Lat Tari Latakati Na Raakh Lyrics - Rakesh Barot

Lat Tari Latakati Na Raakh Lyrics - Rakesh Barot

LAT TARI LATAKATI NA RAAKH LYRICS IN GUJARATI: લટ તારી લટકતી ના રાખ, The song is sung by Rakesh Barot and released by Saregama Gujarati label. "LAT TARI LATAKATI NA RAAKH" is a Gujarati Love song, composed by Mayur Nadiya, with lyrics written by Chetan Prajapati. The music video of this song is picturised on Rakesh Barot and Vijita Pareekh.

Lat Tari Latakati Na Raakh Song Lyrics

Ae lat tari latakati na raakh
Ae lat tari latakati na raakh
Dal maaru vindhi re nakhse

Ae lat tari latakati na raakh
Dal maaru vindhi re nakhse
Ae gondi om najaru na naakh
Ghayal maru dal kari nakhse

O okho aniyali
Okho aniyali mesh onji kali aakh ma
Latako lakheno ne chatako tari chaal ma
Halavu om halvanu na rakh gondi

Ae halavu om halvanu na rakh
Jiv maro jokham ma nakhshe

Ae lat tari latakati na raakh
Dal maru, jiv maro,
Dal maru vindhi re nakhse

O popanae poni jare ekdharu tu jo jove
Palkaro na thay okh mari tane jove
Ae gondi popanae poni jare ekdharu tu jo jove
Palkaro na thay okh mari tane jove

Ae halave thi tu hasvanu raakh jaanu
Ae halave thi tu hasvanu raakh
Dil na dhabkara bhulavi nakhse

Ae lat tari latakati na raakh
Ghayal aa dal maru
Jiv maro jokham ma nakhse

O nakharo nashilo udi ne valage ookh mo
Khabar se mane tu badhu rakhe dhyon mo
O nakharo nashilo udi ne valage ookh mo
Khabar se mane tu badhu rakhe dhyon mo

Ae naine thi isharo kari naakh
Ae naine thi isharo kari naakh
Rakesh taro hamaji re jase

bharatlyrics.com

Ae lat tari latakati na raakh
Dal maru vindhi re nakhse
Ae gondi om najaru na naakh
Ghayal maru dal kari nakhse

Ae lat tari latakati na raakh
Ghayal aa dal maru
Jiv maro jokham ma nakhse.

લટ તારી લટકતી ના રાખ Lyrics in Gujarati

એ લટ તારી લટકતી ના રાખ
એ લટ તારી લટકતી ના રાખ
દલ મારું વીંધી રે નાખશે

એ લટ તારી લટકતી ના રાખ
દલ મારું વીંધી રે નાખશે
એ ગોંડી ઓમ નજરું ના નાખ
ઘાયલ મારુ દલ કરી નાખશે

ઓ ઓખો અણિયાળી
ઓખો અણિયાળી મેષ ઓજી કાળી આંખમાં
લટકો લાખેણો ને ચટકો તારી ચાલમાં
હળવુ ઓમ હાલવાનું ના રાખ ગોંડી

એ હળવુ ઓમ હાલવાનું ના રાખ
જીવ મારો જોખમમાં નાખશે

એ લટ તારી લટકતી ના રાખ
દલ મારુ, જીવ મારો
દલ મારુ વીંધી રે નાખશે

ભારતલીરીક્સ.કોમ

ઓ પોપણે પોણી ઝરે એકધારું તું જો જોવે
પલકારો ના થાય ઓંખ મારી તને જોવે
એ ગોંડી પોપણે પોણી ઝરે એકધારું તું જો જોવે
પલકારો ના થાય ઓંખો મારી તને જોવે

એ હળવેથી તું હસવાનું રાખ જાનુ
એ હળવેથી તું હસવાનું રાખ
દિલનાં ધબકારા ભુલાવી નાખશે

એ લટ તારી લટકતી ના રાખ
ઘાયલ આ દલ મારુ
જીવ મારો જોખમમાં નાખશે

ઓ નખરો નશીલો ઉડી ને વળગે ઓખ મો
ખબર સે મને તું બધું રાખે ધ્યોન મો
ઓ નખરો નશીલો ઉડી ને વળગે ઓખ મો
ખબર સે મને તું બધું રાખે ધ્યોન મો

એ નૈનેથી ઈશારો કરી નાખ
એ નૈનેથી ઈશારો કરી નાખ
રાકેશ તારો હમજી રે જાશે

એ લટ તારી લટકતી ના રાખ
દલ મારુ વીંધી રે નાખશે
એ ગોંડી ઓમ નજરું ના નાખ
ઘાયલ મારુ દલ કરી નાખશે

એ લટ તારી લટકતી ના રાખ
ઘાયલ આ દલ મારુ
જીવ મારો જોખમમાં નાખશે.

Lat Tari Latakati Na Raakh Lyrics PDF Download
Print PDF      PDF Download

Leave a Reply