કહી દો ક્યારે મળીશું Kahi Do Kyare Malishu Lyrics - Dhaval Barot

KAHI DO KYARE MALISHU LYRICS IN GUJARATI: કહી દો ક્યારે મળીશું, The song is sung by Dhaval Barot and released by Dhaval Barot Official label. "KAHI DO KYARE MALISHU" is a Gujarati Sad song, composed by Rohit Thakor, with lyrics written by Kamlesh Sultan and Vijay Thakor. The music video of this song is picturised on Dhaval Barot and Nivedita Mukhi.

કહી દો ક્યારે મળીશું Lyrics In Gujarati

તુંતો ગઈ તારી યાદ જોને રહી ગઈ
તુંતો ગઈ તારી યાદ જોને રહી ગઈ
ગયા પછી આ જિંદગી ઝેર થઇ ગઈ
તુંતો ગઈ તારી યાદ જોને રહી ગઈ
તુંતો ગઈ તારી યાદ જોને રહી ગઈ
ગયા પછી આ જિંદગી ઝેર થઇ ગઈ
હો તારી એક ઝલક જોવા આંખો તરસે
તારી યાદ માં આંખો મારી વર્ષે
કહી દો ક્યારે મળીશું
કહી દો હવે ક્યારે મળીશું

તારી જુદાઈ મા દિલ મારુ રડતું
એને હમજે એવું કોઈ ના મળતું
તારી જુદાઈ મા દિલ ધઉ નું રડતું
ધઉ ને હમજે એવું કોઈ ના મળતું
હોઠ તારી જોડે વાત કરવા તડપે
હાથ ચહેરા પર વાલ કરવા તરસે
કહી દો હવે ક્યારે મળીશું

આંખ બંધ કરું સામે તું દેખાતી
કેમ સાથ છોડી ગયા તમે સાથી
આંખ બંધ કરું સામે તું દેખાતી
કેમ સાથ છોડી ગયા તમે સાથી
હોઠ તારી જોડે વાત કરવા તરસે
હાથ ચહેરા પર વાલ કરવા તરસે
કહી દો ક્યારે મળીશું
કહી દો હવે ક્યારે મળીશું

ભારતલીરીક્સ.કોમ

તુંતો ગઈ તારી યાદ જોને રહી ગઈ
તુંતો ગઈ તારી યાદ જોને રહી ગઈ
ગયા પછી આ જિંદગી ઝેર થઇ ગઈ
ગયા પછી આ જિંદગી ઝેર થઇ ગઈ
ગયા પછી આ જિંદગી ઝેર થઇ ગઈ

તુંતો ગઈ તારી યાદ જોને રહી ગઈ
તુંતો ગઈ તારી યાદ જોને રહી ગઈ
ગયા પછી આ જિંદગી ઝેર થઇ ગઈ
ગયા પછી આ જિંદગી ઝેર થઇ ગઈ
ગયા પછી આ જિંદગી ઝેર થઇ ગઈ

Kahi Do Kyare Malishu Lyrics

Tuto gai tari yaad jone rahi gai
Tuto gai tari yaad jone rahi gai
Gaya pachi aa zindagi jer thai gai
Tuto gai tari yaad jone rahi gai
Tuto gai tari yaad jone rahi gai
Gaya pachi aa zindagi jer thai gai
Ho tari ek zalak jova aankho tarse
Tari yaad ma aankho mari varse
Kahi do kyare malishu
Kahi do have kyare malishu

Tari judai ma dil maru radtu
Aene hamje aevu koi na maltu
Tari judai ma dil dhau nu radtu
Dhau ne hamje aevu koi na maltu
Hoth tari jode vaat karva tadpe
Hath chahera par vaal karva tarse
Kahi do have kyare malishu

Aankh bandh karu same tu dekhati
Kem sath chhodi gaya tame sathi
Aankh bandh karu same tu dekhati
Kem sath chhodi gaya tame sathi
Hoth tari jode vaat karva tarse
Hath chahera par vaal karva tarse
Kahi do kyare malishu
Kahi do have kyare malishu

Tuto gai tari yaad jone rahi gai
Tuto gai tari yaad jone rahi gai
Gaya pachi aa zindagi jer thai gai
Gaya pachi aa zindagi jer thai gai
Gaya pachi aa zindagi jer thai gai

bharatlyrics.com

Tuto gai tari yaad jone rahi gai
Tuto gai tari yaad jone rahi gai
Gaya pachi aa zindagi jer thai gai
Gaya pachi aa zindagi jer thai gai
Gaya pachi aa zindagi jer thai gai

Kahi Do Kyare Malishu Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *