માન સમ્માન છે પણ તમને ક્યા ભાન છે Man Sanman Che Pan Tamane Kya Bhan Che Lyrics - Kajal Maheriya, Dilip Thakor

માન સમ્માન છે પણ તમને ક્યા ભાન છે | MAN SANMAN CHE PAN TAMANE KYA BHAN CHE LYRICS IN GUJARATI: The song is sung by Kajal Maheriya and Dilip Thakor under Saregama Gujarati label. "MAN SANMAN CHE PAN TAMANE KYA BHAN CHE" Gujarati song was composed by Shashi Kapadiya, with lyrics written by Bharat Ravat and Devraj Adroj. The music video of this Love song stars Chhaya Thakor, Pratik Vekariya and Usha Bhatiya.

માન સમ્માન છે પણ તમને ક્યા ભાન છે Man Sanman Che Pan Tamane Kya Bhan Che Lyrics in Gujarati

ઓ વાલમજી ને હાથ પર હુ રાખું પિયુજી ને પલકો પર હું રાખું
ઓ વાલમજી ને હાથ પર હુ રાખું પિયુજી ને પલકો પર હું રાખું
કે પીયુજી ને માન છે સન્માન છે પણ તમને કયા ભાન છે
હો પીયુજી ને માન છે સન્માન છે પણ તમને કયા ભાન છે

હો પારકી સોતનથી ઘણો તમને તો પ્યાર છે
બહાર ની માયા થી તમને પિયુ કયા નવરાસ છે
માન છે સન્માન છે પણ તમને કયા ભાન છે

ઓ માનો કે ના માનો રાધા માનો કે ના માનો રાધા તમ થી અમને પ્યાર છે
તુજ થી ના વહાલું દિલ ને તુજ થી ના વહાલું દિલ તારા પર કુરબાન છે
અરે માન છે માન છે પણ તમને કયા ભાન છે
અરે માન છે સન્માન છે પણ તમને કયા ભાન છે

રાધા ને શ્યામ રાધા ને શ્યામ રાધા ને શ્યામ જોડલી રે કે એવી હતી તારી મારી જોડી
તમારા હમ એક તુ જ છે કે બીજે બાંધી નથી પ્રીત ની દોરી

હો લાડવાયા હોય એને લાડ રે લડાવજો
બાંધ્યા છે ખીલી થી અમને પિયુ ના છોડાવજો
ઓ વ્હાલસોયા હોય એને પહેલા રે સાચવજો
જે વધ્યું ઘટ્યું બચે અમકાજે લાવજો

હો હો તુ મોનિતી દિલ ને વહાલી તુ મોનિતી દિલ ને વહાલી તુ ધડકતી ઢેલ રે
હું તો ખાલી ખોળિયું ને હું તો ખાલી ખોળિયું ને તુ મારો જીવ રે

અરે માન છે સન્માન છે પણ તમને કયા ભાન છે
અરે હા હા માન છે સન્માન છે પણ તમને કયા ભાન છે

રાધા ને શ્યામ રાધા ને શ્યામ રાધા ને શ્યામ જોડલી રે કે એવી હતી તારી મારી જોડી
તમારા હમ એક તુ જ છે કે બીજે બાંધી નથી પ્રીત ની દોરી

ભારતલીરીક્સ.કોમ

ઓ કામકાજે લાયતા કાજ રે કરાવજો
મોજ શોખ વહાલી હોય એને રે કરાવજો
હો હો રોજ તમને કહું છુ સાંજે વેહલા ઘરે આવજો
તોયે આવો મોડા રોજ બોના ના બનાવશો

હો હો ઓરે મારી વહાલી બીજે ઓરે મારી વહાલી બીજે નથી મારું ધ્યાન રે
મોની જાઓ ને રાધા રાણી મોની જાઓ ને રાધા નઈ તો કાઢીશ મારા પ્રાણ રે
માન છે માન છે પણ તમને કયા ભાન છે
અરે હા હા માન છે સન્માન છે પણ તમને કયા ભાન છે

રાધા ને શ્યામ રાધા ને શ્યામ રાધા ને શ્યામ જોડલી રે કે એવી હતી તારી મારી જોડી
તમારા હમ એક તુ જ છે બીજે બાંધી નથી પ્રીત ની દોરી

Man Sanman Che Pan Tamane Kya Bhan Che Lyrics

O valamji ne hath par hu rakhu piyuji ne palko par hu rakhu
O valamji ne hath par hu rakhu piyuji ne palko par hu rakhu
Ke piyuji ne man che sanman che pan tamne kya bhan che
Ho piyuji ne man che sanman che pan tamne kya bhan che

Ho parki sotan thi ghano tamne to pyar che
Bahar ni maya thi tamne piyu kya navras che
Man che sanman che pan tamne kya bhan che

O mano ke na mano radha mano ke na mano radha tam thi amane pyar che
Tujh thi na vahalu dil ne tuj thi na vahalu dil tara par kurbaan che
Are man che man che pan tamne kya bhan che
Are man che sanman che pan tamne kya bhan che

bharatlyrics.com

Radha ne shyam radha ne shyam ne shyam jodali re ke evi hati tari mari jodi
Tamara hum ek tu j che ke bije bandhi nathi prit ni dori

Ho ladvaya hoy ene laad re ladavjo
Bandhya che khili thi amane piyu na chodavjo
O vahalsoya hoya ene pahela re sachavjo
Je vadhyu ghatyu bache amkaje lavjo

Ho ho tu moniti dil ne vahali tu moniti dil ne vahali tu dhadkti dhel re
Hu to khali khodiyu ne hu to khali khodiyu ne tu maro jiv re

Are man che sanman che pan tamne tamne kya bhan che
Are ha ha man che sanman che pan tamne kya bhan che

Radha ne shyam radha ne shyam ne shyam jodali re ke evi hati tari mari jodi
Tamara hum ek tu j che ke bije bandhi nathi prit ni dori

O kamkaje layata kaj re karavjo
Moj sokh vahali hoy ene re karavjo
Ho ho roj tamne kahu chu sanje vehla ghare aavjo
Toye aavo moda roj bona na banavso

Ho ho ore mari vahali bije ore mari vahali bije nathi maru dhyan re
Moni jao ne radha rani moni jao ne radha rani nai to kadish mara praan re
Man che man che pan tamne kya bhan che
Are ha ha man che sanman che pan tamne kya bhan che

Radha ne shyam radha ne shyam radha ne shyam jodali re ke evi hati tari mari jodi
Tamara hum ek tu j che bije bandhi nathi prit ni dori

Man Sanman Che Pan Tamane Kya Bhan Che Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Man Sanman Che Pan Tamane Kya Bhan Che is from the Saregama Gujarati.

The song Man Sanman Che Pan Tamane Kya Bhan Che was sung by Kajal Maheriya and Dilip Thakor.

The music for Man Sanman Che Pan Tamane Kya Bhan Che was composed by Shashi Kapadiya.

The lyrics for Man Sanman Che Pan Tamane Kya Bhan Che were written by Bharat Ravat, Devraj Adroj.

The music director for Man Sanman Che Pan Tamane Kya Bhan Che is Shashi Kapadiya.

The song Man Sanman Che Pan Tamane Kya Bhan Che was released under the Saregama Gujarati.

The genre of the song Man Sanman Che Pan Tamane Kya Bhan Che is Love.