મનની વાતો Manni Vato Lyrics - Nayna Thakor

MANNI VATO LYRICS IN GUJARATI: મનની વાતો, The song is sung by Nayna Thakor and released by Jhankar Music label. "MANNI VATO" is a Gujarati Love song, composed by Shashi Kapadiya, with lyrics written by Sovanji Thakor. The music video of this song is picturised on Krishna Panchal, Sonali Roy and Bhavika Thakor.

મનની વાતો Manni Vato Lyrics in Gujarati

હે મન ની રે વાત જોને મન માં ના રખાય
એ દિલ ની રે વાતો દિલ માં ના રખાય
કોક હોમે થી માગે તો દિલ દઈ દેવાય
હે મન ની રે વાત જોને મન માં ના રખાય
ગમતુ મળે તો એને તરત કઈ દેવાય

હો નશીબ કરે જોર તો ભાવ ના ખવાય
મળે મોકો મોંઘેરો તો જતો ના કરાય
હો નશીબ કરે જોર તો ભાવ ના ખવાય
મળે મોકો મોંઘેરો તો જતો ના કરાય

હે મન ના માને તો વાત પ્રેમ થી કરાય
પ્રેમ ભર્યું દિલ કોઈ નું તોડી ના દેવાય
હે અલ્યા પ્રેમ ભર્યુ દિલ કોઈ નુ તોડી ના દેવાય

હો મળે છે પ્રેમ તો કિસ્મત વાળાને
નથી રે મળતો કોઈ રૂપીયા વાળાને
હો જીવ મળે તો ના જોવાય ના રૂપને
હમજી લેવાય હાચા રે પ્રેમને

હો ઈનોવા ની વાટ જોવામા ઈકો છૂટી જાય છે
સમય વિતયા પછી ઊંટ ગાડી મળી જાય છે
હો ઈનોવા ની વાટ જોવામા ઈકો છૂટી જાય છે
સમય વિતયા પછી ઊંટ ગાડી મળી જાય છે

એ દિલ તૂટ્યા પછી એને હોન્ધો ના થાય
ટુટેલા દિલ ને કદી ટોકો ના દેવાય
હે અલ્યા તુટેલા દિલ ને કદી ટોકો ના દેવાય

જેને મળ્યો એ હમજ્યા ના પ્રેમ ને
જોવા માં રહી ગયા જીવનભર રૂપ ને
હો કોઈ કોઈ ફરતા ખુશી ની ખોજ મા
મળે જો પ્રેમ તો મસ્ત રહે મોજ મા

હો મનાવે કોઈ મોંન થી તો મોની રે જવાય
બાકી પછી કિસ્મત ને દોસ ના દેવાય
હો મનાવે કોઈ મોંન થી તો મોની રે જવાય
બાકી પછી કિસ્મત ને દોસ ના દેવાય

એ મળે એ મોજ થી માણી લેવાય
બીજા નુ જોઈ પછી જીવ ના બળાય
હે કઉ છુ બીજા નુ જોઈ અલ્યા જીવ ના બળાય

Manni Vato Lyrics

He man ni re vat jone man ma na rakhay
He dil ni re vato dil ma na rakhay
Kok hame thi mage to dil dai devay
He man ni re vat jone man ma na rakhay
Gamtu male to aene tarat kai devay

Ho nashib kare jor to bhav na khavay
Male moko moghero to jato na karay
Ho nashib kare jor to bhav na khavay
Male moko moghero to jato na karay

He man na mane to vat prem thi karay
Prem bharyu dil koi nu todi na devay
He alya prem bharyu dil koi nu todi na devay

Ho male chhe prem to kishmat valane
Nathi re malato koi rupiya valane
Ho jiv male to na jovay na rupne
Hamaji levay hacha re premne

Ho inova ni vat jovama ecco chhuti jay chhe
Samay vitaya pachhi unat gadi madi jay chhe
Ho inova ni vat jovama ecco chhuti jay chhe
Samay vitaya pachhi unat gadi madi jay chhe

He dil tutya pachhi rene hadho na thay
Tutela dil ne kadi toko na devay
He alya tutela dil ne kadi toko na devay

Jene malyo ae hamaja na prem ne
Jova ma rahi gaya jivanbhar rup ne
Ho koi koi farata khushi ni khoj ma
Male jo prem to mast rahe moj ma

Ho manave koi mon thi to moni re javay
Baki pachhi kishmat ne dost na devay
Ho manave koi mon thi to moni re javay
Baki pachhi kishmat ne dost na devay

He male ae moj thi mani levay
Bija nu joi pachhi jiv na balay
He kau chhu bija nu joi ne alya jiv na balay

Manni Vato Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Manni Vato is from the Jhankar Music.

The song Manni Vato was sung by Nayna Thakor.

The music for Manni Vato was composed by Shashi Kapadiya.

The lyrics for Manni Vato were written by Sovanji Thakor.

The music director for Manni Vato is Shashi Kapadiya.

The song Manni Vato was released under the Jhankar Music.

The genre of the song Manni Vato is Love.