કલાકાર ને કોનો આધાર Kalakar Ne Kono Aadhar Lyrics - Sarla Dave

કલાકાર ને કોનો આધાર | KALAKAR NE KONO AADHAR LYRICS IN GUJARATI: The song is sung by Sarla Dave under DSG Music Sarla Dave label. "KALAKAR NE KONO AADHAR" Gujarati song was composed by Manish - Raj, with lyrics written by Manish Prajapati and Prakash Chauhan. The music video of this Drama song stars Dilip Thakor.

કલાકાર ને કોનો આધાર Lyrics In Gujarati

સરકારી નોકરી વાળા બધા બહુ ખુશ છે
સરકારી નોકરી વાળા બધા બહુ ખુશ છે
ઘરે બેઠા બેઠા ખાવાની મજા ખુબ છે
અમે નોકરી વગર ના કામ કાજ વગર ના
અમે નોકરી વગર ના કામ કાજ વગર ના
કોણ સમજે દર્દ આ કલાકાર નું
કલાકાર નું
કોણ સમજે દર્દ આ કલાકાર નું
કલાકાર નું
કલાકાર ને કોનો આધાર
કલાકાર ને કોનો આધાર

ભારતલીરીક્સ.કોમ

નથી રે કામ કાજ બીજું રે અમારૂ
કરી પોગ્રામ થાય ગુજરાન અમારૂ
થયા રે બેકાર હવે ક્યારે જવાનું
લોકડાઉનને માર્યું પેટ ઉપર તાળું
પેટ ઉપર તાળું
કોણ સમજે દર્દ કલાકાર નું
કલાકાર નું
કલાકાર ને કોનો આધાર
કલાકાર ને કોનો આધાર

વેદના અમારી સમજે એવું કોણ છે
કલાકાર સામે હવે કોણ જુવે છે
કામ વગર કલાકાર ભૂખે મરે છે
ખાવાના પરયા ફાંફા બેકાર ફરે છે
બેકાર ફરે છે
સરકાર સાંભળે હવે કલાકાર નું
કલાકાર નું
કલાકાર ને કોનો આધાર
કલાકાર ને કોનો આધાર

આજ કાલ કરતા દિવસો વહી જાશે
ધીરજ ધરજો બધું સારું થઇ જાશે
તમારો ને મારો બનશે રામ રખવાળો
રામ રાખે રેશુ પણ ભીખ નહિ લેશુ
ભીખ નહિ લેશુ
ઉપર વાળો કેવી રમત રમે…રમત રમે
કલાકાર ને કોનો આધાર
કલાકાર ને કોનો આધાર

Kalakar Ne Kono Aadhar Lyrics

Sarkari nokari vara badha bahu khoos chhe
Sarkari nokari vara badha bahu khoos chhe
Ghare betha betha khava ni maja khub chhe
Ame nokri vagar na kaam kaaj vagar na
Ame nokri vagar na kaam kaaj vagar na
Kon samje dard aa kalakar nu
Kalakar nu
Kon samje dard aa kalakar nu
Kalakar nu
Kalakar ne kono aadhar
Kalakar ne kono aadhar

bharatlyrics.com

Nathi re kaam kaaj biju re amaru
Kari pogram thaay gujran amaru
Thaya re bekar have kyare javanu
Lockdown ne maryu pet upaer taaru
Pet upaer taaru
Kon samje dard kalakar nu
Kalakar nu
Kalakar ne kono aadhar
Kalakar ne kono aadhar

Vednao amari samje aevu kon chhe
Kalakar same have kon juje chhe
Kaam vagar kalakar bhukhe mare chhe
Khavana parya fafa bekar fare chhe
Bekar fare chhe
Sarkar sambhde have kalakar nu
Kalakar nu
Kalakar ne kono aadhar
Kalakar ne kono aadhar

Aaj kaal karta divso vahi jaase
Dhiraj dharjo badhu saru thai jaase
Tamaro ne maro banse raam rakhvaro
Raam rakhe resu pan bhikh nahi lesu
Bhikh nahi lesu
Upaer varo kevi ramat rame..ramat rame
Kalakar ne kono aadhar
Kalakar ne kono aadhar

Kalakar Ne Kono Aadhar Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download