જા કદી નઇ મળુ Ja Kadi Nayi Malu Lyrics - Janu Solanki

JA KADI NAYI MALU LYRICS IN GUJARATI: Ja Kadi Nayi Malu (જા કદી નઇ મળુ) is a Gujarati Sad song, voiced by Janu Solanki from Jhankar Music. The song is composed by Tejash Vaghela and Piyush Trivedi, with lyrics written by Prakash Vadhasar. The music video of the song features Kartik Raval and Mahi Pathan.

જા કદી નઇ મળુ Ja Kadi Nayi Malu Lyrics in Gujarati

જા કદી નહી મળુ તને જીંદગી માં
જા કદી નહી મળુ તને જીંદગી માં
તે છોડયો મારો સાથ એકજ પલ માં
તે છોડયો મારો સાથ
ના કર્યો તે વિચાર જા બેવફા
તે છોડયો મારો હાથ
ના કર્યો તે વિચાર જા બેવફા
જા કદી નહી મળુ તને જીંદગી માં
તે છોડયો મારો સાથ એકજ પલ માં

હો જાણે અજાણે હોમો મળેતો
હાચુ કહુ મારી હોમે ના જોતો
હો કેવુ છે મારે આજે તને એટલુ
કર્યું મારે હારે એવુ બીજે ના કરતો

હવે રાખતો ના ખોટો વેમ
મને રહ્યો નથી કોઈ પ્રેમ
હવે રાખતો ના ખોટો વેમ
મને રહ્યો નથી કોઈ પ્રેમ

તે છોડાયો મારો સાથ
ના કર્યો તે વિચાર જા બેવફા જા બેવફા
જા કદી નહી મળુ તને જીંદગી માં

હો હમજાવુ છુ આજે મારા દિલને
હે મારા દિલ તુ ચમ રોવેશે
હો જેને તારી પરવા નથી
એની પરવા તુ ચમ કરેશે

હવે લેતો ના મારુ નોમ
મારી જીંદગી માં નથી તારુ કોમ
હવે લેતો ના મારુ નોમ
મારી જીંદગી માં નથી તારુ કોમ

તે છોડયો મારો હાથ
ના કર્યો તે વિચાર જા બેવફા જા બેવફા

જા કદી નહી મળુ તને જીંદગી માં
તે છોડયો મારો સાથ એકજ પલ માં
તે છોડયો મારો હાથ
ના કર્યો તે વિચાર જા બેવફા જા બેવફા
જા બેવફા

Ja Kadi Nayi Malu Lyrics

Ja kadi nahi malu tane jindgi ma
Ja kadi nahi malu tane jindgi ma
Te chhodayo maro sath ekaj palma
Te chhodayo maro sath
Na karayo te vichar ja bewafa
Te chhodayo maro hath
Na karayo te vichar ja bewafa
Ja kadi nahi malu tane jindgi ma
Te chhodayo maro hath ekaj palma

Ho jane ajane homu maleto
Hachu kahu mari home na joto
Ho kevu chhe mare aaje tane aetu
Kariyu mare hare aevu bije na karto

Have rakhto na khoto vem
Mane rahyo nathi koi prem
Have rakhto na khoto vem
Mane rahyo nathi koi prem

Te chhodayo maro sath
Na karayo te vichar ja bewafa ja bewafa
Ja kadi nahi malu tane jindgi ma

Ho hamjavu chhu aaje mara dilne
He mara dil tu cham roveshe
Ho jene tari parva nathi
Aeni parava tu cham kareshe

Ho have leto na maru nom
Mari jindgi ma nathi taru kom
Ho have leto na maru nom
Mari jindgi ma nathi taru kom

Te chhodayo maro hath
Na karyo te vichar ja bewafa ja bewafa
Ja kadi nahi malu tane jindgi ma
Te chhodayo maro sath ekaj palma
Te chhodayo maro hath
Na karyo te vichar ja bewafa ja bewafa
Ja bewafa

Ja Kadi Nayi Malu Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *