Yati Mehta, Kaushik Bharwad Latkadi Matkadi Lyrics - Kaushik Bharwad, Sonali Sonawane

LATKADI MATKADI LYRICS IN GUJARATI: Yati Mehta, Kaushik Bharwad, The song is sung by Kaushik Bharwad and Sonali Sonawane and released by Yati Music Official label. "LATKADI MATKADI" is a Gujarati Dandiya song, composed by Vishal Vagheshwari, with lyrics written by Anil Meer and Rahul Dafda. The music video of this song is picturised on લટકાળી મટકાળી.

લટકાળી મટકાળી Latkadi Matkadi Lyrics in Gujarati

તારો ઘેરદાર ઘાઘરો ઘમ્મર ઘૂમે.. ઘેરદાર
તારો ઘેરદાર ઘાઘરો ઘમ્મર ઘૂમે
ધરતી આકાશ તને જોઈ જુમે
બઉ ગમે તું મને.. ક્યારે

હે જ્યારે લટકાળી મટકાળી ગરબે રમે
હે જ્યારે ગુજરાતી છોકરી ગરબે રમે

તમે ગરબે રમતા રાધા રાણી લાગો
કટારી જેમ મારા રુદીએ વાગો

તારો ચમકતો ચહેરો મને બહુ ગમે
આ રાધાની હારે જાણે કાનો રમે
બહુ ગમે તું મને.. ક્યારે..

હે જ્યારે લટકાળી મટકાળી ગરબે રમે
હે જ્યારે ગુજરાતી છોકરી ગરબે રમે

હે કંચન વરણી આ તારી કાયા
આંખ મળી નેણ નુગરા થયા
પલકારો ના લવ તને જોતો રઉ
માંગ્યા વિના તને દિલ દઈ દઉ

ભારતલીરીક્સ.કોમ

મેના રાણી કાયમ મલકાતા રેજો
મારા દિલમાં કાયમ ધડકતા રેજો

તારી ચુંદડીમાં તારલા ટમ ટમે
મારા દિલ હારે તારું દિલ રમે
બહુ ગમે તું મને.. ક્યારે..

હે જ્યારે મારી બનીને તું ગરબે રમે
હે આ લટકાળી મટકાળી ગરબે રમે

અડધી વઇ ગઈ રાત અડધી બાકી
જન્મો જનમની પ્રીત લે બાંધી
મારા પ્રેમના ધબકારા સંભળાય કાને
કરીએ કંકુના કોક સમજાવો તને

થોડા દિ માં બનશે ઇ ભાભી તમારી
આ દિવાળીએ હશે મારી ઘરવાળી..

તારો ઘેરદાર ઘાઘરો ઘમ્મર ઘૂમે
ધરતી આકાશ તને જોઈ જુમે
બઉ ગમે તું મને.. ક્યારે

હે જ્યારે લટકાળી મટકાળી ગરબે રમે
હે જ્યારે લટકાળી મટકાળી ગરબે રમે.

Latkadi Matkadi Lyrics

Taro gherdaar ghagharo ghammar ghume.. gherdaar

bharatlyrics.com

Taro gherdaar ghagharo ghammar ghume
Dharti aakash tane joi jume
Bau game tu mane.. kyare

He jyare latkaali matkaali garbe rame
He jyare gujarati chokri garbe rame

Tame garbe ramta radha rani lago
Kataari jem maara rudie vaago

Taro chamakto chahero mane bahu game
Aa radhaani haare jaane kaano rame
Bahu game tu mane.. kyare..

He jyare latkaali matkaali garbe rame
He jyare gujarati chokri garbe rame

He kanchan varni aa taari kaaya
Aankh mali nen nugra thaya
Palkaaro na lav tane joto rau
Maangya vina tane dil dai dau

Mena rani kaayam malkata rejo
Maara dilma kaayam dhadakta rejo

Taari chundadima taarlaa tam tame
Maara dil haare taaru dil rame
Bahu game tu mane.. kyare..

He jyare maari banine tu garbe rame
He aa latkaali matkaali garbe rame

Adadhi vahi gai raat adadhi baaki
Janmo janamni preet le baandhi
Maara premna dhabkara sambhlaay kaane
Kariye kankuna kok samjaavo tane

Thoda di ma banshe e bhaabhi tamaari
Aa diwaliye hashe maari gharvaali..

Taro gherdaar ghagharo ghammar ghume
Dharti aakash tane joi jume
Bau game tu mane.. kyare

He jyare latkaali matkaali garbe rame
He jyare latkaali matkaali garbe rame.

Latkadi Matkadi Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Latkadi Matkadi is from the Yati Music Official.

The song Latkadi Matkadi was sung by Kaushik Bharwad and Sonali Sonawane.

The music for Latkadi Matkadi was composed by Vishal Vagheshwari.

The lyrics for Latkadi Matkadi were written by Anil Meer, Rahul Dafda.

The music director for Latkadi Matkadi is Vishal Vagheshwari.

The song Latkadi Matkadi was released under the Yati Music Official.

The genre of the song Latkadi Matkadi is Dandiya.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *