JIVI LE JINDGI LYRICS IN GUJARATI: જીવી લે જિંદગી, The song is sung by Bechar Thakor and released by Studio Shivshakti label. "JIVI LE JINDGI" is a Gujarati Love song, composed by Dilip Thakor, with lyrics written by MS Raval. The music video of this song is picturised on Bechar Thakor and Kinjal Patel.
Jivi Le Jindgi Lyrics
He… Aavi re javoni tan malshe na divani
Aavi re javoni fari malshe na divani
Jivi le jindgi na reshe aa javoni
Aavi re javoni tan malshe na divani
Aavi re javoni fari malshe na divani
Jivi le jindgi na reshe aa javoni
Ho… Jivvana char di bakina bekar di
Jivvana char di bakina bekar di
Hobhalo na diku mari
Jivi le jindgi na reshe aa javoni
He… Ali aavi re javoni tan malshe na divani
Aavo re javoni fari malshe na divani
Jivi le jindgi na reshe aa javoni
Jivi le jindgi na reshe aa javoni
Ho… Hoth rasila nashili ankho
Uparvala ae didhu aaykhu aa moghu
Ho… Hoth rasila nashili ankho
Uparvala ae didhu aaykhu aa moghu
Ho… Mali chhe aa jindgi moj re majani
Mali chhe aa jindgi moj re majani
Hobhalo na diku mari
Jivi le jindgi na reshe aa javoni
He… Ali aavi re javoni tan malshe na divani
Aavi re javoni tan malshe na divani
Jivi le jindgi na reshe aa javoni
Jivi le jindgi na reshe aa javoni
Ho… Jot re jota ma jindgi javani
Pyar karvani diku vela vai javani
Ho… Jot re jota ma jindgi javani
Pyar karvani diku vela vai javani
Ho… Aaj umar chhe pyar karvani
Aaj umar chhe pyar karvani
Vela aa diku vai javoni
Jivi le jindgi na reshe aa javoni… Javoni
Aavi re javoni fari malshe na divani
Aavi re javoni fari malshe na divani
Jivi le jindgi na reshe aa javoni
Jivi le jindgi na reshe aa javoni
Jivi le jindgi na reshe aa javoni.
જીવી લે જિંદગી Lyrics in Gujarati
હે… આવી રે જવોની તન મળશે ના દીવાની
આવી રે જવોની ફરી મળશે ના દીવાની
જીવી લે જિંદગી ના રેશે આ જવોની
આવી રે જવોની તન મળશે ના દીવાની
આવી રે જવોની ફરી મળશે ના દીવાની
જીવી લે જિંદગી ના રેશે આ જવોની
હો.. જીવવાના ચાર દી બાકીના બેકાર દી
જીવવાના ચાર દી બાકીના બેકાર દી
હોભળો ન દીકુ મારી
જીવી લે જિંદગી ના રેશે આ જવોની
હે.. અલી આવી રે જવોની તન મળશે ના દીવાની
આવી રે જવોની ફરી મળશે ના દીવાની
જીવી લે જિંદગી ના રેશે આ જવોની
જીવી લે જિંદગી ના રેશે આ જવોની
હો… હોઠ રસીલા નશીલી આંખો
ઉપરવાળા એ દીધું આયખું આ મોંઘુ
હો… હોઠ રસીલા નશીલી આંખો
ઉપરવાળા એ દીધું આયખું આ મોંઘુ
હો… મળી છે આ જિંદગી મોજ રે મજાની
મળી છે આ જિંદગી મોજ રે મજાની
હોભળો ન દીકુ મારી
જીવી લે જિંદગી ના રેશે આ જવોની
હે.. અલી આવી રે જવોની તન મળશે ના દીવાની
આવી રે જવોની ફરી મળશે ના દીવાની
જીવી લે જિંદગી ના રેશે આ જવોની
જીવી લે જિંદગી ના રેશે આ જવોની
હો… જોત રે જોતામાં જિંદગી જવાની
પ્યાર કરવાની દીકુ વેળા વઇ જવાની
હો જોત રે જોતામાં જિંદગી જવાની
પ્યાર કરવાની દીકુ વેળા વઇ જવોની
હો… આજ ઉંમર છે પ્યાર કરવાની
આજ ઉંમર છે પ્યાર કરવાની
વેળા આ દીકુ વઇ જવોની
જીવી લે જિંદગી ના રેશે આ જવોની… જવોની
bharatlyrics.com
આવી રે જવોની ફરી મળશે ના દીવાની
આવી રે જવોની ફરી મળશે ના દીવાની
જીવી લે જિંદગી ના રેશે આ જવોની
જીવી લે જિંદગી ના રેશે આ જવોની
જીવી લે જિંદગી ના રેશે આ જવોની.