મારા જેવો પ્રેમ કોઈ નય કરે Lyrics In Gujarati
મને રે રડાવી ને ભલે તું હશે
મને રે રડાવી ને ભલે તું હશે
મને રે રડાવી ને ભલે તું હશે
પણ મારા જેવો પ્રેમ તને કોઈ નય કરે
ભલે આજ મારી તું કદર ના કરે
ભલે આજ મારી તું કદર ના કરે
પણ મારા જેવો પ્રેમ તને કોઈ નય કરે
તું મારા શ્વાસ માં તું મારી યાદ માં
તું મારી જિંદગી ને મારી પ્યાસ માં
તારા વિના હવે તો જીવાશે નહિ
તારા વિના હવે તો જીવાશે નહિ
પણ મારા જેવો પ્રેમ તને કોઈ નય કરે
મારા જેવો પ્રેમ તને કોઈ નય કરે
ભારતલીરીક્સ.કોમ
બેવફા…બેવફા..બેવફા
બેવફા…બેવફા..બેવફા
દિલ માં તારી યાદ ના સંભારણા ભર્યા
આંખો માં આશુ તારી જુદાઈ ના
વિરહ ની યાદ માં અમે રોજ રે બળ્યા
તોયે ના પ્રેમ તારો પામી શક્યા
હવે રોઈ રોઈ મારો જન્મારો જાશે
હવે રોઈ રોઈ મારો જન્મારો જાશે
રોઈ રોઈ મારો જન્મારો જાશે
પણ મારા જેવો પ્રેમ તને કોઈ નય કરે
પણ મારા જેવો પ્રેમ તને કોઈ નય કરે
છોડ્યો તે સાથ મધ દરિયા માં
વાહન કિનારે આવી ડૂબ્યા પ્રેમ ના
મજબૂરી નું નામ દઈ ને દિલ ના કર્યા રે હજાર ટુકડા
ભલે આજ મારો વિશ્વાસ ના કરે
ભલે આજ મારો વિશ્વાસ ના કરે
ભલે આજ મારો વિશ્વાસ ના કરે
પણ મારા જેવો પ્રેમ તને કોઈ નય કરે
પણ મારા જેવો પ્રેમ તને કોઈ નય કરે
પણ મારા જેવો પ્રેમ તને કોઈ નય કરે
કોઈ નય કરે
Mara Jevo Prem Koi Nay Kare Lyrics
Mane re radavi ne bhale tu hase
Mane re radavi ne bhale tu hase
Mane re radavi ne bhale tu hase
Pan mara jevo prem tane koi nay kare
Bhale aaj mari tu kadar na kare
Bhale aaj mari tu kadar na kare
Pan mara jevo prem tane koi nay kare
Tu mara savas ma tu mari yaad ma
Tu mari zindagi tu mari pyas ma
Tara vina have toh jivase nahi
Tara vina have toh jivase nahi
Pan mara jevo prem tane koi nay kare
Mara jevo prem tane koi nay kare
Bewafa..bewafa..bewafa
Bewafa..bewafa..bewafa
Dil ma tari yaad na sambharna bharay
Aakho ma aasu tari judai na
Virah ni yaad ma ame roj re balya
Toye na prem taro paami sakya
Have roi roi maro janmaro jase
Have roi roi maro janmaro jase
Roi roi maro janmaro jase
Pan mara jevo prem tane koi nay kare
Pan mara jevo prem tane koi nay kare
bharatlyrics.com
Chhodyo te sath madh dariya ma
Vahan kinare aavi dubya prem na
Majboori nu naam dai ne dil na karya re hajar tukda
Bhale aaj maro visvas na kare
Bhale aaj maro visvas na kare
Bhale aaj maro visvas na kare
Pan mara jevo prem tane koi nay kare
Pan mara jevo prem tane koi nay kare
Pan mara jevo prem tane koi nay kare
Koi nay kare