GOJARAN LYRICS IN GUJARATI: ગોઝારણ, This Gujarati Sad song is sung by Pankaj Mistry & released by Jhankar Music. "GOJARAN" song was composed by Jackie Gajjar, with lyrics written by Naresh Thakor and Pankaj Mistry. The music video of this track is picturised on Pankaj Mistry, Aarti Suthar and Raj Chaudhary.
ગોઝારણ Gojaran Lyrics in Gujarati
હો કરમ ના અમે કાચા પડયા વેરણ વિધાતા વિફરી
હો કરમ ના અમે કાચા પડયા વેરણ વિધાતા વિફરી હો હો
ગોઝારણ તુ તો વાયદા વચન વાતો વિહરી
હો મન થી તને મોનીતી મારી તુ દગાળી નેકળી હો હો
ગોઝારણ તુ તો વાયદા વચન વાતો વિહરી
હો તુ કેતી એટલા અમે ડગલા ભરતાતા
એક એક ફરમાઈશ તારી પુરી કરતાતા
હો આંધળો વિશ્વાસ કર્યો તારા પર તોય તુ ગઈ છેતરી હો હો
ગોઝારણ તુ તો વાયદા વચન વાતો વિહરી
હા હા ગોઝારણ તુ તો વાયદા વચન વાતો વિહરી
નોને થી લઈ ને મોટા થયા પ્રિત ની બાંધી ગાંઠડી
અરે સોગન ખઈ ને બાંધેલી પ્રિતની ભુલી ગઈ બધી વાતડી
હો નથી રહી કઈ જીંદગી માં જીવવાની મજા
તે વટાવી હદ આપી જુદાઈ ની સજા
હો સમય જોઈ ને સાથ છોડ્યો ભૂલ તારી મેં શુ કરી હો હો
ગોઝારણ તુ તો વાયદા વચન વાતો વિહરી
હે હે ગોઝારણ તુ તો વાયદા વચન વાતો વિહરી
અરે ચાંદ જોઈને એક બીજા ની નજરો આપણે મળાવતા
અરે દુરી હતી મનાવા માટે અમે તને હસાવતા
હો જોડે રેવાનુ કઈ ને મને કર્યો તે પરભારો
મરવા શિવાય કઈ નથી મારી પાસે આરો
હે આવુ બધુ કરતા તુ ભગવાન થી પણ ના ડરી હો હો
ગોઝારણ તુ તો વાયદા વચન વાતો વિહરી
હો હો ગોઝારણ તુ તો વાયદા વચન વાતો વિહરી
હો હો ગોઝારણ તુ તો વાયદા વચન વાતો વિહરી
Gojaran Lyrics
Ho karam na ame kacha padya veran vidhata vifari
Ho karam na ame kacha padya veran vidhata vifari ho ho
Gojaran tu to vayda vachan vato vihara
Ho man thi tane moniti mari tu dagadi nekdi ho ho
Gojaran tu to vayda vachan vato vihara
Ho tu keti etala ame dagla bhartata
Ek ek farmaish tari puri kartata
Ho andhdo viswas tari puri kartata
Gojaran tu to vayda vachan vato vihari
Ha ha gojaran tu to vayda vachan vato vihara
None thi laine mota thaya prit ni bandhi ganthdi
Are sogan khai ne bandheli prit ni bhuli fai badhi vatadi
Ho nathi rahi kai zindagi ma jivva ni maja
Te vatavi had aapi judai ni saja
Ho samay joi ne saath chodyo bhul tari me su kari ho ho
Gojaran tu to vayda vachan vato vihari
He he gojaran tu to vayda vachan vato vihari
Are chand joine ek bija ni najaro aapne madavta
Are duri hati manava mate ame tane hasavta
Ho jode revanu kai ne mane karyo te parbharo
Marva shivay kai nathi mari pase aaro
He aavu badhu karta tu bhagvan thi pan na dari ho ho
Gojaran tu to vayda vachan vato vihara
Ho ho gojaran tu to vayda vachan vato vihara
Ho ho gojaran tu to vayda vachan vato vihari