મારા સ્કૂલ ની લવ સ્ટોરી Mara School Ni Love Story Lyrics - Vijay Suvada

MARA SCHOOL NI LOVE STORY LYRICS IN GUJARATI: મારા સ્કૂલ ની લવ સ્ટોરી, This Gujarati Love song is sung by Vijay Suvada & released by Dvn Music. "MARA SCHOOL NI LOVE STORY" song was composed by Jitu Prajapati, with lyrics written by Rajan Rayka and Dhaval Motan. The music video of this track is picturised on Vijay Suvada, Yuvraj Suvada, Khushbu Shah, Puja Rai and Ritik Davda.

Ek chhori gori gori
Maru dil lai gayi chori
Ek chhori gori gori
Maru dil lai gayi chori

Ek chhori gori gori
Dil lai gayi chori
Mara school ni love story bhai

Hati dil ni silet kori
Ema heart didhu dori
Dil ni silet kori
Ema heart didhu dori
School ni love story bhai

Ho chopada na chhella pane naam enu lakhta
Chopada na chhella pane naam enu lakhta
Chalu prathana ae ek ankh kholi jota

Ame alta love letter aa roj ni chhe matter
Alta love letter roj ni chhe matter
Mara school ni love story bhai
E mara school ni love story bhai

Ho school ma aavta bhale thayi jaay let
Pan tara maate lavta choklate
Ho pehlu picture jode joyu jab we met
E daade whatsapp ke natu baka net

Ho maru lession baka tame kari deta
Maru lession baka tame kari deta
Adadhi raat sudhi apne phone ma vaato karta

Ho taari mithi mithi vaato e rangin raato
Mithi mithi vaato rangin raato
Mara school ni love story bhai
E mara school ni love story bhai

E divase hati 12 ma dhoran ni vidai
Tari ne maari hati judai
Apna sambandh yaad bani ne rehse
Apni ae school ni sagai

Ho ankhe judai na aasu
Vadi vadi ne jove tu paasu
Phari kyare vhali bhela thasu
Nahi male to ame mari jaasu

He aave tari yaado pan ghar ni fariyaado
Aave tari yaado pan ghar ni fariyaado
Mara school ni love story bhai

Ek chhori gori gori
Maru dil lai gayi chori
Ek chhori gori gori
Dil lai gayi chori

Mara school ni love story bhai
Mara school ni love story bhai
Mara school ni love story bhai
Mara school ni love story bhai.

મારા સ્કૂલ ની લવ સ્ટોરી Lyrics in Gujarati

એક છોરી ગોરી ગોરી
મારુ દિલ લઇ ગયી ચોરી
એક છોરી ગોરી ગોરી
મારુ દિલ લઇ ગયી ચોરી

એક છોરી ગોરી ગોરી
દિલ લઇ ગયી ચોરી
મારા સ્કૂલ ની લવ સ્ટોરી ભાઈ

હતી દિલ ની સીલેટ કોરી
એમાં હાર્ટ દીધું દોરી
દિલ ની સીલેટ કોરી
એમાં હાર્ટ દીધું દોરી
સ્કૂલ ની લવ સ્ટોરી ભાઈ

bharatlyrics.com

હો ચોપડા ના છેલ્લા પાને નામ એનું લખતા
ચોપડા ના છેલ્લા પાને નામ એનું લખતા
ચાલુ પ્રાથના એ એક આંખ ખોલી જોતા

અમે આલતા લવ લેટર આ રોજ ની છે મેટર
આલતા લવ લેટર રોજ ની છે મેટર
મારા સ્કૂલ ની લવ સ્ટોરી ભાઈ
એ મારા સ્કૂલ ની લવ સ્ટોરી ભાઈ

હો સ્કૂલ માં આવતા ભલે થયી જાય લેટ
પણ તારા માટે લાવતા ચોકલૅટ
હો પહેલું પિક્ચર જોડે જોયું જબ વિ મેટ
એ દાડે વ્હોટસએપ કે નતું બકા નેટ

હો મારુ લેશન બકા તમે કરી દેતા
મારુ લેશન બકા તમે કરી દેતા
અડધી રાત સુધી આપણે ફોન માં વાતો કરતા

હો તારી મીઠી મીઠી વાતો એ રંગીન રાતો
મીઠી મીઠી વાતો રંગીન રાતો
મારા સ્કૂલ ની લવ સ્ટોરી ભાઈ
એ મારા સ્કૂલ ની લવ સ્ટોરી ભાઈ

એ દિવસે હતી 12 માં ધોરણ ની વિદાઈ
તારી ને મારી હતી જુદાઈ
આપણા સંબંધ યાદ બની ને રહેશે
આપણી એ સ્કૂલ ની સગાઇ

હો આંખે જુદાઈ ના આંસુ
વળી વળી ને જોવે તું પાસું
ફરી ક્યારે વ્હાલી ભેળા થાશું
નહિ મળે તો અમે મરી જાશુ

હે આવે તારી યાદો પણ ઘર ની ફરિયાદો
આવે તારી યાદો પણ ઘર ની ફરિયાદો
મારા સ્કૂલ ની લવ સ્ટોરી ભાઈ

એક છોરી ગોરી ગોરી
મારુ દિલ લઇ ગયી ચોરી
એક છોરી ગોરી ગોરી
દિલ લઇ ગયી ચોરી

મારા સ્કૂલ ની લવ સ્ટોરી ભાઈ
મારા સ્કૂલ ની લવ સ્ટોરી ભાઈ
મારા સ્કૂલ ની લવ સ્ટોરી ભાઈ
મારા સ્કૂલ ની લવ સ્ટોરી ભાઈ.

Mara School Ni Love Story Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download