MELDI MAA MARI LYRICS IN GUJARATI: Meldi Maa Mari (મેલડી માં મારી) is a Tran Tali (3 Tali) song, recorded by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from album DJ Dil No Badshah. The music of "Meldi Maa Mari" song is composed by Vishal Vagheshwari and Sunil Vagheshwari, while the lyrics are penned by Baldevsinh Chauhan.
Meldi Ma Mari Song Lyrics
Ho poch aogali na pun thi mali
Ho poch aogali na pun thi mali
Ho meldi ma mari
Ho taru nom lau ghadi re ghadi
Ho meldi ma mari
Ho maro shwas ne tu maro vishwas
Koi di karati na madi tu nirash
Ho meldi ma mari
Poch aogali na pun thi mali
Meldi ma mari
Meldi ma mari
Ho mari tu sanj ne mari tu savar che
Mari par madi tari krupa re apar chhe
Ho ho tari raja vina hu to pagalu na bharu
Mavtar tu maru maa tu kare te kharu
bharatlyrics.com
Ho rejo bhavo bhav thai ne rakhvad
Lhor hajira ma madi tu vasnar
Ho meldi ma mari
Poch aogali na pun thi mali
Meldi ma mari
Meldi ma mari.
મેલડી માં મારી Lyrics in Gujarati
હો પોંચ ઓગળીનાં પુણથી મળી
હો પોંચ ઓગળીનાં પુણથી મળી
હો મેલડી માં મારી
હો તારું નોમ લઉ ઘડી રે ઘડી
હો મેલડી માં મારી
ભારતલીરીક્સ.કોમ
હો મારો શ્વાસ ને તું મારો વિશ્વાસ
કોઈ દી કરતી ના માડી તું નિરાશ
હો મેલડી માં મારી
પોંચ ઓગળીનાં પુણથી મળી
હો મેલડી માં મારી
હો મેલડી માં મારી
હો મારી તું સાંજ ને મારી તું સવાર છે
મારા પર માડી તારી કૃપા રે અપાર છે
હો હો તારી રજા વિના હું તો પગલું ના ભરું
માવતર તું મારુ માં તું કરે તે ખરું
હો રેજો ભવો ભવ થઇ ને રખવાળ
લ્હોર હજીરામાં માડી તું વસનાર
હો મેલડી માં મારી
પોંચ ઓગળીનાં પુણથી મળી
હો મેલડી માં મારી
હો મેલડી માં મારી.