ખમ્મા મારા વીરા Khamma Mara Veera Lyrics - Rakesh Barot, Devika Rabari

KHAMMA MARA VEERA LYRICS IN GUJARATI: ખમ્મા મારા વીરા, This Gujarati Festivals song is sung by Rakesh Barot and Devika Rabari & released by Saregama Gujarati. "KHAMMA MARA VEERA" song was composed by Ravi Nagar and Rahul Nadiya, with lyrics written by Chandu Raval. The music video of this track is picturised on Rakesh Barot, Devika Rabari, Komal Panchal and Ishwar Samikar.

Khamma Mara Veera Lyrics

Ho unchi medi na kamad ughado
Beni pavo tadha neer
Malava aayo beni maadi jaayo veer
Tane malava aayo taro maadi jaayo veer

Ho veera maara

He unchi medi na kamad ughado ughado
He unchi medi na kamad ughado
Beni pavo tadha neer
Malava aayo taro maadi jaayo veer

He dholiya dhadi ne shiraku pathravu
Maathe reshmi vaada cheer
Bhale aaya khamma mara maadi jaaya veer

He unchi medi na kamad ughado ughado
Beni pavo tadha neer
Malava aayo beni maadi jaayo veer
Ho khamma khamma khamma tane maadi jaaya veer

Ho maaro bhailo to maara ankh nu ratan se
Maari dhal talvaar ne maru tu jatan se
Ho beni maari nano hato tyare beni laad re ladavati
Maru pet bharva kaali majuri tu karti

He veera viti jeli vaat have melo melo
He veera viti jeli vaat have melo
Khvravu mithi kheer
Khamma khamma khamma tane maadi jaaya veer

He unchi medi na kamad ughado ughado
Beni pavo tadha neer
Malava aayo beni maadi jaayo veer
He bhale aaya khamma mara maadi jaaya veer

Ho beni maari
Ho sukh dukh ni vaato beni tame amne karjo
Kidha jevu hoy to beni sonu na rakhjo
Ho haharu malyu se mane haav re honanu
Hahu hahara ne e chhe bahu mayadu

He taare dukh no daado na kadi uge uge
Beni mari
He tare dukh no daado na kadi uge
Tare sukh na chhalke neer
Ontedi ni aasi bole beni taaro veer

He dholiya dhadi ne shiraku pathravu
Maathe reshmi vaada cheer
Bhale aaya khamma mara maadi jaaya veer

He malava aayo beni maadi jaayo veer
Bhale aaya khamma mara maadi na jaaya veer
He tane malava aayo taro maadi jaayo veer
Bhale aaya khamma mara maadi na jaaya veer.

હો ઊંચી મેડી ના કમાડ ઉઘાડો
બેની પાવો ટાઢા નીર
મળવા આયો બેની માડી જાયો વીર
તને મળવા આયો તારો માડી જાયો વીર

હો વીરા મારા

bharatlyrics.com

હે ઊંચી મેડી ના કમાડ ઉઘાડો ઉઘાડો
હે ઊંચી મેડી ના કમાડ ઉઘાડો
બેની પાવો ટાઢા નીર
મળવા આયો તારો માડી જાયો વીર

હે ઢોલિયા ઢાળી ને શિરકુ પથરાવું
માથે રેશમી વાળા ચીર
ભલે આયા ખમ્મા મારા માડી જાયા વીર

હે ઊંચી મેડી ના કમાડ ઉઘાડો ઉઘાડો
બેની પાવો ટાઢા નીર
મળવા આયો બેની માડી જાયો વીર
હો ખમ્મા ખમ્મા ખમ્મા તને માડી જાયા વીર

હો મારો ભઇલો તો મારા આંખ નું રતન સે
મારી ઢાલ તલવાર ને મારુ તું જતન સે
હો બેની મારી નેનો હતો ત્યારે બેની લાડ રે લડાવતી
મારુ પેટ ભરવા કાળી મજૂરી તું કરતી

હે વીરા વીતી જેલી વાત હવે મેલો મેલો
હે વીરા વીતી જેલી વાત હવે મેલો
ખવરાવું મીઠી ખીર
ખમ્મા ખમ્મા ખમ્મા તને માડી જાયા વીર

હે ઊંચી મેડી ના કમાડ ઉઘાડો ઉઘાડો
બેની પાવો ટાઢા નીર
મળવા આયો બેની માડી જાયો વીર
હે ભલે આયા ખમ્મા મારા માડી જાયા વીર

હો બેની મારી
હો સુખ દુઃખ ની વાતો બેની તમે અમને કરજો
કીધા જેવું હોય તો બેની સોનુ ના રાખજો
હો હાહરું મળ્યું સે મને હાવ રે હોનાનું
હાહુ હાહરા ને ઈ છે બહુ માયાળુ

હે તારે દુઃખ નો દાડો ના કદી ઉગે ઉગે
બેની મારી
હે તારે દુઃખ નો દાડો ના કદી ઉગે
તારે સુખ ના છલકે નીર
ઓતેડી ની આસી બોલે બેની તારો વીર

હે ઢોલિયા ઢાળી ને શિરકુ પથરાવું
માથે રેશમી વાળા ચીર
ભલે આયા ખમ્મા મારા માડી જાયા વીર

હે મલવા આયો બેની માડી જાયો વીર
ભલે આયા ખમ્મા મારા માડી ના જાયા વીર
હે તને મલવા આયો તારો માડી જાયો વીર
ભલે આયા ખમ્મા મારા માડી ના જાયા વીર.

Khamma Mara Veera Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *