તું મારી કુળદેવી રે મારી ચામુંડ માં Tu Mari Kuldevi Re Mari Chamund Maa Lyrics - Jignesh Barot (Jignesh Kaviraj Barot)

TU MARI KULDEVI RE MARI CHAMUND MAA LYRICS IN GUJARATI: Tu Mari Kuldevi Re Mari Chamund Maa (તું મારી કુળદેવી રે મારી ચામુંડ માં) is a Tran Tali (3 Tali) song, recorded by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from album DJ Dil No Badshah. The music of "Tu Mari Kuldevi Re Mari Chamund Maa" song is composed by Vishal Vagheshwari and Sunil Vagheshwari, while the lyrics are penned by Baldevsinh Chauhan.

Tu Mari Kuldevi Re Mari Chamund Maa Lyrics

Ae tu mari kuldevi re mari chamund maa
Ae namu namu kuldevi re mari chamund maa

Ho maya tari mithi hakar jevi re mari chamund maa
Ho maya tari mithi hakar jevi re mari chamund maa

Ae tu mari kuldevi re mari chamund maa
Ae namu namu kuldevi re mari chamund maa

bharatlyrics.com

Ho shad re karu tya maa dodi re aavati
Putra parivar sada sukhi re rakhati
Mara re kul ma te karyu chhe ajavalu
Kem kari bhulu maa hu ahesan taru

Ho daya saday rakhajo aevi na aevi re mari chamund maa
Daya saday rakhajo aevi na aevi re mari chamund maa

Ae tu mari kuldevi re mari chamund maa
Ae namu namu kuldevi re mari chamund maa.

તું મારી કુળદેવી રે મારી ચામુંડ માં Lyrics in Gujarati

એ તું મારી કુળદેવી રે મારી ચામુંડ માં
એ નમુ નમુ કુળદેવી રે મારી ચામુંડ માં

હો માયા તારી મીઠી હાકર જેવી રે મારી ચામુંડ માં
હો માયા તારી મીઠી હાકર જેવી રે મારી ચામુંડ માં

એ તું મારી કુળદેવી રે મારી ચામુંડ માં
એ નમુ નમુ કુળદેવી રે મારી ચામુંડ માં

હો શાદ રે કરું ત્યાં માડી દોડી રે આવતી
પુત્ર પરિવાર સદા સુખી રે રાખતી
મારા રે કુળમાં તે કર્યું છે અજવાળું
કેમ કરી ભૂલું માં હું અહેસાન તારું

હો દયા સદાય રાખજો એવી ન એવી રે મારી ચામુંડ માં
દયા સદાય રાખજો એવી ન એવી રે મારી ચામુંડ માં
મારી ચામુંડ માં

ભારતલીરીક્સ.કોમ

એ તું મારી કુળદેવી રે મારી ચામુંડ માં
એ નમુ નમુ કુળદેવી રે મારી ચામુંડ માં

Tu Mari Kuldevi Re Mari Chamund Maa Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download