કુંવાસી નો કુકવો હોભળ્યો મારી દશામાં યે Kuvashi No Kukvo Hobhlyo Mari Dashama Ye Lyrics - Arjun Thakor

KUVASHI NO KUKVO HOBHLYO MARI DASHAMA YE LYRICS IN GUJARATI: Kuvashi No Kukvo Hobhlyo Mari Dashama Ye (કુંવાસી નો કુકવો હોભળ્યો મારી દશામાં યે) is a Gujarati Devotional song, voiced by Arjun Thakor from Arjun Thakor Official. The song is composed by Gabbar Thakor and Rajni Prajapati, with lyrics written by Gabbar Thakor and Jagdish Oganvadiya. The music video of the song features Chandan Thakor, Bharati Thakor, Avani Thakor and Bharat Thakor .

Kuvashi No Kukvo Hobhlyo Mari Dashama Ye Lyrics

Kuvashi no kukvo hobhlyo kalo dashama
Kuvashi no kukvo hobhlyo kalo dashama
Dukhi dikari ne tari mobho aayo maa

Bhakti sivay nato aaro mari dashama
Bhakti sivay nato aaro mari dashama
Chadhati kala ne vela kari dashama

Mari vela re vali gai
Dukhi palo re tali gai
Mari vela re vali gai

Kuvashi no kukvo hobhlyo kalo dashama
Kuvashi no kukvo hobhlyo kalo dashama
Dukhi dikari ne tari mobho aayo maa
Dukhi dikari ne tari bholi dasha ma

Ae moghvari re ma marya hata
Khava na amare fofa hata
Nota sabandh ke nota nata
Potana hata ae parka hata

Aeni daya chhe dayali
Mari mata chhe krupali
Aeni daya chhe dayali

Kuvashi no kukvo hobhlyo kalo dashama
Kuvashi no kukvo hobhlyo kalo dashama
Dukhi dikari ne tari mobho aayo maa

Kuvashi no kukvo hobhlyo kalo dashama
Kuvashi no kukvo hobhlyo kalo dashama
Dukhi dikari ne tari mobho aayo maa
Dubati dikari ne tari mori momai ma

Gharma khava ma dona nata
Davakhona ame bharta hata
Vyaje rupiya lavta hata
Aem karin vrat karta hata

Ae reje arjun ni bheli
Mali tu chhe dayali
Reje arjun ni bheli

Kuvashi no kukvo hobhlyo kalo dashama
Kuvashi no kukvo hobhlyo kalo dashama
Dukhi dikari ne tari mobho aayo maa

Bhakti sivay nato aaro mari dashama
Bhakti sivay nato aaro mari dashama
Chadhati kala ne vela kari dashama
Chadhati kala ne vela kari dashama
Tara arjun thakor ni vela kari dahsama.

કુંવાસી નો કુકવો હોભળ્યો મારી દશામાં યે Lyrics in Gujarati

કુંવાસી નો કુકવો હોભળ્યો કાળો દશામાં
કુંવાસી નો કુકવો હોભળ્યો કાળો દશામાં
દુઃખી દીકરી ને તારી મોભો આયો માં

ભક્તિ સિવાય નતો આરો મારી દશામાં
ભક્તિ સિવાય નતો આરો મારી દશામાં
ચઢતી કળા ને વેળા કરી દશામાં

મારી વેળા રે વળી ગઈ
દુઃખી પળો રે ટળી ગઈ
મારી વેળા રે વળી ગઈ

કુંવાસી નો કુકવો હોભળ્યો કાળો દશામાં
કુંવાસી નો કુકવો હોભળ્યો કાળો દશામાં
દુઃખી દીકરી ને તારી મોભો આયો માં
ડૂબતી દીકરી ને તારી ભોળી દશા માં

એ મોંઘવારી એ માં માર્યા હતા
ખાવા ના અમારે ફૉફા હતા
નોતા સબંધ કે નોતા નાતા
પોતાના હતા એ પારકા હતા

એની દયા છે દયાળી
મારી માતા છે કૃપાળી
એની દયા છે દયાળી

કુંવાસી નો કુકવો હોભળ્યો કાળો દશામાં
કુંવાસી નો કુકવો હોભળ્યો કાળો દશામાં
દુઃખી દીકરી ને તારી મોભો આયો માં

કુંવાસી નો કુકવો હોભળ્યો કાળો દશામાં
કુંવાસી નો કુકવો હોભળ્યો કાળો દશામાં
દુઃખી દીકરી ને તારી મોભો આયો માં
ડૂબતી દીકરી ને તારી મોરી મોમાઈ માં

bharatlyrics.com

ઘરમાં ખાવા માં દોના નતા
દવાખોના અમે ભરતાં હતા
વ્યાજે રૂપિયા લાવતા હતા
એમ કરીન વ્રત કરતા હતા

એ રેજે અર્જુનની ભેળી
માડી તું છે દયાળી
રેજે અર્જુનની ભેળી

કુંવાસી નો કુકવો હોભળ્યો કાળો દશામાં
કુંવાસી નો કુકવો હોભળ્યો કાળો દશામાં
દુઃખી દીકરી ને તારી મોભો આયો માં

ભક્તિ સિવાય નતો આરો મારી દશામાં
ભક્તિ સિવાય નતો આરો મારી દશામાં
ચઢતી કળા ને વેળા કરી દશામાં
ચઢતી કળા ને વેળા કરી દશામાં
તારા અર્જુન ઠાકોરની વેળા કરી દશામાં.

Kuvashi No Kukvo Hobhlyo Mari Dashama Ye Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download