prem ne hu parkhi gayo
Dil ni vaat jani lidhi kem aavu karti
Ae hati mari jaan mane prem bahu karti
Dil ni vaat samji lidhi vaat have karti
Pela jevi have pachi jaan mari bolti
Pela jevi have pachi jaan mari bolti
Pela jevi have pachi jaan mari bolti

Dil Ma Lai Ne Dard Fare Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download