JA HAVE TANE NAHI NADIYE LYRICS IN GUJARATI: જા હવે તને નહિ નડીયે, This Gujarati Bewafa (બેવફા) song is sung by Aryan Barot & released by Kinjal Digital Kolad. "JA HAVE TANE NAHI NADIYE" song was composed by Tejash-Dhaval, with lyrics written by Tejmalsinh Vaghela Bhadth. The music video of this track is picturised on Mayur Soni, Ruksar qureshi, Sahid Sekh and Reva.
જા હવે તને નૈ નડીએ Lyrics In Gujarati
મને છોડી ને ખુશ હોય જો રે તું
મને છોડી ને ખુશ હોય જો રે તું
મને છોડી ને ખુશ હોય જો રે તું
તારી દુનિયા થી દૂર ચાલ્યો જઈશ હું
હો નહિ મળીયે હવે નહિ નડીએ
તારો રસ્તો અમે સાફ કરીયે
નહિ મળીયે હવે નહિ નડીએ
તારો રસ્તો અમે સાફ કરીયે
હો તારા રસ્તે જો તને નડતો હોય હું
તારી આંખો ને જો કુછ તો હોય હું
તારી દુનિયા થી દૂર ચાલ્યો જઈશ હું
હો તારી દુનિયા થી દૂર ચાલ્યો જઈશ હું
ભારતલીરીક્સ.કોમ
હો નોતી રહી શકતી ઘડીયે મારા વગર તું
સાથ છોડવા ની તારી હતી મજબૂરી છું
હો દિલ માં રાખ્યાતા સદા દિલ માં રાખીશું
હર જન્મારે તને રે માગીશું
હો નહિ આવીયે કદી નહિ આવીયે
તારી ખુશીયો ની આડે નહિ આવીયે
નહિ આવીયે કદી નહિ આવીયે
તારી ખુશીયો ની આડે નહિ આવીયે
હો ખુશ હાલ જિંદગી જોને જીવતી હોય તું
મારા વગર જો ખુશ રહેતી હોય તું
તારી ખુશીયો થી દૂર ચાલ્યો જઈશ હું
હો તારી દુનિયા થી દૂર ચાલ્યો જઈશ હું
દૂર થયા સતા યાદ હું કરું છું
દુઃખ ના આવે તને દુઆ હું કરું છું
હો દિલ માં દર્દ લઇ ખુશી થી ફરું છું
તારી યાદો માં હૂતો રાત રડું છું
નહિ ફરીયે ભલે મરી જઇયે
તારી જિંદગી માં અમે પાછા ના વળીએ
નહિ ફરીયે ભલે મરી જઇયે
તારી જિંદગી માં અમે પાછા ના વળીએ
હો મને છોડીને ખુશ હોય જો રે તું
હો મને છોડીને ખુશ હોય જો રે તું
તારી દુનિયા થી દૂર ચાલ્યો જઈશ હું
હો તારી દુનિયા થી દૂર ચાલ્યો જઈશ હું
હો તારી દુનિયા થી દૂર ચાલ્યો જઈશ હું
તારી દુનિયા થી દૂર ચાલ્યો જઈશ હું
Ja Have Tane Nahi Nadiye Lyrics
Mane chhodi ne khus hoy jo re tu
Mane chhodi ne khus hoy jo re tu
Mane chhodi ne khus hoy jo re tu
Tari duniya thi dur chalyo jias hu
bharatlyrics.com
Ho nahi madiye have nahi nadiye
Taro rasto ame saaf kariye
Nahi madiye have nahi nadiye
Taro rasto ame saaf kariye
Ho tara raste jo tane nadto hoy hu
Tari aankho ne jo kuch to hoy hu
Tari duniya thi dur chalyo jais hu
Ho tari duniya thi dur chalyo jais hu
Ho noti rahi sakti ghadiye mara vagar tu
Sath chhodva ni tari hati majburi chhu
Ho dil ma rakhyata sada dil ma rakhishu
Har janmare tane re magishu
Ho nahi aaviye kadi nahi aaviye
Tari khushiyo ni aade nahi aaviye
Nahi aaviye kadi nahi aaviye
Tari khushiyo ni aade nahi aaviye
Ho khush haal zindagi jone jivti hoy tu
Mara vagar jo khush rehti hoy tu
Tari khushiyo thi dur chalyo jais hu
Ho tari duniya thi dur chalyo jais hu
Dur thaya sata yaad hu karu chhu
Dukh na aave tane duaa hu karu chhu
Ho dil ma dard lai khushi thi faru chhu
Tari yado ma huto raat di radu chhu
Nahi fariye bhale mari jaiye
Tari jindagi ma ame pachha na variye
Nahi fariye bhale mari jaiye
Tari jindagi ma ame pachha na variye
Ho mane chodine khush hoy jo re tu
Ho mane chodine khush hoy jo re tu
Tari duniya thi dur cahlyo jais hu
Ho tari duniya thi dur cahlyo jais hu
Ho tari duniya thi dur cahlyo jais hu
Tari duniya thi dur cahlyo jais hu