ગોકુળીયા જેવું ગીર | GOKULIYA JEVU GIR LYRICS IN GUJARATI: The song is sung by Geeta Rabari under Zee Music Gujarati label. "GOKULIYA JEVU GIR" Gujarati song was composed by Mayur Nadiya, with lyrics written by Manu Rabari. The music video of this Happy song stars Mamta Soni, Aakash Zala, Nilesh Mistry and Nila Patel.
Gokuliya Jevu Gir Lyrics
He… Hariyali gir ma mara nehda madhavji
He…. Gandi re gir ma mara nehda madhavji
Mal amare gayo vachharda thakarji
He… Vagh varu ne dipada re hoy dipada re
Gandi aa gir ne suna vagda thakarji
He… Gir na chhede mara nehda madhavji
He… Girodhare mara nehda madhavji
Ho… Akho di chariye ne hanje vale valiye
Rate uthi ne ame mal ne hambhaliye
Akho di chariye ne hanje vale valiye
Rate uthi ne ame mal ne hambhaliye
He… Prabhate pachha uthi chhodiye re charva chhodiye re
Vachharda vala ma pachha valiye valamji
He… Vachharda vala ma pachha valiye valamji
He… Gheludi gir ma mara nehda madhavji
Ho… Nar tane netara ne gaje re valona
Nariyo vali chali thapi aave chhana
Ho… Nar tane netara ne gaje re valona
Nariyo vali chali thapi aave chhana
He… Pankhiyo chare kor kare kal chhor ruda kare kal chhor
Gokuliya jevu maru gir re govindji
He… Gokuliya jevu maru gir re govindjji
He… Girodhare mara nehda madavji
Ho… Deshi naliya vala ghar no aa neh chhe
Mayalo manvi ne mitha aena sneh chhe
Deshi naliya valo amaro aa neh chhe
Mayalu manvi ne mitho aeno sheh chhe
He jane mohal ma paromna re, vala paromna re
Manu ke mane aevu lagyu re thakarji
He… Manu ke mane aevu lagyu re thakarji
He… Manu ke mane aevu lagyu re thakarji
He… Gir na chhede mara nehda madhavji
He… Hariyali gir ma mara nehda madhavji.
ગોકુળીયા જેવું ગીર Lyrics in Gujarati
હે… હરિયાળી ગીરમાં મારા નેહડા માધવજી
હે… ગાંડી રે ગીરમાં મારા નેહડા માધવજી
માલ અમારે ગાયો વાછરડા ઠાકરજી
હે… વાઘ વરૂને હોય દીપડા રે, હોય દીપડા રે
ગાંડી આ ગીરને સુના વગડા ઠાકરજી
હે… ગીરના છેડે મારા નેહડા માધવજી
હે… ગિરોધારે મારા નેહડા માધવજી
હો… આખો દી ચારિયેને હાંજે વાળે વળીયે
રાતે ઉઠીને અમે માલને હંભાળીયે
આખો દી ચારિયેને હાંજે વાળે વળીયે
રાતે ઉઠીને અમે માલને હંભાળીયે
હે… પ્રભાતે પાછા ઉઠી છોડીયે રે, ચરવા છોડીયે રે
વાછરડા વાડામાં પાછા વાળીયે વાલમજી
હે… વાછરડા વાડામાં પાછા વાળીયે વાલમજી
હે… ઘેલુડી ગીરમાં મારા નેહડા માધવજી
હો… નર તાણે નેતરાને ગાજે રે વલોણા
નારીયો વાળી ચાળી થાપી આવે છાણા
હો… નર તાણે નેતરાને ગાજે રે વલોણા
નારીયો વાળી ચાળી થાપી આવે છાણા
હે… પંખીયો ચારે કોર કરે કલ છોર, રૂડા કરે કલ છોર
ગોકુળીયા જેવું મારૂં ગીર રે ગોવિંદજી
હે… ગોકુળીયા જેવું મારૂં ગીર રે ગોવિંદજી
હે… ગિરોધારે મારા નેહડા માધવજી
bharatlyrics.com
હો… દેશી નળીયા વાળા ઘરનો આ નેહ છે
માયાળો માનવીને મીઠા એના સ્નેહ છે
દેશી નળીયા વાળો અમારો આ નેહ છે
માયાળું માનવીને મીઠો એનો સ્નેહ છે
હે જાણે મોહાળમાં પરોમણા રે, વાલા પરોમણા રે
મનુ કે મને એવું લાગ્યું રે ઠાકરજી
હે… મનુ કે મને એવું લાગ્યું રે ઠાકરજી
હે… મનુ કે મને એવું લાગ્યું રે ઠાકરજી
હે… ગીરના છેડે મારા નેહડા માધવજી
હે… હરિયાળી ગીરમાં મારા નેહડા માધવજી.