જય આદ્યા શક્તિ આરતી Jay Adhya Shakti Aarti Lyrics - Prakash Barot, Rekha Prajapati

જય આદ્યા શક્તિ આરતી | JAY ADHYA SHAKTI AARTI LYRICS IN GUJARATI: The song is sung by Prakash Barot and Rekha Prajapati under Desigujju Official label. "JAY ADHYA SHAKTI AARTI" Gujarati song was composed by Hits Musical Group (Narsinh Chaudhari), with lyrics written by Traditional.

જય આદ્યા શક્તિ આરતી Lyrics In Gujarati

ૐ જય આદ્યા શક્તિ
મૈયા જય આદ્યા શક્તિ
અખંડ ભ્રહ્માંડ દિપાવ્યા માં
અખંડ ભ્રહ્માંડ દિપાવ્યા માં
પડવે પ્રગટ્યા માં
ૐ જયો જયો માં જગદંબે

મૈયા દ્રિતીયા બેય સ્વરૂપ, શિવ શક્તિ જાણું
મૈયા શિવ શક્તિ જાણું
બ્રહ્મા ગણપતિ ગાવે માં
બ્રહ્મા ગણપતિ ગાવે માં
હર ગાવે હર માં
ૐ જયો જયો માં જગદંબે

આઈ તૃતીયા ત્રણ સ્વરૂપ, ત્રિભુવનમાં બેઠા
મૈયા ત્રિભુવનમાં બેઠા
ત્રયા થકી તરવેણી માં
ત્રયા થકી તરવેણી માં
તમે તરવેણી માં
ૐ જયો જયો માં જગદંબે

મૈયા ચોથે ચતુરા મહાલક્ષ્મીમાં, સચરાચર વ્યાપ્યા
મૈયા સચરાચર વ્યાપ્યા
ચાર ભુજા ચૌ દિશા માં
ચાર ભુજા ચૌ દિશા માં
પ્રગટ્યા દક્ષિણ માં
ૐ જયો જયો માં જગદંબે

આઈ પંચમી પંચ ઋષિ માં, પંચમી ગુણ પદ્મા
મૈયા પંચમી ગુણ પદ્મા
પંચ સહસ્ત્ર ત્યાં સોહિયે માં
પંચ સહસ્ત્ર ત્યાં સોહિયે માં
પંચે તત્વો માં
ૐ જયો જયો માં જગદંબે

મૈયા ષષ્ઠી તુ નારાયણી, મહીષાસુર માર્યો
મૈયા મહીષાસુર માર્યો
નર નારીના રૂપે માં
નર નારીના રૂપે માં
વ્યાપ્યા સઘળે માં
ૐ જયો જયો માં જગદંબે

આઈ સપ્તમી સપ્ત પાતાળ, સંધ્યા સાવિત્રી
મૈયા સંધ્યા સાવિત્રી
ગૌ ગંગા ગાયત્રી માં
ગૌ ગંગા ગાયત્રી માં
ગૌરી ગીતા માં
ૐ જયો જયો માં જગદંબે

મૈયા અષ્ઠમી અષ્ટ ભુજા, આઈ આનંદા
મૈયા આઈ આનંદા
સુરનર મુનિવર જનમ્યા માં
સુરનર મુનિવર જનમ્યા માં
દેવ દૈત્યો માં
ૐ જયો જયો માં જગદંબે

આઈ નવમી નવકુળ નાગ, સર્વે નવદુર્ગા
મૈયા સર્વે નવદુર્ગા
નવરાત્રીના પૂજન
શિવરાત્રીના અર્ચન
કીધા હર બ્રહ્મા
ૐ જયો જયો માં જગદંબે

મૈયા દશમી દશ અવતાર, જય વિજયા દશમી
મૈયા જય વિજયા દશમી
રામે રામ રમાડ્યા માં
રામે રામ રમાડ્યા માં
રાવણ રોળ્યો માં
ૐ જયો જયો માં જગદંબે

આઈ એકાદશી અગિયારસ, કાત્યાયની કામા
મૈયા કાત્યાયની કામા
કામ દુર્ગા કાલિકા માં
કામ દુર્ગા કાલિકા માં
શ્યામા ને રામા
ૐ જયો જયો માં જગદંબે

મૈયા બારસે બાળા રૂપ, બહુચરી અંબામાં
મૈયા બહુચરી અંબા માં
બટુક ભૈરવ સોહિયે માં
કાળ ભૈરવ સોહિયે માં
તારા છે તુજ માં
ૐ જયો જયો માં જગદંબે

આઈ તેરસે તુળજા રૂપ, તમે તારૂણી માતા
મૈયા તમે તારૂણી માતા
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ
ગુણ તારા ગાતા
ૐ જયો જયો માં જગદંબે

મૈયા ચૌદસે ચૌદા રૂપ, ચંડી ચામુંડા
મૈયા ચંડી ચામુંડા
ભાવભક્તિ કંઈ આપો માં
ચતુરાઈ કંઈ આપો માં
સિંહ વાહીની માતા
ૐ જયો જયો માં જગદંબે

આઈ પૂનમે કુંભ ભર્યો માં, સાંભળજો કરૂણા
મૈયા સાંભળજો કરૂણા
વશિષ્ઠ દેવે વખાણ્યાં માં
મારકંડ મુનિએ વખાણ્યાં માં
ગાઈ શુભ કવિતા
ૐ જયો જયો માં જગદંબે

મૈયા સવંત સોળ સત્તાવન, સોળસે બાવીસ માં
મૈયા સોળસે બાવીસ માં
સવંત સોળે પ્રગટ્યાં માં
સવંત સોળે પ્રગટ્યાં માં
રેવાને તીરે
માં ગંગાને તીરે
ૐ જયો જયો માં જગદંબે

ભારતલીરીક્સ.કોમ

આઈ ત્રંબાવટી નગરી
આઈ રૂપાવટી નગરી
મૈયા મંછાવતી નગરી
સોળ સહસ્ત્ર ત્યાં સોહિયે માં
સોળ સહસ્ત્ર ત્યાં સોહિયે માં
ક્ષમા કરો ગૌરી
માં દયા કરો ગૌરી
ૐ જયો જયો માં જગદંબે

મૈયા શિવશક્તિની આરતી, જે કોઈ ગાશે
મૈયા જે ભાવે ગાશે
ભણે શિવાનંદ સ્વામી માં
ભણે શિવાનંદ સ્વામી માં
સુખ સંપત્તિ થાશે
હર કૈલાસે જાશે
માં અંબા દુઃખ હરશે
ૐ જયો જયો માં જગદંબે

આઈ એકમે એક સ્વરૂપ, અંતર નવ ધરશો
મૈયા અંતર નવ ધરશો
ભોળા ભવાનીને ભજતાં માં
ભોળી અંબામાંને ભજતાં માં
ભવસાગર તરશો
ૐ જયો જયો માં જગદંબે

મૈયા ભાવ ન જાણું, ભક્તિ ન જાણું
નવ જાણું સેવા
મૈયા નવ જાણું સેવા
વલ્લભ ભટ્ટને રાખ્યા માં
વલ્લભ ભટ્ટને રાખ્યા માં
ચરણોની સેવા
ૐ જયો જયો માં જગદંબે

માં નો મંડપ લાલ-ગુલાલ શોભા બહુ સારી
મૈયા શોભા બહુ સારી
અબીલ ઉડે આનંદે માં
ગુલાલ ઉડે આનંદે માં
જય બહુચરી બાળા
ૐ જયો જયો માં જગદંબે

બોલો જય આદ્યા શક્તિ
મૈયા જય આદ્યા શક્તિ
અખંડ ભ્રહ્માંડ દિપાવ્યા માં
અખંડ ભ્રહ્માંડ દિપાવ્યા માં
પડવે પ્રગટ્યા માં
ૐ જયો જયો માં જગદંબે
ૐ જયો જયો માં જગદંબે
ૐ જયો જયો માં જગદંબે.

Jay Adhya Shakti Aarti Lyrics

Om jay adhya shakti
Maiya jay adhya shakti
Akhand brahmand dipavya maa
Akhand brahmand dipavya maa
Padve pragatya maa
Om jayo jayo maa jagdambe

Maiya dritiya bey swaroop, shivshakti janu
Maiya shivshakti janu
Brahma ganpati gave maa
Brahma ganpati gave maa
Har gave har maa
Om jayo jayo maa jagdambe

Aai trutiya tran swaroop, tribhuvan ma betha
Maiya tribhuvan ma betha
Traya thaki tarveni maa
Traya thaki tarveni maa
Tame tarveni maa
Om jayo jayo maa jagdambe

Maiya chothe chatura mahalaxmimaa, sachrachar vyapya
Maiya sachrachar vyapya
Chaar bhuja chou disha maa
Chaar bhuja chou disha maa
Pragatya dakshin maa
Om jayo jayo maa jagdambe

Aai panchami panch rushi maa, panchmi gun padma
Maiya panchmi gun padma
Panch sahastra tya sohiye maa
Panch sahastra tya sohiye maa
Panche tatvo maa
Om jayo jayo maa jagdambe

Maiya shashthi tu narayani, mahisasur maryo
Maiya mahisasur maryo
Narnari na roope maa
Narnari na roope maa
Vyapya saghade maa
Om jayo jayo maa jagdambe

Aai saptami sapta patal, sandhya savitri
Maiya sandhya savitri
Gau ganga gayatri maa
Gau ganga gayatri maa
Gauri geeta maa
Om jayo jayo maa jagdambe

Maiya ashthami ashth bhuja, aai ananda
Maiya aai ananda
Surnar munivar janamya maa
Surnar munivar janamya maa
Dev daityo maa
Om jayo jayo maa jagdambe

Aai navmi navkul naag, sarve navdurga
Maiya sarve navdurga
Navratri na poojan
Shivratri na archan
Kidha har brahma
Om jayo jayo maa jagdambe

Maiya dashmi dash avtaar, jay vijyadashmi
Maiya jay vijyadashmi
Rame ram ramadya maa
Rame ram ramadya maa
Ravan rodyo maa
Om jayo jayo maa jagdambe

Aai ekadashi agiyaras, katyayani kamaa
Maiya katyayani kamaa
Kaam durga kalika maa
Kaam durga kalika maa
Shyama ne rama
Om jayo jayo maa jagdambe

Maiya barse bala roop, bahuchari ambamaa
Maiya bahuchari ambamaa
Batuk bhairav sohiye maa
Kal bhairav sohiye maa
Tara chhe tuj maa
Om jayo jayo maa jagdambe

Aai terse tulja roop, tame taruni mata
Maiya tame taruni mata
Brahma vishnu sada shiv
Brahma vishnu sada shiv
Gun tara gata
Om jayo jayo maa jagdambe

Maiya chaudase chuda roop, chandi chamunda
Maiya chandi chamunda
Bhav bhakti kai aapo maa
Chaturai kai aapo sihwahani maata
Om jayo jayo maa jagdambe

Aai pooname kumbh bharyo maa, sambhadjo karuna
Maiya sambhadjo karuna
Vashishtha deve wakhanya maa
Markand deve wakhanya maa
Gaai shubh kavita
Om jayo jayo maa jagdambe

Maiya savant sol satavan, solse baavis maa
Maiya solse baavis maa
Savant sole pragatya maa
Savant sole pragatya maa
Reva ne tire
Maa ganga ne tire
Om jayo jayo maa jagdambe

Aai trambavati nagari
Aai roopavati nagari
Maiya manchhavati nagari
Sol sahastra tya sohiye maa
Sol sahastra tya sohiye maa
Kshma karo gauri
Maa daya karo gauriom
Om jayo jayo maa jagdambe

Maiya shiv shaktini aarti, je koi gaashe
Maiya je bhaave gashe
Bhane shivanand swami maa
Bhane shivanand swami maa
Sukh smapati thashe
Har kailashe jase
Maa amba dukh harshe
Om jayo jayo maa jagdambe

Aae ekme ek swarup, antar nav dharsho
Maiya antar nav dharsho
Bhola bhavani ne bhajta maa
Bhola ambama ne bhajta maa
Bhavsagar tarsho
Om jayo jayo maa jagdambe

Maiya bhav na janu, bhakti na janu
Nav janu seva
Maiya nav janu seva
Vallabhbhattane rakhya maa
Vallabhbhattane rakhya maa
Charnoni seva
Om jayo jayo maa jagdambe

Maa no mandap lala gulal shobha bahu sari
Maiya shobha bahu sari
Abil ude aanande maa
Gulal ude aanande maa
Jay bahuchari bala
Om jayo jayo maa jagdambe

bharatlyrics.com

Bolo jay adhya shakti
Maiya jay adhya shakti
Akhand brahmand dipavya maa
Akhand brahmand dipavya maa
Padve pragatya maa
Om jayo jayo maa jagdambe
Om jayo jayo maa jagdambe
Om jayo jayo maa jagdambe.

Jay Adhya Shakti Aarti Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download