મારી જાનુ નું નોમ બીજા હરે જોયું | MARI JANU NU NOM BIJA HARE JOYU LYRICS IN GUJARATI is recorded by Jigar Thakor from Jhankar Music label. The music of the song is composed by Shashi Kapadiya, while the lyrics of "Mari Janu Nu Nom Bija Hare Joyu" are penned by Umaji Thakor. The music video of the Gujarati track features Chandan Thakor and Miss Dimple.
મારી જાનુ નું નોમ બીજા હરે જોયું Mari Janu Nu Nom Bija Hare Joyu Lyrics in Gujarati
હો વોટ્સએપ ઇન્સ્ટા પર સ્ટેટસ જોયુ
હો વોટ્સએપ ઇન્સ્ટા પર સ્ટેટસ જોયુ
મારી જાનુ નુ નોમ બીજા હારે જોયુ
હે વૈશાખ મહિના મા એનું મુરત આયુ
એની તારીખ જોઈને મારુ મૂળ મર્યું
હો મૂળ રે મર્યું તે આવુસુ કર્યું
મૂળ રે મર્યું તે આવુસુ કર્યું
હે મારા ભાઈબંધો મને મેસેજ લખે
જીગા તારી જાનુ બીજા હારે પરણે
હો વોટ્સએપ ઇન્સ્ટા પર સ્ટેટસ જોયુ
મારી જાનુ નુ નોમ બીજા હારે જોયુ
મારી જાનુ નુ નોમ બીજા હારે જોયુ
હો બીજાની મહેદી તારા હાથ માં મેલાશે
એરે સમય યે મારા હાલ કેવા થાશે
હો બીજાની મહેદી તારા હાથ માં મેલાશે
એરે સમય યે મારા હાલ કેવા થાશે
હાલ કેવા મારા થાય દુઃખ જોયુ નારે જાય
હાલ કેવા મારા થાય દુઃખ જોયુ નારે જાય
હે મંડપ ના સ્ટેન્ડ તારા ઘરે બોધ્યા
જોઈને આંખ માં રે આંશુ આયા
હો વોટ્સએપ ઇન્સ્ટા પર સ્ટેટસ જોયુ
મારી જાનુ નુ નોમ બીજા હારે જોયુ
મારી જાનુ નુ નોમ બીજા હારે જોયુ
હો ચોરીના ચાર તારા ફેરા રે ફરાશે
બીજા નો હાથ તારા હાથ માં મેલાશે
હો ચોરીના ચાર તારા ફેરા રે ફરાશે
બીજા નો હાથ તારા હાથ માં મેલાશે
તારા ફેરા રે ફરાય મારો જીવ રે મુજાય
તારા ફેરા રે ફરાય મારો જીવ રે મુજાય
હો તારો ઘરવાળો તને લઈને જશે
મારો આ જીવ અવગતે જશે
હો વોટ્સએપ ઇન્સ્ટા પર સ્ટેટસ જોયુ
મારી જાનુ નુ નોમ બીજા હારે જોયુ
મારી જાનુ નુ નોમ બીજા હારે જોયુ
Mari Janu Nu Nom Bija Hare Joyu Lyrics
Ho whatsapp insta par status joyu
Ho whatsapp insta par status joyu
Mari janu nu nom bija hare joyu
He vaishakh mahina ma aenu murat aayu
Aeni tarikh joine maru mud maryu
Ho mud re mariyu te aavusu karyu
Mud re mariyu te aavusu karyu
He mara bhaibandho mane msg lakhe
Jiga tari janu bija hare parne
Ho whatsapp insta par status joyu
Mari janu nu nom bija hare joyu
Mari janu nu nom bija hare joyu
Ho bijani mehdi tara hath ma melashe
Aere samay ye mara hal keva thashe
Ho bijani mehdi tara hath ma melashe
Aere samay ye mara hal keva thashe
Hal keva mara thay dukh joyu nare jay
Hal keva mara thay dukh joyu nare jay
He mandap na stend tara ghare bondhya
Joine aankh ma re aanshu aaya
Ho whatsapp insta par status joyu
Mari janu nu nom bija hare joyu
Mari janu nu nom bija hare joyu
Ho chorina char tara fera re farashe
Bija no hath tara hath ma melashe
Ho chorina char tara fera re farashe
Bija no hath tara hath ma melashe
Tara fera re faray maro jiv re mujay
Tara fera re faray maro jiv re mujay
Ho taro gharvalo tane laine jashe
Maro aa jiv avgate jashe
Ho whatsapp insta par status joyu
Mari janu nu nom bija hare joyu
Mari janu nu nom bija hare joyu