હસવાની વાતો ના કરશો Hasvani Vato Na Karsho Lyrics - Rakesh Barot

Hasvani Vato Na Karsho lyrics, હસવાની વાતો ના કરશો the song is sung by Rakesh Barot from Ram Audio. Hasvani Vato Na Karsho Love soundtrack was composed by Mayur Nadiya with lyrics written by Hitesh Sobhasan.

હસવાની વાતો ના કરશો Lyrics In Gujarati

મારા નસીબ મા ખુશી તો લખાયી નથી
મારા નસીબ મા ખુશી તો લખાયી નથી
મારા નસીબ મા હસી તો લખાયી નથી
તમે હસવાની વાતો ના રે કરશો
મારા નસીબ મા ખુશી તો લખાયી નથી
મારા નસીબ મા હસી તો લખાયી નથી
તમે હસવાની વાતો ના રે કરશો
હૈયા મા હળગે છે પ્રેમ ની આ હોળી
દિલ પર ઝખ્મો ની ઘેરી વળી ટોળી
ઝખ્મો ને તાજા ના રે કરશો
તમે હસવાની વાતો ના રે કરશો
હો તમે હસવાની વાતો ના રે કરશો

ભારતલીરીક્સ.કોમ

મળ્યા મને રાતો ના જોવો ઉજાગરા
કર્યા મારી આબરૂ ના એને ધજાગરા
મળ્યા અને રાતો ના જોવો ઉજાગરા
કર્યા મારી આબરૂ ના એને ધજાગરા
માનતો હતો એ દગાળી ને ભોળી
રમતી હતી રોજ મન મા એ ચોરી
એ દિવસો ને યાદ ના અપાવશો
તમે હસવાની વાતો ના રે કરશો
તમે હસવાની વાતો ના રે કરશો

જાણતો નોતો મારા થઈને મને મારશે
પ્રેમ હોમે પ્રેમ નહિ જીવ મારો માગશે
જાણતો નોતો મારા થઈને મને મારશે
પ્રેમ હોમે પ્રેમ નહિ જીવ મારો માગશે
હોમે જઈને દુઃખ ને લીધું અમે હોળી
વાત આ પુરી કરો કઉછુ તમને સોરી
મારી નજરો ની હોમે ના લાવશો
તમે હસવાની વાતો ના રે કરશો
તમે હસવાની વાતો ના રે કરશો
તમે હસવાની વાતો ના રે કરશો
તમે હસવાની વાતો ના રે કરશો

Hasvani Vato Na Karsho Lyrics

Mara naisb ma khoosi to lakhyi nathi
Mara naisb ma khoosi to lakhyi nathi
Mara nasib ma hasi to lakhyi nathi
Tame hasvani vato na re karso
Mara naisb ma khoosi to lakhyi nathi
Mara nasib ma hasi to lakhyi nathi
Tame hasvani vato na re karso
Haiya ma harge chhe prem ni aa hori
Dil par zakhmo ni gheri vari tori
Zakhmo ne taja na re karso
Tame hasvani vato na re karso

bharatlyrics.com

Madya mane raato na jovo ujagra
Karya mari aabru na aene dhajagra
Madya mane raato na jovo ujagra
Karya mari aabru na aene dhajagra
Manto hato ae dagari ne bhori
Ramti hati ae roj man ma ae chori
Ae divso ne yaad na apavso
Tame hasvani vato na re karso
Tame hasvani vato na re karso

Janto noto mara thaine mane marse
Prem home prem nahi jiv maro magse
Janto noto mara thaine mane marse
Prem home prem nahi jiv maro magse
Home jaine dukh ne lidhu ame hori
Vaat aa puri karo kavchhu tamne sorry
Mari najro ni home na lavso
Tame hasvani vato na re karso
Tame hasvani vato na re karso
Tame hasvani vato na re karso
Tame hasvani vato na re karso

Hasvani Vato Na Karsho Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download