મારી જાનુ મને ના ભુલાતી Mari Janu Mane Na Bhulati Lyrics - Jignesh Barot (Jignesh Kaviraj Barot)

MARI JANU MANE NA BHULATI LYRICS IN GUJARATI: Mari Janu Mane Na Bhulati (મારી જાનુ મને ના ભુલાતી) is a Gujarati Sad song, voiced by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Ekta Sound. The song is composed by Ravi Nagar and Rahul Nadiya, with lyrics written by Darshan Baazigar. The music video of the song features Jignesh Barot, Vidhi Shah and Kuldeep Mishra.

Mari Janu Mane Na Bhulati Lyrics

Ho yaad tari aave mara dil ne radave
Ho… Yaad tari aave mara dil ne radave

Yaad tari aave mara dil ne radave re
Tara vina rato nathi jati jati
Mari janu mane na bhulati
Ho mari janu mane na bhulati

Ho vate vate mara ham tu khati
Vate vate mara ham tu khati
Mane meli ne dur ghadiye na jati

Ho yaad tari aave mari ankh ubharave re
Tara vina rat nati jati jati
Mari janu mane na bhulati
Ho mari janu mane na bhulati

Ho dushman banyo chhe jamano taro maro
Bal jabari thi jo je chhute na sathvaro
Ho… Tu mari janu tu to jiv chhe jigano
Swath ni aa duniya ma tu chhe saharo

Ho tari hare jivvani aadat padi chhe
Tari hare jivvani aadat padi chhe
Tu mara jivan ma jaruri bani chhe

Ho yaad tari aave mara dil ne radave re
Tara vina rato nathi jati jati
Mari janu mane na bhulati
Ho mari janu mane na bhulati

Ho dil thi mara tu dur na jati
Yaad kari ne tane ankho thai chhe rati
Ho… Jiv bhale jashe toy tu na bhulashe
Yaadoma tari mari jindagi re jashe

Are tu ruthi jay to prem thi manavato
Tu ruthi jay to prem thi manavato
Dil thi kahu tane ghadi na bhulavti

Ho yaad tari aave mara dil ne radave re
Tara vina rato nathi jati jati
Mari janu mane na bhulati
Ho mari janu mane na bhulati
Ao mari janu mane na bhulati.

મારી જાનુ મને ના ભુલાતી Lyrics in Gujarati

હો યાદ તારી આવે મારા દિલને રડાવે
હો… યાદ તારી આવે મારા દિલને રડાવે રે

યાદ તારી આવે મારા દિલને રડાવે રે
તારા વીના રાતો નથી જાતી જાતી
મારી જાનુ મને ના ભુલાતી
હો મારી જાનુ મને ના ભુલાતી

bharatlyrics.com

હો વાતે વાતે મારા હમ તું ખાતી
વાતે વાતે મારા હમ તું ખાતી
મને મેલીને દૂર ઘડીયે ના જાતી

હો યાદ તારી આવે મારી આંખ ઉભરાવે રે
તારા વીના રાત નથી જાતી જાતી
મારી જાનુ મને ના ભુલાતી
હો મારી જાનુ મને ના ભુલાતી

હો દુશ્મન બન્યો છે જમાનો તારો મારો
બળજબરીથી જો જે છુટે ના સથવારો
હો… તું મારી જાન તું તો જીવ છે જીગાનો
સ્વાર્થની આ દુનિયામાં તું છે સહારો

હો તારી હારે જીવવાની આદત પડી છે
તારી હારે જીવવાની આદત પડી છે
તું મારા જીવનમાં જરૂરી બની છે

હો યાદ તારી આવે મારા દિલને રડાવે રે
તારા વીના રાતો નથી જાતી જાતી
મારી જાનુ મને ના ભુલાતી
હો મારી જાનુ મને ના ભુલાતી

હો દિલથી મારા તું દૂર ના જાતી
યાદ કરીને તને આંખો થઈ છે રાતી
હો… જીવ ભલે જાશે તોય તું ના ભુલાશે
યાદોમાં તારી મારી જીંદગી રે જાશે

અરે તું રૂઠી જાય તો પ્રેમથી મનાવતો
તું રૂઠી જાય તો પ્રેમથી મનાવતો
દિલથી કહું તને ઘડી ના ભુલાવતો

હો યાદ તારી આવે મારા દિલને રડાવે રે
તારા વીના રાતો નથી જાતી જાતી
મારી જાનુ મને ના ભુલાતી
હો મારી જાનુ મને ના ભુલાતી
ઓ મારી જાનુ મને ના ભુલાતી.

Mari Janu Mane Na Bhulati Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *