કુળદેવી રમવા આવે Kuldevi Ramva Aave Lyrics - Mansi Algotar

KULDEVI RAMVA AAVE LYRICS: The Gujarati song is sung by Mansi Algotar under Mansi Algotar label. "KULDEVI RAMVA AAVE" song was composed by DJ Kwid and Gaurav Dhola, with lyrics written by Mansi Algotar.

કુળદેવી રમવા આવે Kuldevi Ramva Aave Lyrics in Gujarati

ત્રણ ત્રણ ત્રણ ત્રણ તાળી પડે
કુળ ની દેવી રમવા આવે
ત્રણ ત્રણ ત્રણ ત્રણ તાળી પડે
કુળ ની દેવી રમવા આવે

રમવા આવે ચાર ચોકે આવે
નવલી રાત્યું મા ઘુમવા આવે
હે સરખી સાહેલડી ટોળે વળી
નવલા નોરતા ની રાત્યું જામી

હે દુનિયા મા ડંકા વાગ્યા તારા
જબરી જગદંબા જોગમાયા

ઢોલી તારો ઢોલ જોને વાગે છે જબરો
ઢોલી તારો ઢોલ જોને વાગે છે જબરો
ઢોલી તારો ઢોલ જોને વાગે છે જબરો
ઢમ ઢમ વાગે ઢોલ ને ત્રણ ત્રણ તાલી પડે છે

તાલીઓ ના તાલે સૈયર રમવા ને નીસરી
તાલીઓ ના તાલે સૈયર રમવા ને નીસરી
ઢોલીડા ને તાલે સૈયર રમવા ને નીસરી

સરખી સાહેલી સંગાથે ગરબા ને લેવા ને નીસરી
સરખી સાહેલી સંગાથે ગરબા ને લેવા ને નીસરી

ભારતલીરીક્સ.કોમ

ચણિયા ચોળી પેરી સૈયર રમવા ને નીસરી
ચણિયા ચોળી પેરી સૈયર રમવા ને નીસરી
ચણિયા ચોળી પેરી સૈયર રમવા ને નીસરી
ઢમ ઢમ વાગે ઢોલ ને ત્રણ ત્રણ તાલી પડે છે
ઢમ ઢમ વાગે ઢોલ ને ત્રણ ત્રણ તાલી પડે છે

ત્રણ ત્રણ ત્રણ ત્રણ તાલી પડે
જુગ જુની જોગણીઓ રમવા આવે

આરાસુરે થી અંબા ભવાની, આશાપુરા માં મઢવાળી
ખમકારી ઈ ખોડલ માડી, સુખકારી ઈ સોનલ માડી
સાંઢની વાળી મોમાઈ માડી, હરસીધી હૈયે હરખાણી
ખપરાળી માં કાળકા માડી, રખવાળા કરે હિંગળાજ માડી

ભેળિયા વાળી મોગલ માડી, મછરાળી તું ભગુડા વાળી
મસાણે થી મેલડી ભાળી, લાજ રાખે માં ચામુંડ માડી
પાય લાગુ તુને સિકોતર માડી, દુઃખ હરે રવરાય માડી
નાગલ,રૂપલ,ચાપલ,તોગડ,આવડ પીઠડ … એજ શક્તિ…

આવડ પીઠડ … એજ શક્તિ
આવડ પીઠડ … એજ શક્તિ

ઢોલી તારો ઢોલ જોને વાગે છે જબરો
ઢોલી તારો ઢોલ જોને વાગે છે જબરો
ઢમ ઢમ વાગે ઢોલ ને ત્રણ ત્રણ તાલી પડે છે
ઢમ ઢમ વાગે ઢોલ ને ત્રણ ત્રણ તાલી પડે છે.

Kuldevi Ramva Aave Lyrics

Tran tran tran tran taali pade
Kul ni devi ramva aave
Tran tran tran tran taali pade
Kul ni devi ramva aave

bharatlyrics.com

Ramva aave chaar choke aave
Navli raatyu maa ghumva aave
He sarkhi saheladi tole vali
Navla norata ni raatyu jaami

He duniya maa danka vagya tara
Jabri jagdamba jogmaya

Dholi taro dhol jone vage chhe jabro
Dholi taro dhol jone vage chhe jabro
Dholi taro dhol jone vage chhe jabro
Dham dham vage dhol ne tran tran taali pade chhe

Taaliyo na taale saiyar ramva ne nisari
Taaliyo na taale saiyar ramva ne nisari
Dholida ne taale saiyar ramva ne nisari

Sarkhi saheli sangathe garba ne leva ne nisari
Sarkhi saheli sangathe garba ne leva ne nisari

Chaniya choli peri saiyar ramva ne nisari
Chaniya choli peri saiyar ramva ne nisari
Chaniya choli peri saiyar ramva ne nisari
Dham dham vage dhol ne tran tran taali pade chhe
Dham dham vage dhol ne tran tran taali pade chhe

Tran tran tran tran taali pade
Jug jooni joganiyo ramva aave

Aarasur thi amba bhavani, aashapura maa madhvali
Khamkari e khodal maadi, sukhkari e sonal maadi
Saandhni vaali momai maadi, harsidhi haiye harkhaani
Khaparali maa kaal ka maadi, rakhvaala kare hinglaj maadi

Bheliya vaali mogal maadi, machharali tu bhaguda vaali
Masane thi meldi bhaali, laaj raakhe maa chamund maadi
Paay lagu tane sikotar maadi, dukh hare ravraya maadi
Nagal, rupal, chapal, togad, aavad pithad… ej shakti…

Aavad pithad… ej shakti
Aavad pithad… ej shakti

Dholi taro dhol jone vage chhe jabro
Dholi taro dhol jone vage chhe jabro
Dham dham vage dhol ne tran tran taali pade chhe
Dham dham vage dhol ne tran tran taali pade chhe.

Kuldevi Ramva Aave Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Kuldevi Ramva Aave is from the Mansi Algotar.

The song Kuldevi Ramva Aave was sung by Mansi Algotar.

The music for Kuldevi Ramva Aave was composed by DJ Kwid, Gaurav Dhola.

The lyrics for Kuldevi Ramva Aave were written by Mansi Algotar.

The music director for Kuldevi Ramva Aave is DJ Kwid, Gaurav Dhola.

The song Kuldevi Ramva Aave was released under the Mansi Algotar.

The genre of the song Kuldevi Ramva Aave is Garba.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *