મારા ખેતરને ખૂણે ઉગી લેંબૂડી Mara Khetar Ne Khune Ugi Lembudi Lyrics - Tejal Thakor

LYRICS OF MARA KHETAR NE KHUNE UGI LEMBUDI IN GUJARATI: મારા ખેતરને ખૂણે ઉગી લેંબૂડી, The song is sung by Tejal Thakor from Jhankar Music. "MARA KHETAR NE KHUNE UGI LEMBUDI" is a Gujarati Playful song, composed by Vishal Vagheshwari, with lyrics written by Jashwant Gangani. The music video of the track is picturised on Kinjal Patel.

મારા ખેતરને ખૂણે ઉગી લેંબૂડી Mara Khetar Ne Khune Ugi Lembudi Lyrics in Gujarati

હે મારા ખેતર ના ખૂણે ઉગી લેંબૂડી
હો મારા ખેતર ના ખૂણે ઉગી લેંબુડી
હે મારા ખેતર ના ખૂણે ઉગી લેંબૂડી

હે એના લીલા પીળા પોન ઉગી લેંબૂડી
એના લીલા રે પીળા પોન ઉગી લેંબૂડી
કે મારા ખેતર ના ખૂણે ઉગી લેંબૂડી

હા મારા ખેતર ના ખૂણે ઉગી લેંબૂડી
તે લીંબુડી હે ભાઈ લીંબુડી

હે મારી નણદી જોવા આવી રે ઉગી લેંબુડી
મારી નણદી જોવા આવી રે ઉગી લેંબૂડી
કે મારી નંનદણ વીસ નુ જાડુ ઉગી લેંબૂડી

હે કરે વાંકુ ચુંકુ મોઢું કે ઉગી લેંબૂડી
કરે વાંકુ ચુંકુ મોઢું ઉગી લેંબૂડી
કે મારા ખેતર ના ખૂણે ઉગી લેંબૂડી
હા મારા ખેતર ના ખૂણે ઉગી સે એક લેંબુડી

હે મારી સાસુ જોવા આવી રે ઉગી લેંબૂડી
મારી સાસુ જોવા આવી રે ઉગી લેંબૂડી
મારી સાસુ ની જીભડી લાંબી ઉગી લેંબૂડી

હે બોલે અવડા સવડા વેણ ઉગી લેંબુડી
બોલે અવડા સવડા વેણ રે ઉગી લેંબુડી
કે મારા ખેતર ના ખૂણે ઉગી લેંબૂડી
હે મારા ખેતર ના ખૂણે રે ઉગી લેંબૂડી

હે મારો પરણ્યો જોવા આવ્યો રે ઉગી લેંબૂડી
મારો પરણ્યો જોવા અવ્યો રે ઉગી લેંબૂડી

એની પાઘડીયે મન મોયા ઉગી લેંબુડી
હે એની વાતડીયે એ દલ ડુબ્યા ઉગી લેંબુડી
એની વાતડીયે એ દલ ડુબ્યા રે ઉગી લેંબુડી
કે મારા ખેતર ના ખૂણે ઉગી લેંબૂડી
મારા ખેતર ના ખૂણે રે ઉગી લેંબુડી

હે એના લીલા પીડા પોન ઉગી લેંબૂડી
એના લીલા રે પીડા પોન ઉગી લેંબૂડી
કે મારા ખેતર ના ખૂણે ઉગી લેંબૂડી
હા મારા ખેતર ના ખૂણે ઉગી લેંબુડી

હા લીંબુડી ભાઈ લીંબુડી
ઉગી લેંબૂડી

 

Mara Khetar Ne Khune Ugi Lembudi Lyrics

He mara khetar na khune ugi lembudi
Ho mara khetar na khune ugi lembudi
He mara khetar na khune ugi lembudi

He ena lila pida pon ugi lembudi
Ena lila re pida pon ugi lembudi
Ke mara khetar na khune ugi lembudi

Ha mara khetar na khune ugi lembudi
He lembudi he bhai lembudi

He mari nandi jova aavire re ugi lembudi
Mari nandi jova aavire re ugi lembudi
Ke mari nandal vish nu jadu ugi lembudi
He kare vanku chhuku modhu ke ugi lembudi

Kare vanku chhuku modhu ugi lembudi
Ke mara khetar na khune ugi lembudi
Ha mara khetar na khune ugi se ek lembudi

He mari sasu jova avi re ugi lembudi
Mari sasu jova avi re ugi lembudi
Mari sasu ni jibhadi lambi ugi lembudi

He bole avda savda ven ugi lembudi
Bole avda savda ven re ugi lembudi
Ke mara khetar na khune ugi lembudi
He mara khetar na khune re ugi lembudi

He maro parnyo jova avyo re ugi lembudi
Maro parnyo jova avyo re ugi lembudi

Eni paghdiye man moya ugi lembudi
He eni vatdiye e dal dubya ugi lembudi
Eni vatdiye e dal dubya re ugi lembudi
Ke mara khetar na khune ugi lembudi
Mara khetar na khune re ugi lembudi

He ena lila pida pon ugi lembudi
Ena lila re pida pon ugi lembudi
Ke mara khetar na khune ugi lembudi
Ha mara khetar na khune ugi lembudi

Ha lembudi bhai lembudi
Ugi lembudi

 

Mara Khetar Ne Khune Ugi Lembudi Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download