કાશ આપડે મળ્યા ના હોત Kash Aapde Malya Na Hot Lyrics - Kajal Maheriya

KASH AAPDE MALYA NA HOT LYRICS IN GUJARATI: કાશ આપડે મળ્યા ના હોત, This Gujarati Sad song is sung by Kajal Maheriya & released by T-Series Gujarati. "KASH AAPDE MALYA NA HOT" song was composed by Jitu Prajapati, with lyrics written by Rajan Rayka and Dhaval Motan. The music video of this track is picturised on Ravi Rao, Chhaya Thakor and Nitya Makadiya.

કાશ આપડે મળ્યા ના હોત Lyrics in Gujarati

હો દિલ તૂટ્યું ના હોત આંખો રોઈ ના હોત
હો દિલ તૂટ્યું ના હોત આંખો રોઈ ના હોત
દિલ તૂટ્યું ના હોત આંખો રોઈ ના હોત
કાશ આપડે મળ્યા જ ના હોત

સપના જોયા ના હોત તમને ખોયા ના હોત
સપના જોયા ના હોત તમને ખોયા ના હોત
કાશ આપડે મળ્યા જ ના હોત

હો દિલ તુટયાનું દુઃખ મને કોઈ પુછો
દિલ તુટયાનું દુઃખ મને કોઈ પુછો
મારી વાતો હોંભરીને તમેય રોઈ જાશો

હો દિલ તૂટ્યું ના હોત આંખો રોઈ ના હોત
દિલ તૂટ્યું ના હોત આંખો રોઈ ના હોત
કાશ આપડે મળ્યા જ ના હોત
હો કાશ આપડે મળ્યા જ ના હોત

હો દિલને દિમાગ પર હતા રે છવાયા
કહી દે ને આવી ખોટી ચમ લગાડી માયા
હો જુઠા તારા પ્રેમમાં દિલથી ઘવાયા
તારા કારણિયે રોવાના દાડા આયા

હો દિલના થઈ ગયા કટકે કટકા
દિલના થઈ ગયા કટકે કટકા
એવા માર્યા તમે જો ને ઝટકા

હો દિલ તૂટ્યું ના હોત આંખો રોઈ ના હોત
દિલ તૂટ્યું ના હોત આંખો રોઈ ના હોત
કાશ આપડે મળ્યા જ ના હોત
અરે કાશ આપડે મળ્યા જ ના હોત

હો વાગેલા ઘા ઉપર મીઠું ના ભભરાવો
હું ભૂલવા માંગુ છું બધું યાદ ના કરવો
હો પ્રેમ રે કર્યાનો મને થાય છે પસ્તાવો
અમે મરી જાશું અમને કોક તો બચાવો

હો અરમાનો દિલમાં દફનાવી દીધા
અરમાનો દિલમાં દફનાવી દીધા
સમયને સંજોગ અમે અપનાવી લીધા

દિલ તૂટ્યું ના હોત આંખો રોઈ ના હોત
દિલ તૂટ્યું ના હોત આંખો રોઈ ના હોત
કાશ આપડે મળ્યા જ ના હોત
હો કાશ આપડે મળ્યા જ ના હોત
હો કાશ આપડે મળ્યા જ ના હોત
કાશ આપડે મળ્યા જ ના હોત

Kash Aapde Malya Na Hot Lyrics

Ho dil tutyu na hot ankho roi na hot
Ho dil tutyu na hot ankho roi na hot
Dil tutyu na hot ankho roi na hot
Kash apade malya ja na hot

Sapana joya na hot tamane khoya na hot
Sapana joya na hot tamane khoya na hot
Kash aapde malya ja na hot

Ho dil tutayanu duhkh mane koi pucho
Dila tutayanu duhkh mane koi pucho
Mari vato hombharine tamey roi jaso

Ho dil tutyu na hot ankho roi na hot
Dil tutyu na hot ankho roi na hot
Kash apade malya ja na hot
Ho kash apade malya ja na hot

Ho dil ne dimag par hata re chavaya
Kahi de ne avi khoti cham lagadi maya
Ho jutha tara prem ma dil thi ghavaya
Tara karaniye rovana dada aya

Ho dil na thai gya katake kataka
Dil na thai gya katake kataka
Eva marya tame jo ne jhataka

Ho dil tutyu na hot ankho roi na hot
Dil tutyu na hot ankho roi na hot
Kash apade malya ja na hot
Are kash apade malya ja na hot

Ho vagela gha upar mithu na bhabharavo
Hu bhulava mangu chu badhu yaad na karavo
Ho prem re karyano mane thay che pastavo
Ame mari jasu amane kok to bacavo

Ho aramano dil ma daphanavi didha
Aramano dil ma daphanavi didha
Samay ne sanjog ame apanavi lidha

Dil tutyu na hot ankho roi na hot
Dil tutyu na hot ankho roi na hot
Kash apade malya ja na hot
Ho kash apade malya ja na hot
Ho kash apade malya ja na hot
Kash apade malya ja na hot

Kash Aapde Malya Na Hot Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *