ક્યુ ખાવ છો ફ્રુટ લાગો બવ ક્યુટ | KYU KHAV CHHO FRUIT LAGO BAV CUTE LYRICS IN GUJARATI is recorded by Vijay Suvada from Ram Audio label. The music of the song is composed by Mayur Nadiya, while the lyrics of "Kyu Khav Chho Fruit Lago Bav Cute" are penned by Dharmik Bamosna and Vijay Sisodra. The music video of the Gujarati track features Prinal Oberoi, Yuvraj Suvada and Vijay Suvada.
Kyu Khav Chho Fruit Lago Bav Cute Lyrics
Ae kyu khav chho tame
Ae tame… Ae tame…
Ae kayu khav chho tame fruit
Lago atla badha cute
Pere moti brand na boot
Tane thay chhe bahu shuit
Kyu facewash karo use
Kyu pivo tame juice
Kyu facewash karo use
Kyu pivo tame juice
Bolti kem kare
Ae kare… Ae kare…
Bolti kem kare mute
Aema lage bav cute
Kyu thav chho dry fruit
Lago atla badha cute
Karvu hoy to kari lo check up
Bav rupali lage without make up
Branded pere chhe tu to goggles
Aetle to tara upar thay vadhu focus
Kyarni kuni ae chopade gol
Tare javu shopping mall
Kyarni kuni ae chopade gol
Tare javu shopping mall
Ae keta nathi tame
Ae tame… Ae tame…
Keta nathi tame kem
Taru shu chhe nick name
Kayu khav chho tame fruit
Lago atla badha cute
Photo padavta apo jabara tame pose
Lage ke jane flower chhe rose
Jyare aposho tame cute smile
Tyare bhal bhala ni lagi jay line
Ae khota na kare tu kajiya
Baka jay chhe mari lajiya
Hota na kare tu kajiya
Baka jay chhe mari lajiya
Dil no batay
Ae batay… Ae batay…
Tara dil no batay root
Maru happy nathi mood
Ae kayu khav chho tame fruit
Lago atla badha cute
Kayu khav chho tame fruit
Lago atla badha cute
Kayu khav chho tame fruit
Lago atla badha cute.
કયુ ખાવ છો તમે ફ્રુટ લાગો બવ ક્યુટ Lyrics in Gujarati
એ કયુ ખાવ છો તમે
એ તમે… એ તમે…
એ કયુ ખાવ છો તમે ફ્રુટ
લાગો આટલા બધા ક્યુટ
પેરે મોટી બ્રાંડના બુટ
તને થાય છે બહુ સૂટ
કયુ ફેચવોસ કરો યુઝ
કયુ પીવો તમે જ્યુસ
કયુ ફેચવોસ કરો યુઝ
કયુ પીવો તમે જ્યુસ
બોલતી કેમ કરે
એ કરે… એ કરે…
બોલતી કેમ કરે મ્યુટ
એમા લાગે બહુ ક્યુટ
કયુ ખાવ છો તમે ડ્રાયફ્રુટ
લાગો આટલા બધા ક્યુટ
bharatlyrics.com
કરવું હોય તો કરીલો ચેક અપ
બવ રૂપાળી લાગે વીધાઉટ મેકઅપ
બ્રાન્ડેડ પેરે છે તું તો ગોગલ્સ
એટલે તો તારા ઉપર થાય વધુ ફોકસ
ક્યારની કૂણીએ ચોપડે ગોળ
તારે જાવું શોપિંગ મોલ
ક્યારની કૂણીએ ચોપડે ગોળ
તારે જાવું શોપિંગ મોલ
એ કેતા નથી તમે
એ તમે… એ તમે…
કેતા નથી તમે કેમ
તારૂં શું છે નિક નેમ
હો કયુ ખાવ છો તમે ફ્રુટ
લાગો આટલા બધા ક્યુટ
હો ફોટો પડાવતા આપો જબરા તમે પોજ
લાગે કે જાણે ફ્લાવર છે રોઝ
જયારે આપોશો તમે ક્યૂટ સ્માઈલ
ત્યારે ભલ ભલાની લાગી જાય લાઈન
એ ખોટા ના કરે તું કજીયા
બકા જાય છે મારી લજીયા
ખોટા ના કરે તું કજીયા
બકા જાય છે મારી લજીયા
એ દિલનો બતાય
એ બતાય… એ બતાય…
તારા દિલનો બતાય રૂટ
મારૂં હેપ્પી નથી મુડ
એ કયુ ખાવ છો તમે ફ્રુટ
લાગો આટલા બધા ક્યુટ
કયુ ખાવ છો તમે ફ્રુટ
લાગો આટલા બધા ક્યુટ
કયુ ખાવ છો તમે ફ્રુટ
લાગો આટલા બધા ક્યુટ.