જાય એને જવાદો બાહરની હવા ખાવાદો Jaay Aene Javado Baharni Hava Khavado Lyrics - Mahesh Vanzara

JAAY AENE JAVADO BAHARNI HAVA KHAVADO LYRICS IN GUJARATI: જાય એને જવાદો બાહરની હવા ખાવાદો, The song is sung by Mahesh Vanzara and released by Royal Digital label. "JAAY AENE JAVADO BAHARNI HAVA KHAVADO" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Dipesh Chavda, with lyrics written by Hitesh Sobhasan. The music video of this song is picturised on Mahesh Vanzara, Sushil Shah, Divya Bhatt and Nirav Brhambhatt.

Jaay Aene Javado Baharni Hava Khavado Lyrics

Ha me tane aavi nati dhari
Dil ni tu dagali
Are aeo bewafa tu gai chhu maro jiv bali

Ha mara prem ni na kadar kari
Aakhare tu gai fari
Are ao bewafa tu padi gai najar thi mari

Ha je chhodi jay ae kadi aapda nahi
Ha je chodi jay ae kadi aapda nahi
Je aapda hoy kadi chhode nahi
Je jatu hoy aene tame raja re aapi do
Hame male je raste ae rasto re kapido

Ha jaay aene javado baharni haa khava do
Hari fari aavshe pachha bahar na havad leva do
Ho je chhodi jay ae kadi aapda nahi
Je aapda hoy kadi chhode nahi

Ho guna jo aemna gotva jasho
Ha dariya ao tunka padi jashe
Guna kari bajar ma fare chhe te to gunegar chhe
Ae to gunegar chhe

Ha aava rashi manso ne durthi hath jodi do
Aava pet melano tame sang re chhodi do

Ha jaay aene javado baharni hava khava do
Rota rota aavshe pachha bahar na havad leva do
Ho je sath chhodi jay ae aapda nahi
Je aapda hoy sath chhode nahi

Ho valu valu mithu mithu bolshe
Pachhi premne paisa thi tolshe
Kudrat thi aeto kya dare chhe khoto aeno pyar chhe
Khoto aeno pyar chhe

Ho aeno khoto pyar khoine tame rovanu chhodi do
Mali majano aa jidagi moj maja thi jivi lyo

Ha jaay aene javado baharni haa khava do
Bhatki ne aavshe pachha bahar na havad leva do
Ho je chhodi jay ae kadi aapda nahi
Je aapda hoy kadi chhode nahi.

જાય એને જવાદો બાહરની હવા ખાવાદો Lyrics in Gujarati

હા મેં તને આવી નતી ધારી
દિલની તું દગાળી
અરે ઓ બેવફા તું ગઈ છું મારો જીવ બાળી

હા મારા પ્રેમની ના કદર કરી
આખરે તું ગઈ ફરી
અરે ઓ બેવફા તું પડી ગઈ નજરથી મારી

bharatlyrics.com

હા જે છોડી જાય એ કદી આપડા નહીં
હા જે છોડી જાય એ કદી આપડા નહીં
જે આપડા હોય કદી છોડે નહીં
જે જતું હોઈ એને તમે રજા રે આપી દો
હામે મળે જે રસ્તે એ રસ્તો રે કાપી દો

હા જાય એને જાવા દો બાહરની હવા ખાવા દો
હરી ફરી આવશે પાછા બહારનો હવાદ લેવા દો
હો જે છોડી જાય એ કદી આપડા નહીં
જે આપડા હોય કદી છોડે નહીં

હો ગુના જો એમના ગોતવા જાશો
હા દરિયાઓ ટૂંકા પડી જાશે
ગુના કરી બજારમાં ફરે છે તે તો ગુનેગાર છે
એ તો ગુનેગાર છે

હા આવા રાશી માણસોને દૂરથી હાથ જોડી દો
આવા પેટ મેલાનો તમે સંગ રે છોડી દો

હા જાય એને જાવાદો બાહરની હવા ખાવા દો
રોતારોતા આવશે પાછા બહાર ના હવાદ લેવા દો
હો જે સાથ છોડી જાય એ આપડા નહીં
જે આપડા હોય સાથ છોડે નહીં

હો વાલુ વાલુ મીઠું મીઠું બોલશે
પછી પ્રેમને પૈસાથી તોલશે
કુદરતથી એતો ક્યાં ડરે છે ખોટો એનો પ્યાર છે
ખોટો એનો પ્યાર છે

હો એનો ખોટો પ્યાર ખોઈને તમે રોવાનું છોડી દો
મળી મજાની આ જિંદગી મોજમજાથી જીવી લ્યો

હા જાય એને જાવાદો બાહરની હવા ખાવા દો
ભટકીને આવશે પાછા બહાર ના હવાદ લેવા દો
હો જે છોડી જાય એ કદી આપડા નહીં
જે આપડા હોય કદી છોડે નહીં.

Jaay Aene Javado Baharni Hava Khavado Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download