મારી ઘરવાળી બનીજો Mari Gharvali Banijo Lyrics - Naresh Thakor

LYRICS OF MARI GHARVALI BANIJO IN GUJARATI: મારી ઘરવાળી બનીજો, The song is sung by Naresh Thakor from Dhvani Production. "MARI GHARVALI BANIJO" is a Gujarati Love song, composed by Dj Irfan, with lyrics written by Naresh Thakor.

મારી ઘરવાળી બનીજો Mari Gharvali Banijo Lyrics in Gujarati

હા દિલની વાતો બધી ના કહેવા દિલને દીધી
હા દિલની વાતો બધી ના કહેવા દિલને દીધી
હતી જે સીધીને સાદી પણ ના પહોંચી એના સુધી

હા મારે મળવું છે મળાય તો જો એની હા હોય તો
આજે કહેવું છે કેવાય તો જો એ રાજી હોય તો
જો એ રાજી હોય તો

દિલની બધી વાતો આજે મારે કરવી છે
દિલની બધી વાતો આજે મારે કરવી છે
હાથમાં હાથ લઈને ફરવું છે
હાય એના ખભે માથું રાખી બેસી રહેવું છે

હા વધારે તો નહી પણ જીવું છું જ્યાં સુધી
હું બનું માલિક તું બનજે માલકીન
મોધારે તો નહી પણ છત રહેશે જ્યાં સુધી
બનું હું આભલું તું બનજે રે જમીન

હા મારે રહેવું છે રહેવાય તો જો નજરો રાજી હોય તો
આજે ફરવું છે ફરાય તો જો સફરમાં હાજી હોય તો
જો સફરમાં હાજી હોય તો

અજર અમર અંદાજમાં રહીને શું કરશો
અજર અમર અંદાજમાં રહીને શું કરશો
અઢારના થઈ ગયા ક્યાં સુધી હરશો ફરશો
હા અઢારના થઈ ગયા ક્યાં સુધી હરશો ફરશો

હા ભુલાશે તો નહી પણ યાદ રહેશે જ્યાં સુધી
બની પુજારી તારી કરશું બંદગી
હા જવાની તો ઠીક પણ ઘડપણની રાહ સુધી
બની સહારો સાથે જીવશું જિંદગી

ભારતલીરીક્સ.કોમ

હા તાઝ બનવું છે બનાય તો જો ઝુકી સલામો હોય તો
ઘર કરવું છે કરાય તો જો આટલે વીહોમો હોય તો
જો આટલે વીહોમો હોય તો

મારા ઘરવાળી બનીજો એવું કહેવું છે
મારા ઘરવાળી બનીજો એવું કહેવું છે
સંસારમાં સુખ દુખના સાથી બનવું છે

હા હર જનમ સાથીદાર થઈને રહેવું છે
હા હર જનમ સાથીદાર થઈને રહેવું છે

Mari Gharvali Banijo Lyrics

Ha dilni vato badhi na kaheva dilne didhi
Ha dilni vato badhi na kaheva dilne didhi
Hati je sidhine saadi pan na pahochi ena sudhi

Ha mare madvu che maday to jo eni ha hoy to
Aaje kahevu che kevay to jo ae raaji hoy to
Jo ae raaji hoy to

bharatlyrics.com

Dilni badhi vato aaje mare karvi che
Dilni badhi vato aaje mare karvi che
Hath ma hath laine farvu che
Haay ena khabe mathu rakhi besi rahevu che

Ha vadhare to nahi pan jivu chu jya sudhi
Hu banu maalik tu banje malkin
Moghare to nahi pan chhat rahese jya sudhi
Banu hu aambhalu tu banje re jamin

Ha mare rahevu che rahevay to jo najaro raaji hoy to
Aaje farvu che faray to jo safar ma haaji hoy to
Jo safar ma haaji hoy to

Ajar amar andaz ma rahine su karso
Ajar amar andaz ma rahine su karso
Adhaar na thai gaya kya sudhi harso farso
Ha adhaar na thai gaya kya sudhi harso farso

Ha bhulase to nahi pan yaad rahese jya sudhi
Bani pujari tari karsu bandgi
Ha jawani to thik pan ghadpan ni raah sudhi
Bani saharo sathe jivsu zindagi

Ha taaz banvu che banay to jo jhuki salamo hoy to
Ghar karvu che karay to jo aatle vihomo hoy to
Jo aatle vihomo hoy to

Mara gharwali banijo evu kahevu che
Mara gharwali banijo evu kahevu che
Sansar ma sukh dukh na saathi banvu che

Ha har janam sathidar thaine rahevu che
Ha har janam sathidar thaine rahevu che

Mari Gharvali Banijo Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Mari Gharvali Banijo is from the Dhvani Production.

The song Mari Gharvali Banijo was sung by Naresh Thakor.

The music for Mari Gharvali Banijo was composed by Dj Irfan.

The lyrics for Mari Gharvali Banijo were written by Naresh Thakor.

The music director for Mari Gharvali Banijo is Dj Irfan.

The song Mari Gharvali Banijo was released under the Dhvani Production.

The genre of the song Mari Gharvali Banijo is Love.