JE HATI MARA DIL MA LYRICS IN GUJARATI: જે હતી મારા દિલ માં, The song is sung by Aryan Barot and released by Ramdoot Digital label. "JE HATI MARA DIL MA" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Dhaval Kapadiya, with lyrics written by Manoj Prajapati. The music video of this song is picturised on Vishwas Soni, Sejal Panchal and Shahid Sheikh.
જે હતી મારા દિલ માં Lyrics in Gujarati
જે હતી મારા દિલમાં એ બીજા ની રે થઇ ગઈ
જે હતી મારા દિલમાં એ બીજા ની રે થઇ ગઈ
હતી મારા દિલમાં એ બીજા ની રે થઇ ગઈ
પ્રેમની વાતો ખાલી વાતો મારે રઇ ગઈ
હો હો હો પ્રેમની વાતો ખાલી વાતો મારે રઇ ગઈ
તારા વિના સુની સુની મારી જિંદગી રે થઇ ગઈ
વિના સુની સુની મારી જિંદગી રે થઇ ગઈ
પ્રેમની વાતો ખાલી વાતો મારે રઇ ગઈ
આ જુદાઈ કેવી મારે સેને સહેવી
આ જુદાઈ કેવી મારે સેને સહેવી
મને અલવિદા તું હવે કહી ગઈ
પ્રેમની વાતો ખાલી વાતો મારે રઇ ગઈ
હો હો હો પ્રેમની વાતો ખાલી વાતો મારે રઇ ગઈ
હો કરી હતી ખોટી ખોટી પ્રેમની રે વાતો
અમારે નસીબ આવી સુની સુની ઘાતો
મળી બદનામી મને પ્રેમમાં તમારા
તોયે ના થઇ શક્યા તમે રે અમારા
હો અમે ભૂલશુ કદી નઈ, તારી યાદો રહી ગઈ
અમે ભુલશું કદી નઈ, તારી યાદો રહી ગઈ
મને છોડી ને તું કેમ ચાલી ગઈ
પ્રેમની વાતો ખાલી વાતો મારે રઇ ગઈ
હો હો હો પ્રેમની વાતો ખાલી વાતો મારે રઇ ગઈ
હો દિલ કેમ ભૂલશે એ પેહલી મુલાકાતો
અમારી સાથે રહી તમારી રે યાદો
હો હો સાથ મારો છોડી તમને થાશે રે પસ્તાવો
હજુ કવછું તમે પાછા વળી આવો
હો કેવી હાલત થઇ ગઈ, સાચો પ્રેમ ભૂલી ગઈ
કેવી હાલત થઇ ગઈ,સાચો પ્રેમ ભૂલી ગઈ
મને છોડી ને તું કેમ ચાલી ગઈ
પ્રેમની વાતો ખાલી વાતો મારે રઇ ગઈ
હો હો હો પ્રેમની વાતો ખાલી વાતો મારે રઇ ગઈ
પ્રેમની વાતો ખાલી વાતો મારે રઇ ગઈ
Je Hati Mara Dil Ma Lyrics
Je hati mara dilma ae bija ni re thai gai
Je hati mara dilma ae bija ni re thai gai
Hati mara dilma ae bija ni re thai gai
Prem ni vato khali vato mare rai gai
Ho ho ho prem ni vato khali vato mare rai gai
Tara vina suni suni mari jindagi re thai gai
Vina suni suni mari jindagi re thai gai
Prem ni vato khali vato mare rai gai
Aa judai kevi mare sene sehvi
Aa judai kevi mare sene sehvi
Mane alvida tu have kahi gai
Prem ni vato khali vato mare rai gai
Ho ho ho prem ni vato khali vato mare rai gai
Ho kari hati khoti khoti prem ni re vato
Amare nasib aavi suni suni ghato
Mali badnami mane prem maa tamara
Toye na thai sakya tame re amara
Ho ame bhulshu kadi nai tari yado rahi gai
Ame bhulsu kadi nai tari yado rahi gai
Mane chhodi ne tu kem chali gai
Prem ni vato khali vato mare rai gai
Ho ho ho prem ni vato khali vato mare rai gai
bharatlyrics.com
Ho dil kem bhulse ae pehli mulakato
Amari sathe rahi tamari re yado
Ho ho sath maro chhodi tamne thase re pastavo
Haju kavchhu tame pachha vari aavo
Ho kevi halat thai gai sacho prem bhuli gai
Kevi halat thai gai sacho prem bhuli gai
Mane chhodi ne tu kem chali gai
Prem ni vato khali vato mare rai gai
Ho ho prem ni vato khali vato mare rai gai
Prem ni vato khali vato mare rai gai