LYRICS OF JIV THI VHALI BENI IN GUJARATI: જીવ થી વ્હાલી બેની, The song is sung by Kishan Raval from Kishan Raval. "JIV THI VHALI BENI" is a Gujarati Festivals song, composed by Shankar Prajapati, with lyrics written by Jayesh Rajgor.
જીવ થી વ્હાલી બેની Jiv Thi Vhali Beni in Gujarati
જીવ થી વ્હાલી બેની મારી
ખુશ તુ સદા રેજે
ક્યાંય કદી મુંજાય તો તારા
વીર ને આવી કે જે
જીવ થી વ્હાલી બેની મારી
ખુશ તુ સદા રેજે
ક્યાંય કદી મુંજાય તો તારા
વીર ને આવી કે જે
જો દુઃખ ની આવે કાલ
તારો ભાઈ બનશે તારી ઢાલ
હસ્તી રેજે બેની તુને ઘણા ઘણા વહાલ
હસ્તી રેજે બેની તુને ઘણા ઘણા વહાલ
પણ બાંધી..
બાંધી મુને રાખડી હા..
અરે રે..
મારા લેતી તું વારણા
અમે ભવે ભવ
ભવે ભવ ખુલા રાખશુ હા..
આ હૈયા કેરા બારણાં
લાખ તારલિયા આભલે પણ
તુ છે કિમતી તારો
લાડલી બેના તુજ છો
ઘર નો રે મોભરો
દુઃખ તારા મને આપી દે
સુખ કરુ તારા નામે
જગ આખે તું જીવ મારો
જીવન તારા નામે
થઈને તારો વીર
ભવે ભવ રાખીશ હુ ખયાલ
હસ્તી રે જે બેની તું ને ઘણા ઘણા વહાલ
હસ્તી રે જે બેની તું ને ઘણા ઘણા વહાલ
Jiv Thi Vhali Beni Lyrics
Jiv thi vhali beni mari
Khush tu sada reje
Kyaya kadi munjay to tara
Veer ne aavi ke je
Jiv thi vhali beni mari
Khush tu sada reje
Kyaya kadi munjay to tara
Veer ne aavi ke je
Jo dukh ni aave kal
Taro bhai banse tari dhaal
Hasti reje beni tune ghana ghana vahal
Hasti reje beni tune ghana ghana vahal
Pan bandhi..
Bandhi mune rakhadi ha..
Are re..
Maara leti tu varna
Ame bhave bhav
Bhave bhav khula rakshu ha..
Aa haiya kera barna
Lakh taraliya aabhle pan
Tu che kimmati taro
Laadali bena tujh cho
Ghar no re mobharo
Dukh tara mane aapi de
Sukh karu tara name
Jag akhe tu jeev maro
Jeevan tara name
Thaine taro veer
Bhave bhav rakhis hu khayal
Hasti re je beni tu ne ghana ghana vahal
Hasti re je beni tu ne ghana ghana vahal