Dukh Ma Mari Maa Kafi lyrics, દુઃખ માં મારી માં કાફી the song is sung by Kinjal Dave from KD Digital. Dukh Ma Mari Maa Kafi Devotional soundtrack was composed by Mayur Nadiya with lyrics written by Lalit Dave.
Dukh Ma Mari Maa Kafi Lyrics
Ho.. Sukhma bhale so sangathi dukhma mari ma kafi
Ho.. Ho.. Sukhma bhale so sangathi dukhma mari chehar kafi
Ho.. Araji hoy antarthi sachi detima badha dukhada kapi
Sukhma mare so sangathi dukhama mari chehar kafi
Ho.. Ho.. Sukhma bhale so sangathi dukhma mari ma kafi
Dukhma mari ma kafi
Ho run kem chukavu tara anek upkar chhe
Dagale ne pagale madi sathe rahenar chhe
Ho.. Ho.. Aek nahi be nahi parcha hajar chhe
Vipat veda aavi tyare laj rakhanar chhe
Ho chhoru ne rakhati raji raji
Khabaru rakhati kayam maji
Sukhma mare so sangathi dukhma mari chehar kafi
Ho.. Ho.. Sukhma bhale so sangathi dukhma mari ma kafi
Dukhma mari ma kafi
Ho.. Tervadam pragati vala chehar mari mat chhe
Jya pade najar mari tya aeno vaas chhe
bharatlyrics.com
Ho.. Ma jene jene jani tane aeno bedopar chhe
Magya vagar ape badhu dilni datar chhe
He mara mana bapa ae hete sevya
Aena aashirvad amne fadya
Jesangpura vadi madi lalit dave gave vani
Ho.. Sonani re nagarivadi tahukani chehar dayadi
Ho.. Ho.. Satishbhini laj rakhi
Dukhma mari ma kafi.
દુઃખ માં મારી માં કાફી Lyrics In Gujarati
હો સુખમાં ભલે સો સંગાથી દુઃખમાં મારી મા કાફી
હો..હો સુખમાં ભલે સો સંગાથી દુઃખમાં મારી ચેહર કાફી
હો અરજી હોય અંતરથી સાચી દેતીમાં બધા દુઃખડા કાપી
સુખમાં મારે સો સંગાથી દુઃખમાં મારી ચેહર કાફી
હો..હો..સુખમાં ભલે સો સંગાથી દુઃખમાં મારી મા કાફી
દુઃખમાં મારી મા કાફી
હો ઋણ કેમ ચૂકવું તારા અનેક ઉપકાર છે
ડગલે ને પગલે માડી સાથે રહેનાર છે
હો..હો…એક નહીં બે નહીં પરચા હજાર છે
વિપત વેળા આવી ત્યારે લાજ રાખનાર છે
હો..છોરું ને રાખતી રાજી..રાજી..
ખબરુ રાખતી કાયમ માજી..
સુખમાં મારે સો સંગાથી દુઃખમાં મારી ચેહર કાફી
હો સુખમાં ભલે સો સંગાથી દુઃખમાં મારી માં કાફી
દુઃખમાં મારી મા કાફી
હો..તેરવાડામાં પ્રગટી વાલા ચેહર મારી માત છે
જ્યાં પડે નજર મારી ત્યાં એનો વાસ છે
ભારતલીરીક્સ.કોમ
હો..માં જેને જેને જાણી તને એનો બેડોપાર છે
માગ્યા વાગર આપે બધું દિલની દાતાર છે
હો..મારા મણા બાપા એ હેતે સેવ્યા
એના આશીર્વાદ અમને ફળ્યા….
જેસંગપુરા વાળી માડી લલિત દવે ગાવે વાણી
હો..સોનાની રે નગરીવાળી ટહુકાની ચેહર દયાળી
હો..હો…સતીશભઈ ની લાજ રાખી
દુઃખમાં મારી મા કાફી.