જીતશે ઇન્ડિયા Jeetse India Lyrics - Umesh Barot

Jeetse India lyrics, જીતશે ઇન્ડિયા the song is sung by Umesh Barot from Raghav Digital.

Jeetse India Lyrics

Khushiyo ne kiran fari thi ugshe
Aasao navi fari thi jagshe
Khali rasta bharela lagshe
Fari thi jivan ma navu jivan aavshe
Dosto ni sathe fari rate farishu
Fari juna adda par besi vaato kari chhu
Dosto ni sathe fari rate farishu
Fari juna adda par besi vaato kari chhu
Ha sath aapse india
Ha sath aapse india

bharatlyrics.com

Bus thoda divas ni hase musibat
Fari thase suneri zindagi
Dar hase na koi hase na koi chinta
Khushi thi jomi jase har koi
Ha sath aapse india ha
Ha sath aapse india
Ha jeetse maru india
Ha jeetse maru india
Ha jeetse maru india
Ha jeetse maru india
Ha jeetse maru india

જીતશે ઇન્ડિયા Lyrics In Gujarati

ખુશીયો ને કિરણ ફરી થી ઉગશે
આશાઓ નવી ફરી થી જાગશે
ખાલી રસ્તા ભરેલા લાગશે
ફરી થી જીવન માં નવું જીવન આવશે
દોસ્તો ની સાથે ફરી રાતે ફરીશું
ફરી જુના અડ્ડા પર બેસી વાતો કરી છું
દોસ્તો ની સાથે ફરી રાતે ફરીશું
ફરી જુના અડ્ડા પર બેસી વાતો કરી છું
હા સાથ આપશે ઇન્ડિયા
હા સાથ આપશે ઇન્ડિયા

બસ થોડા દિવસ ની હશે મુસીબત
ફરી થાશે સુનેરી જિંદગી
ડર હશે ના કોઈ હશે ના કોઈ ચિન્તા
ખુશી થી જોમી જશે હર કોઈ
હા સાથ આપશે ઇન્ડિયા હા
હા સાથ આપશે ઇન્ડિયા
હા જીતશે મારૂ ઇન્ડિયા
હા જીતશે મારૂ ઇન્ડિયા
હા જીતશે મારૂ ઇન્ડિયા
હા જીતશે મારૂ ઇન્ડિયા
હા જીતશે મારૂ ઇન્ડિયા

ભારતલીરીક્સ.કોમ

Jeetse India Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Jeetse India is from the Raghav Digital.

The song Jeetse India was sung by Umesh Barot.

The song Jeetse India was released under the Raghav Digital.

The genre of the song Jeetse India is Proud.