મારી આંખડી રડવા લાગી | MARI AAKHADI RADAVA LAGI LYRICS IN GUJARATI: The song is sung by Rakesh Barot under Saregama Gujarati label. "MARI AAKHADI RADAVA LAGI" Gujarati song was composed by Shashi Kapadiya, with lyrics written by Raghuvir Barot.
મારી આંખડી રડવા લાગી Mari Aakhadi Radava Lagi Lyrics in Gujarati
શહેરમાંથી આયો ગોમડે ને મેં ખોલ્યું જુનુ ઘર
શહેરમાંથી આયો ગોમડે ને મેં ખોલ્યું જુનુ ઘર
શહેરમાંથી આયો ગોમડે ને મેં ખોલ્યું જુનુ ઘર
મારી ઓખડી રડવા લાગી સાંભળી તારી રે ખબર
સામાન મેલ્યો પડતો ને હું દોડ્યો તારે ઘર
સામાન મેલ્યો પડતો ને હું દોડ્યો તારે ઘર
તારા ઘરના એ બતાવી મને તારી રે કબર
ઓ શહેરમાંથી લાયો તારા માટે ચુડી લાડી જોડ
શહેરમાંથી લાયો તારા માટે ચુડી લાડી જોડ
તને પેરાવાના મારા અધુરા રહ્યા કોડ
અરે સાચા મારા પ્રેમ ને લાગી કોની રે નજર
સાચા મારા પ્રેમ ને લાગી કોની રે નજર
મારા કોને પડી વાલી તારા મોતની રે ખબર
હે મારી ઓખો રડવા લાગી સાંભળી તારી રે ખબર
ઓ ગઈકાલે તો કરી ફોન મા વાત
નહોતી ખબર તારી છેલ્લી હશે રાત
ઓ નિભાવ્યો ના ગોડી તે તો મારો સાથ
તુ તો કેતી તી જોડે જીવશુ જનમ સાથ
મારા અધુરા અરમાનો ને અધુરો રહ્યો પ્રેમ
અધુરા અરમાનો ને અધુરો રહ્યો પ્રેમ
તારા વિના ગોડી હવે જીવવુ મારે કેમ
હો રાહ જોઈ ના મારી તે છોડી દિધો આ સંસાર
રાહ જોઈ ના મારી તે છોડી દિધો આ સંસાર
થોડો ઘણો વાલી તારે મારો કરવો તો વિચાર
ઓ થોડો ઘણો વાલી કરવો હતો મારો રે વિચાર
ઓરે ભગવાન તારે હતું શુ વેર
જીવન કરી દિધુ તે તો મારુ ઝેર
ઓ હો કોની જોડે કરવી મારે પ્રેમ ભરી વાત
આ જન્મમારે એનો છૂટી ગયો સાથ
ઓ પ્રેમ ભર્યા એ બોલ તારા ભૂલ્યા ના ભૂલાય
પ્રેમ ભર્યા એ બોલ તારા ભૂલ્યા ના ભૂલાય
વાતો તારી વાલી મને વિહરી માં વિહરાય
હો તમે ક્યારે જોવા મળશો તમને ખોળે સે નજર
ક્યારે જોવા મળશો તમને ખોળે સે નજર
ગોડી લિધુ તમે વાલી ભગવાન નુ રે ઘર
હે તમે ઓરી લિધુ વાલી ભગવાન નુ રે ઘર
Mari Aakhadi Radava Lagi Lyrics
Shermathi aayo gomade ne me kholyu junu ghar
Shermathi aayo gomade ne me kholyu junu ghar
Shermathi aayo gomade ne me kholyu junu ghar
Mari okhadi radava lagi sambhali tari re khabar
Saman melyo padto ne hu dodyo tare ghar
Saman melyo padto ne hu dodyo tare ghar
Tara gharna e batavi mane tari re kabar
O shermathi layo tara mate chudi laadi jod
Shermathi layo tara mate chudi laadi jod
Tane peravana mara adhura rahya kod
Are sacha mara prem ne lagi koni re najar
Sacha mara prem ne lagi koni re najar
Mara kone padi vaali tara motni re khabar
He mari okho radava lagi sambhali tari re khabar
O gaikale to kari phone ma vaat
Nahoti khabar tari chelli hashe raat
O nibhavyo na godi te to maro saath
Tu to ketii ti jode jivshu janam saath
Mara adhura armano ne adhuro rahyo prem
Adhura armano ne adhuro rahyo prem
Tara vina godi have jivvu mare kem
Ho raah joi na mari te chodi didho aa sansar
Raah joi na mari te chodi didho aa sansar
Thodo ghano vaali tare maro karvo to vichar
O thodo ghano vaali karvo hato maro re vichar
O ore bhagwan tare hatu shu ver
Jivan kari didhu te to maru jer
O ho koni jode karvi mare prem bhari vaat
Aa janmare eno chuti gayo saath
O prem bharya ae bol tara bulya na bhulay
Prem bharya ae bol tara bulya na bhulay
Vato tari vali mane vihari ma vihray
Ho tame kyare jova malshe tamne khole se najar
Kyare jova malsho tamne khole se najar
Godi lidhu tame vaali bhagvan nu re ghar
He tame ori lidhu vaali bhagwan nu re ghar