મારી મહારાણી | MARI MAHARANI LYRICS IN GUJARATI is recorded by Vishaldan Bati from Bharat Bhammar label. The music of the song is composed by Gaurang Pala, while the lyrics of "Mari Maharani" are penned by Vishaldan Bati and Shaktidan Gadhvi. The music video of the Gujarati track features Samarth Sharma and Bhavika Khatri.
મારી મહારાણી Mari Maharani Lyrics in Gujarati
ગોરી તુતો સજી શણગાર લાગે નમણી
પાતલડી તુ તો લાગે કોઈ સ્વર્ગ ની પદમણી
ગોરી તુતો સજી શણગાર લાગે નમણી
પાતલડી તુ તો લાગે કોઈ સ્વર્ગ ની પદમણી
પૂતળી તું પારસની રુદિયાની રાણી
મનને મારા ગમતી સૌથી મારી મહારાણી
મનને મારા ગમતી સૌથી મારી મહારાણી
ચાલતી ચટક હરણી જેવી આંખ તારી અણીયાળી
બોલ મધુરા જે હાલતા બોલો એ વાલી લાગે બોહું વાણી
રુદિયે મારા બહુ ગમો છો એવા તમે રૂપરાણી
કેડ પાતલડી રૂપનો કટકો કાળજામાં કોરાણી
મારા કાળજામાં કોરાણી
ભારતલીરીક્સ.કોમ
પાતલડી તુતો લાગે કોઈ સ્વર્ગ ની પદમણી
મનને મારા ગમતી તુ તો મારી મહારાણી
મનને મારા ગમતી સૌથી મારી મહારાણી
કેડે કંદોરો પગમાં ઝાંઝર ચુડલી હાથે સારી
હાર ગળામાં હીરલે મઢેલ ટીલડી રૂડી તારી
નમણી નેણે નખરાળી તું રાધા જેવી રૂપાળી
જિંદગી તારા નામ માથે મારી વાલી જાવું વારી વારી
મારી વાલી જાવું વારી વારી
પાતલડી તુ તો લાગે કોઈ સ્વર્ગ ની પદમણી
મનને મારા ગમતી તુ તો મારી મહારાણી
મનને મારા ગમતી સૌથી મારી મહારાણી.
Mari Maharani Lyrics
Gori tuto saji shangaar laage namani
Paatladi tu to laage koi swarg ni Padmani
Gori tuto saji shangaar laage namani
Paatladi tu to laage koi swarg ni Padmani
Putli tu Paarsni, rudiyani raani
Manne maara gamti sauthi, maari Maharani
Manne maara gamti sauthi, maari Maharani
Chaalti chatak harani jevi, aankh taari aniyaali
Bol madhura je haalta bolo, e vaali laage bohu vaani
Rudiye maara bahu gamo cho, eva tame Rupraani
Ked paatladi, rupno katko, kaaljaamaa koraani
Maara kaaljaamaa koraani
Paatladi tuto laage koi swarg ni Padmani
Manne maara gamti, tu to maari Maharani
Manne maara gamti sauthi, maari Maharani
Kede kandoro, pagmaa jhanjhar, chudli haathe saari
Haar galaamaa heerale madhel, teeldi rudi taari
Namani nene nakharaali, tu Radha jevi rupaali
Jindagi taara naam maathe, maari vaali jaavu vaari vaari
Maari vaali jaavu vaari vaari
bharatlyrics.com
Paatladi tu to laage koi swarg ni Padmani
Manne maara gamti, tu to maari Maharani
Manne maara gamti sauthi, maari Maharani.
