"જોગણી" | JOGNI LYRICS IN GUJARATI: The song is recorded by Hariom Gadhavi from Gujarati Dhollywood film Jhamkudi, directed by Umang Vyas. The film stars Manasi ParekhViraj, Ghelani and Sanjay Goradia in lead role. The music of "JOGNI" song is composed by Bandish Projekt, while the lyrics are penned by Niren Bhatt.
જોગણી Jogni Lyrics in Gujarati
જુગ જુગ થી છે
જે મનડા ની આસ રે
એવી રે વેલા ઝુમતી આવી હે
ઘમ્મ મ્મ ગમતી
ઘુમે રે જોગણી
ઘમ્મ મ્મ ધમતી
ધુણે રે જોગણી
વેળા ઝૂમતી આવી
વેળા ઝૂમતી આવી
કે જોગણી એમાં ઝુલતી આવી
એમાં ઝુલતી આવી વેળા ઝુમતી આવી
એમાં ઝુલતી આવી વેળા ઝુમતી આવી
હે ગો-ખે થી ચો કે આવે રે જોગણી
વેળા ઝૂમતી આવી હે
હે વેળા ઝુમતી આવી જોગણી એમા ઝુલતી આવી
ઓરતા આ થનગને ને
મનડા મોર થઈ નાચ્યા
હે એ
કેવડાના ફુલ જેવી વેળા ખુલી આવતી
વિજડી આ ચોક મારી જાણે ભૂલી આવતી
હૈયા એવા ધબક્યા કે સાતે અંબર ગાજ્યા
કે જોગની એમા ઝુલતી આવી
એમા ઝુલતી આવી
એમા ઝુલતી આવી
એમા ઝુલતી આવી
એમા ઝુલતી આવી
હે જી રે
રમતી રમતી ને થનગમતી
વેળા આવી મનગમતી કે
સાદ કરંતિ નાદ કરંતિ
ઉગી આવે સરગમ થી
હે સાદ કરંતિ નાદ કરંતિ આવે
ઉગી આવે સરગમ થી આવે
સાદ કરંતિ નાદ કરંતિ આવે
ઉગી આવે સરગમ થી આવે
Jogni Lyrics
Jug jug thi che
Je manada ni aas re
Evi re vela jhumati avi he
Ghm mmm ghamati
Ghume re jogani
Dha mma dhamati
Dhune re jogani
Vela jhumati avi
Vela jhumati avi
Ke jogani ema jhulati avi
Ema jhulati avi vela jhumati avi
Ema jhulati avi vela jhumati avi
He go-khe thi cho ke aave re jogani
Vela jhumati avi he
Vela jhumati avi jogani ema jhulati avi
Orata aa thangane ne
Manada mor thai nachya
He a
Kevadanna phula jevi vela khuli avati
Vijadi aa chok mari jaane bhuli avati
Haiya eva dhabakya ke sate ambara gajya
Ke jogani ema jhulati avi
Ema jhulati aavi
Ema jhulati aavi
Ema jhulati aavi
Ema jhulati aavi
He ji re
Ramti ramti ne thanganti
Vela avi mangamti ke
Saad karanti naad karanti
Uggi aave saragam thi
He saad karanti naad karanti aave
Uggi aave sargam thi aave
Saad karanti naad karanti aave
Uggi aave sargam thi aave