LAT AEMANE CHHUTI GAI LYRICS IN GUJARATI: લત એમને છૂટી ગઈ, This Gujarati Sad song is sung by Arman Mir & released by Jhankar Music. "LAT AEMANE CHHUTI GAI" song was composed by Dhruvin Mevada, with lyrics written by Manish Pradhan. The music video of this track is picturised on Shehzad Shaikh and Aditi Khimsuriya.
લત એમને છૂટી ગઈ Lat Aemane Chhuti Gai Lyrics in Gujarati
હે એ છોડી ને ગયા ના અમારા થયા
એ છોડી ને ગયા ના અમારા થયા
પ્રેમ કાચો હતો કે કરમ કાચા પડ્યા
એ સપના મને આપી નીંદ મારી લઇ ગયા
એ જતા જતા એવી લાગણી બની ગયા
લત એમને છૂટી ગઈ
લત એમને છૂટી ગઈ બંધાણી અમે થયા
લત એમને છૂટી ગઈ બંધાણી અમે થયા
હો આંખો આ અમારી ના તમને જોતી
ના નજરું મળતી ના લાગણી બંધાતી
હો રમતા રહ્યા એ લાગણીઓ હારે
એ રમકડું સમજી રમ્યા એ દિલ હારે
ભારતલીરીક્સ.કોમ
એ મીઠું મીઠું બોલીને બધુંય લૂંટી ગયા
લઇ ગયા જીવ ને ખોળીયા રહી ગયા
લત એમને છૂટી ગઈ બંધાણી અમે થયા
લત એમને છૂટી ગઈ બંધાણી અમે થયા
હો જીવ જેમ રાખ્યા હથેળી માં મારી
શું ઓછું પડ્યું તે મોહબ્બત ઠુકરાવી
હો લતે લગાડી આદત પાડી
દૂર થઇ ગયા એ મારી જિંદગી ઉજાડી
વાહ રે ખુદા તે શું લખી છે કહાની
જે નથી મળવાની એની માયા રે લગાડી
લત એમને છૂટી ગઈ બંધાણી અમે થયા
લત એમને છૂટી ગઈ બંધાણી અમે થયા
કેમ અધૂરી લખી અમારી કહાની
એ છોડીને ગયા ના અમારા થયા
Lat Aemane Chhuti Gai Lyrics
He chodi ne gaya na amara thaya
Ae chodi ne gaya na amara thaya
Prem kacho hato ke karam kacha padya
Ae sapna mane aapi nind mari lai gaya
Ae jata jata evi lagani bani gaya
Lat aemane chhuti gai
Lat aemane chhuti gai bandhani ame thaya
Lat aemane chhuti gai bandhani ame thaya
Ho aankho aa amari na tamne joti
Na najru madti na lagani bandhati
Ho ramta rahya ae laganiyo hare
Ae ramkadu samji ramya ae dil hare
Ae mithu mithu boline badhuy luti gaya
Lai gaya jiv ne khodiya rahi gaya
Lat aemane chhuti gai bandhani ame thaya
Lat aemane chhuti gai bandhani ame thaya
bharatlyrics.com
Ho jiv jem rakhya hatheli ma mari
Su ochu padyu te mohabbat thukravi
Ho late lagadi aadat paadi
Door thai gaya ae mari zindagi ujali
Waah re khuda te su lakhi che kahani
Je nathi madvani eni maya re lagadi
Lat aemane chhuti gai bandhani ame thaya
Lat aemane chhuti gai bandhani ame thaya
Kem adhuri lakhi amari kahani
Ae chodine gaya na amara thaya
