ક્યારે થશે મુલાકાત ? Kyare Thase Mulaqat ? Lyrics - Gaman Santhal

ક્યારે થશે મુલાકાત ? | KYARE THASE MULAQAT ? LYRICS IN GUJARATI: The song is sung by Gaman Santhal under T-Series Gujarati label. "KYARE THASE MULAQAT ?" Gujarati song was composed by Yash Limbachiya, with lyrics written by Mitesh Barot. The music video of this Sad song stars Yuvraj Suvada, Hiral Poriya and Nirav Brahmbhatt.

Kyare Thase Mulaqat ? Lyrics

Tari yado ne kai de ke mane na radave
Tari yado ne kai de ke mane na radave
Tari yado ne kai de ke mane na radave
Tane lidhya vina aekli na aave

Chhutya hatho thi hath have thati nathi vaat
Chhutya hatho thi hath have thati nathi vaat
Kyare thase mulaqat aeto jane maro ram
Kyare thase mulaqat aeto jane maro ram

Bhav na chheta thati gaya chhe tare ne mare
Tu gai kinare ame rahya madhdhare
Prem ma judai kem lakhi lakhnare
Aemne to radi ne puchhvu chhe mare

Tu to prem no vishvas chale nom na re shvas
Tu to prem no vishvas chale nom na re shvas
Kyare thase mulaqat aeto jane maro ram
Kyare thase mulaqat aeto jane maro ram

Ho… Aek taro sath biju kai na magu
Yaad kari juni vato rato hu jagu
Kya sudhi vhali mare roj radvanu
Puru thashe kyare sapnu malvanu

Ame jivta thaya laash shu hato maro vank
Ame jivta thaya laash shu hato maro vank
Kyare thase mulaqat aeto jane maro ram
Kyare thase mulaqat aeto jane maro ram

Kyare thase mulaqat aeto jane maro ram
Kyare thase mulaqat aeto jane maro ram.

ક્યારે થશે મુલાકાત ? Lyrics in Gujarati

તારી યાદો ને કઈ દે કે મને ના રડાવે
તારી યાદો ને કઈ દે કે મને ના રડાવે
તારી યાદો ને કઈ દે કે મને ના રડાવે
તને લીદ્યા વગર એ એકલી ના આવે

છૂટ્યા હાથોથી હાથ હવે થતી નથી વાત
છૂટ્યા હાથોથી હાથ હવે થતી નથી વાત
ક્યારે થશે મુલાકાત એતો જાણે મારો રામ
ક્યારે થશે મુલાકાત એતો જાણે મારો રામ

bharatlyrics.com

ભવ ના છેટા થઇ ગયા છે તારે ને મારે
તું ગઈ કિનારે અમે રહ્યા મધધારે
પ્રેમમાં જુદાઈ કેમ લખી લખનારે
એમને તો રડી ને પૂછવું છે મારે

તું તો પ્રેમ નો વિશ્વાસ ચાલે નોમ ના રે શ્વાસ
તું તો પ્રેમ નો વિશ્વાસ ચાલે નોમ ના રે શ્વાસ
ક્યારે થશે મુલાકાત એતો જાણે મારો રામ
ક્યારે થશે મુલાકાત એતો જાણે મારો રામ

હો… એક તારો સાથ બીજું કઈ ના માંગુ
યાદ કરી જૂની વાતો રાતો હું જાગું
ક્યાં સુધી વ્હાલી મારે રોજ રડવાનું
પૂરું થાશે ક્યારે સપનું મળવાનું

અમે જીવતા થયા લાશ શું હતો મારો વાંક
અમે જીવતા થયા લાશ શું હતો મારો વાંક
ક્યારે થશે મુલાકાત એતો જાણે મારો રામ
ક્યારે થશે મુલાકાત એતો જાણે મારો રામ

ક્યારે થશે મુલાકાત એતો જાણે મારો રામ
ક્યારે થશે મુલાકાત એતો જાણે મારો રામ.

Kyare Thase Mulaqat ? Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *