LAI JA NE TARI SANGATH - 2 LYRICS IN GUJARATI: લઈ જાને તારી સંગાથ - 2 , This Gujarati Sad song is sung by Alpa Patel & released by Naresh Navadiya Organizer. "LAI JA NE TARI SANGATH - 2" song was composed by Dhaval Kapadiya, with lyrics written by Kavi Kedan. The music video of this track is picturised on K.P. Rajkumar and Unnati Patel.
Lai Ja Ne Tari Sangath – 2 Lyrics
Mane lai ja, mane lai ja
Mane lai ja, mane lai ja
Mane lai ja, mane lai ja
Mane lai ja, mane lai ja
Piya tari sathe hu aavu
Piya tari sathe hu aavu
Tane nai re java dav aeklo
Tane nai re java dav aeklo
bharatlyrics.com
Taro padchhayo bani ne hu aavu
Taro padchhayo bani ne hu aavu
Tane nai re java dav aeklo
Tane nai re java dav aeklo
Piya tari sathe hu aavu
Mane lai ja, mane lai ja
Mane lai ja, mane lai ja
Tara vina nu mane ghadiye na chalatu
Shu karu vala mane jariye na favatu
Vate vate saiyar tari vat kadhati
Tona dai ne mane roj mena marati
Aavu tane kon hamjave
Aavu tane kon hamjave
Tane nai re java dav aeklo
Tane nai re java dav aeklo
Piya tari sathe hu aavu
Ho mara piya tari sathe hu aavu
Mane li ja, mane lai ja
Have to lai ja, mane lai ja
Bhane bhojan lau to bhojan na bhavata
Jamva besu ne vala yaad tame aavata
Divas lage doyala ne veran e ratadi
Aek aek pale mane pagal banavati
Aavu tane kon hamjave
Aavu tane kon hamjave
Tane nai re java dav aeklo
Tane nai re java dav aeklo
Piya tari sathe hu aavu
Ho mara piya tari sathe hu aavu
Mane li ja, mane lai ja
Have to lai ja, mane lai ja
Mane laija ne tari sangath tara vina gamatu nathi
Mane aave chhe tari bau yaad tara vina gamatu nathi
Mane lai ja, lai ja lai ja ne lai ja
Lai jane tari sangath tara vina gamatu nathi
Piya tari sathe hu aavu.
લઈ જાને તારી સંગાથ – 2 Lyrics in Gujarati
મને લઈ જા, મને લઈ જા
મને લઈ જા, મને લઈ જા
મને લઈ જા, મને લઈ જા
મને લઈ જા, મને લઈ જા
પિયા તારી સાથે હું આવું
પિયા તારી સાથે હું આવું
તને નઈ રે જાવા દવ એકલો
તને નઈ રે જાવા દવ એકલો
તારો પડછાયો બની ને હું આવું
તારો પડછાયો બની ને હું આવું
તને નઈ રે જાવા દવ એકલો
તને નઈ રે જાવા દવ એકલો
પિયા તારી સાથે હું આવું
મને લઈ જા, મને લઈ જા
મને લઈ જા, મને લઈ જા
તારા વિનાનું મને ઘડીયે ના ચાલતુ
શું કરું વાલા મને જરીયે ન ફાવતુ
વાતે વાતે સૈયર તારી વાત કાઢતી
ટોણા દઈને મને રોજ મેણા મારતી
આવું તને કોણ હમજાવે
આવું તને કોણ હમજાવે
તને નઈ રે જાવા દવ એકલો
તને નઈ રે જાવા દવ એકલો
પિયા તારી સાથે હું આવું
હો મારા પિયા તારી સાથે હું આવું
મને લઈ જા, મને લઈ જા
હવે તો લઈ જા, મને લઈ જા
ભાણે ભોજન લઉં તો ભોજન ના ભાવતા
જમવા બેસુને વાલા યાદ તમે આવતા
દિવસ લાગે દોયલા ને વેરણ ઈ રાતડી
એક એક પલે મને પાગલ બનાવતી
આવું તને કોણ હમજાવે
આવું તને કોણ હમજાવે
તને નઈ રે જાવા દવ એકલો
તને નઈ રે જાવા દવ એકલો
પિયા તારી સાથે હું આવું
પિયા તારી સાથે હું આવું
મને લઈ જા, મને લઈ જા
હવે તો લઈ જા, મને લઈજા
ભારતલીરીક્સ.કોમ
મને લઈજા ને તારી સંગાથ તારા વિના ગમતુ નથી
મને આવે છે તારી બઉં યાદ તારા વિના ગમતુ નથી
મને લઈ જા, લઈ જા લઈ જા ને લઈ જા
લઈ જાને તારી સંગાથ તારા વિના ગમતુ નથી
પિયા તારી સાથે હું આવું.
Lai Ja Ne Tari Sangath – Part 1