મારી આટલી અરજ મારા રોમ રે Mari Aatali Araj Mara Rom Re Lyrics - Kajal Maheriya

LYRICS OF MARI AATALI ARAJ MARA ROM RE IN GUJARATI: મારી આટલી અરજ મારા રોમ રે, The song is sung by Kajal Maheriya from Saregama Gujarati. "MARI AATALI ARAJ MARA ROM RE" is a Gujarati Sad song, composed by Ravi Nagar and Rahul Nadiya, with lyrics written by Mitesh Barot. The music video of the track is picturised on Jay Chosala, Aarti Bhavsar, Nivedita Mukhi, Riya Jaiswal, Kishor Sarvaiya and Megdilin Christian.

Mari Aatali Araj Mara Rom Re Lyrics

Ho… Mari aatli araj tane mara rom re
Mari aatli araj tane mara rom re
Mari aatli araj tane mara rom re
Hachavi ne rakhaje tu mara prem ne

Ho… Maro jiv re karyo chhe me jena nom re
Maro jiv re karyo chhe me jena nom re
Hachavi ne rakhaje tu mara prem ne

Ho… Ae maro jiv chhe maro dhabkaro
Aene koi thashe to jiv jashe maro
Ae maro jiv chhe maro dhabkaro
Aene koi thashe to jiv jashe maro

Mari aatli araj tane mara rom re
Hachavi ne rakhaje tu mara prem ne
Hachavi ne rakhaje tu mara prem ne

Taro maro prem aek dado rang lavshe
Juda jene karavya ae bhela re karavshe
Mara karta tara par mare vishvas chhe
Jo tute vishvas to shvas mara chhutshe

Mari manjil chhe maro kinaro
Joje tute na premi pankhida no malo
Mari manjil chhe maro kinaro
Joje tute na premi pankhida no malo

Mari aatli araj tane mara rom re
Hachavi ne rakhaje tu mara prem ne
Hachavi ne rakhaje tu mara prem ne

Aek aek shvas ma nam chhe taru
Tara vina mara jivan ma andharu
Tane koy thay to shu thashe maru
Tane rom raji rakhe dil kahe maru

Mare to bas tu taro re saharo
Tane yad kari divas jay chhe maro
Mane to bas tu taro re saharo
Tane yad kari divas jay chhe maro

Tane aatli araj mara rom re
Sada khush rakhje tu mara prem ne
Hachavi ne rakhaje tu mara jiv ne
Hachavi ne rakhaje tu mara prem ne
Hachavi ne rakhaje tu mara prem ne.

મારી આટલી અરજ મારા રોમ રે Lyrics in Gujarati

હો… મારી આટલી અરજ તને મારા રોમ રે
મારી આટલી અરજ તને મારા રોમ રે
મારી આટલી અરજ તને મારા રોમ રે
હાચવી ને રાખજે તું મારા પ્રેમ ને

હો… મારો જીવ રે કર્યો છે મેં જેના નોમ રે
મારો જીવ રે કર્યો છે મેં જેના નોમ રે
હાચવી ને રાખજે તું મારા પ્રેમ ને

હો.. એ મારો જીવ છે મારો ધબકારો
એને કોઈ થાશે તો જીવ જશે મારો
એ મારો જીવ છે મારો ધબકારો
એને કોઈ થાશે તો જીવ જશે મારો

મારી આટલી અરજ તને મારા રોમ રે
હાચવી ને રાખજે તું મારા જીવ ને
હાચવી ને રાખજે તું મારા પ્રેમ ને

તારો મારો પ્રેમ એક દાડો રંગ લાવશે
જુદા જેને કરાવ્યા એ ભેળા રે કરાવશે
મારા કરતા તારા પર મને વિશ્વાસ છે
જો તૂટે વિશ્વાસ તો શ્વાસ મારા છૂટશે

મારી મંજિલ છે મારો કિનારો
જોજે તૂટે ના પ્રેમી પંખીડા નો માળો
મારી મંજિલ છે મારો કિનારો
જોજે તૂટે ના પ્રેમી પંખીડા નો માળો

મારી આટલી અરજ તને મારા રોમ રે
હાચવી ને રાખજે તું મારા પ્રેમ ને
હાચવી ને રાખજે તું મારા પ્રેમ ને

bharatlyrics.com

એક એક શ્વાસમાં નામ છે તારું
તારા વિના મારા જીવનમાં અંધારું
તને કોય થાય તો શું થશે મારુ
તને રોમ રાજી રાખે દિલ કહે મારુ

મારે તો બસ તું તારો રે સહારો
તને યાદ કરી દિવસ જાય છે મારો
મારે તો બસ તું તારો રે સહારો
તને યાદ કરી દિવસ જાય છે મારો

તને આટલી અરજ મારા રોમ રે
સદા ખુશ રાખજે તું મારા પ્રેમ ને
હાચવી ને રાખજે તું મારા જીવ ને
હાચવી ને રાખજે તું મારા પ્રેમ ને
હાચવી ને રાખજે તું મારા પ્રેમ ને

હાચવી ને રાખજે તું મારા પ્રેમ ને.

Mari Aatali Araj Mara Rom Re Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *