MANE ANDHARA MA RAKHYO LYRICS IN GUJARATI: મને અંધારા માં રાખ્યો, The song is sung by Rakesh Barot and released by Jhankar Music label. "MANE ANDHARA MA RAKHYO" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Shashi Kapadiya, with lyrics written by Vijaysinh Gol. The music video of this song is picturised on Rakesh Barot and Riya Jaiswal.
હે મારી નીદરો થઈ વેરણ કોને કરવી મારે વાતો
હે નથી જાતા મારા દિવસો નથી જાતી મારી રાતો
હે મારી નીદરો થઈ વેરણ કોને કરવી મારે વાતો
નથી જાતા મારા દિવસો નથી જાતી મારી રાતો
હે બરબાદ કરી નાખ્યો મને ચોયનો ના રાખ્યો
બરબાદ કરી નાખ્યો મને ચોયનો ના રાખ્યો
મારા દીલ નો તે બાગ લૂંટી નાખ્યો
હે એ એ એ તે મને અંધારા માં રાખ્યો
દિલ નો મારો બાગ લુંટી નાખ્યો
હે તે મને અંધારા માં રાખ્યો
હો હદ થી વધારે તને ગોરી પ્રેમ કરતોતો
તને પ્રેમ કરતોતો
હો જીવ થી વધારે તને ગોરી હાચવતોતો
તને હાચવતોતો
હે પ્રેમ નો રૂણ તે ના રાખ્યો મને દગો કરી નાખ્યો
પ્રેમ નો રૂણ તે ના રાખ્યો મને દગો કરી નાખ્યો
મારા દીલ નો રે બાગ લુંટી નાખ્યો
હે એ એ એ તે મને અંધારા માં રાખ્યો
દિલનો મારો બાગ લુંટી નાખ્યો
હે એ એ તે મને અંધારા માં રાખ્યો
ભારતલીરીક્સ.કોમ
હો મને ચ્યો ખબર હતી એના દીલ માં હતો દગો
એતો દેશે મને દગો
હો પછી મને ખબર પડી એતો રમત રમતીતી
ખોટા ખેલ ખેલતીતી
હો ભોળા ને ભોળવી નાખ્યો ખોટા પ્રેમ માં મારી નાખ્યો
ભોળા ને ભોળવી નાખ્યો ખોટા પ્રેમ માં મારી નાખ્યો
મારા દિલ નો રે બાગ લુંટી નાખ્યો
હે એ એ એ તે મને અંધારા માં રાખ્યો
દીલ નો મારો બાગ લૂંટી નાખ્યો
હે તે મને અંધારા માં રાખ્યો
Mane Andhara Ma Rakhyo Lyrics
He mari nidaro thai veran kone karvi mare vato
He nathi jaata mara divaso nathi jati mari rato
He mari nidaro thai veran kone karvi mare vato
He nathi jaata mara divaso nathi jati mari rato
bharatlyrics.com
He barbad kari nakhyo mane choyno na rakhyo
Barbad kari nakhyo mane choy no na rakhyo
Mara dil no te baagh luti nakhyo
He ae ae ae te mane andhara ma rakhyo
Dil no maro baagh luti nakhyo
He te mane andhara ma rakhyo
Ho had thi vadhare tane gori prem kartoto
Tane prem kartoto
Ho jiv thi vadhare tane gori hachavtoto
Tane hachavtoto
He prem no roon te na rakhyo mane dago kari nakhyo
Prem no roon te na rakhyo mane dago kari nakhyo
Mara dil no re baagh luti nakhyo
He ae ae ae te mane andhara ma rakhyo
Dil no maro baagh luti nakhyo
He ae ae te mane andhara ma rakhyo
Ho mane chyo khabar hati ena dil ma hato dago
Eto dese mane dago
Ho pachi mane khabar padi eto ramat ramtiti
Khota khel kheltiti
Ho bhoda ne bhodvi nakhyo khota prem ma mari nakhyo
Bhoda ne bhodvi nakhyo khota prem ma mari nakhyo
Mara dil no re baagh luti nakhyo
He ae ae ae te mane andhara ma rakhyo
Dil no maro baagh luti nakhyo
He te mane andhara ma rakhyo