દિલ તૂટ્યા ની પાર્ટી | DIL TUTYA NI PARTY LYRICS IN GUJARATI is recorded by Rakesh Barot from Jhankar Music label. The music of the song is composed by Shashi Kapadiya, while the lyrics of "Dil Tutya Ni Party" are penned by Vijaysinh Gol.
હે મારા દિલ તૂટ્યાની પાર્ટી સે તમે આવજો ભઈ
એ મારા બ્રેકઅપની પાર્ટી સે ભઈ તમે આવજો ભઈ
હે મારા સુખના સાથીદાર થવા દુખમાં ભાગીદાર
મારા સુખના સાથીદાર થવા દુખમાં ભાગીદાર
જે મળે તે લાવજો ભઈ
ભારતલીરીક્સ.કોમ
હે મારા હે મારા બ્રેકઅપની પાર્ટી સે ભઈ તમે આવજો ભઈ
એ મારા ટેન્શન ફ્રીની પાર્ટી છે તમે આવજો ભઈ
અરે ટેન્શન નઈ લેવાનું ભઈ ચીલ મારવાનું
એક જગ્યાએથી તૂટે તો બીજે દિલ મારવાનું
મરી મરી જિંદગી કેમ જીવવાનું કોકના ભરોસે કેમ રેવાનું
મરી મરી જિંદગી કેમ જીવવાનું કોકના ભરોસે કેમ રેવાનું
હે મારા હે મારા હે મારા દિલ તૂટયાનું બેસણું તમે આવજો ભઈ
એ મારા ટેન્શન ફ્રીની પાર્ટી છે તમે આવજો ભઈ
અરે હદથી વધારે એને હું તો પ્રેમ કરતો તો
ખુદથી વધારે એના પર હું ભરોસો કરતો તો
બીજા માટે ભરોસો એ તોડી ગઈ બીજાની બાહોમાં જૂલી ગઈ
બીજા માટે મને એ ભૂલી ગઈ બીજાની બાહોમાં જૂલી ગઈ
હે મારા હે મારા હે મારા પ્રેમનું પેરવેલ સે તમે આવજો ભઈ
એ મારી યાદોની વિદાય છે તમે આવજો ભઈ તમે આવજો ભઈ
Dil Tutya Ni Party Lyrics
He mara dil tutya ni party se tame aavjo bhai
Ae mara breakup ni party se bhai tame aavjo bhai
He mara sukhna sathidar thava dukhma bhagidar
Mara sukhna sathidar thava dukhma bhagidar
Je made te lavjo bhai
He mara he mara breakupni party se bhai tame aavjo bhai
Ae mara tention free ni party che tame aavjo bhai
bharatlyrics.com
Are tention nai levanu bhai chill marvanu
Ek jagya ae thi tute to bije dil marvanu
Mari mari zindagi kem jivvanu kok na bharose kem revanu
Mari mari zindagi kem jivvanu kok na bharose kem revanu
He mara he mara he mara dil tutya nu besanu tame aavjo bhai
Ae mara tention free ni party che tame aavjo bhai
Are hadthi vadhare ene hu to prem karto to
Khud thi vadhare ena par hu bharoso karto to
Bija mate bharoso ae todi gai bijani baho ma juli gai
Bija mate mane ae bhuli gai bijani baho ma juli gai
He mara he mara he mara prem nu farewell se tame aavjo bhai
Ae mari yaado ni viday che tame aavjo bhai tame aavjo bhai
