મોગલ માઁ આરતી Mogal Maa Aarti Lyrics - Piyu Gadhvi

MOGAL MAA AARTI LYRICS IN GUJARATI: મોગલ માઁ આરતી, The song is sung by Piyu Gadhvi and released by Amara Muzik Gujarati label. "MOGAL MAA AARTI" is a Gujarati Aarti song, composed by Birju Kantharia, with lyrics written by Piyu Gadhvi. The music video of this song is picturised on Piyu Gadhvi.

મોગલ માઁ આરતી Mogal Maa Aarti Lyrics in Gujarati

હે મચ્છરાળી દેવ આંખમાં ભરી માત ગંગેવ આંસુડા ધરું સત્ત ને સેવ તું ત્યારે હાકલ કરતી
મોગલમાઁ ભગવતી બાળ ને ખમ્મા ખમ્મા તું કહેતી છોરું ના હૃદયે રમતી રહેતી આરતી રોજ ઉતરતી
આરતી રોજ ઊતરતી
હે મોગલ મચ્છરાળી ભેળીયાળી તારી આરતી આહયાં રોજ રે ઊતરતી

ઓલો સુરજ જાણે હેલ ચંદ્રમા કાનના કુંડળ ખેલ ચુડલિયે તારલીયા ટમકેલ તું કુમકુમ ડગલાં ભરતી
પાતાળે પ્રગટેલ હેમાળે બેઠી હરખની ઘેલ વાવોલિયા હરતા ફરતા ધુપેલ આરતી રોજ ઉતરતી
આરતી રોજ ઊતરતી
હે મોગલ મચ્છરાળી ભેળીયાળી તારી આરતી આહયાં રોજ રે ઊતરતી

ઢોલ નગારા જતી વગાડે હાક વેરાને સતી સિંહણ રૂપે તું માઁ ડણકતી તું સમદર સાત ઘૂઘવતી
ધરમ ધજા ફરકતી થરર થર થરર થરર થરકતી ડાક ડમ્મરની અઘોર ગતિ આરતી રોજ ઊતરતી
આરતી રોજ ઊતરતી
હે મોગલ મચ્છરાળી ભેળીયાળી તારી આરતી આહયાં રોજ રે ઊતરતી

અંતરના આશિષ પામવા ઝપટ નમાવું શિષ રુદીયે રાખતી નહીં માઁ રિંસ ગુનાહ તું માફ જ કરજે
અન્ન ધન અપરંપાર દયાળુ દેજે તું દાતાર સમરતા સદા રહે સંસ્કાર માત તું અભરે ભરજે
આરતી રોજ ઊતરતી
હે મોગલ મચ્છરાળી ભેળીયાળી તારી આરતી આહયાં રોજ રે ઊતરતી

ઓખાધરની આઈ ગોરવીયાળા ઓજત નીર માં ન્હાય ભગુડે રમતી ઝમતી જાય જીંડવે નાગણ કાળી
મચ્છરાળી મહાકાળ છોરુંડા નો નહીં વાંકો વાળ રાખ નિત પિયુ તણી સંભાળ માત મણિધર વડવાળી

માત મણિધર વડવાળી
માત મોગલ મચ્છરાળી
માત ઓખાધરવાળી
માત ગોરવીયાળા વાળી

Mogal Maa Aarti Lyrics

He machhrali dev aankh ma bhari maat gangev aansuda dharu satt ne sev tu tyare hakal karti
Mogal maa bhagvati bal ne khamma khamma tu kaheti choru na rudiye ramti raheti aarti roj utarti
Aarti roj utarti
He mogal machhrali bhediyali bhediyali tari aarti aahya roj re utarti

Olo suraj jaane hel chandrama kaan na dundal khel chudaliye taraliya tamkel tu kumkum dagla bharti
Patale pragtel hemale bethi harakhni ghel vavoliya harta farta dhupel aarti roj utarti
Aarti roj utarti
He mogal machhrali bhediyali bhediyali tari aarti aahya roj re utarti

Dhol nagara jati vagade haak verane satti sihan rupe tu maa dankti tu samandar saat dhudhvti
Dharam dhaja farkti tharar thar tharar tharar tharkti daak dammerni aghor gatti aarti roj utarti
Aarti roj utarti
He mogal machhrali bhediyali bhediyali tari aarti aahya roj re utarti

Antarna ashish pamva jhapat namavu shish rudiye rakhti maa rish gunaah tu maaf j karje
Ann dhan aparampaar dayalu deje tu datar samrta sada rahe sansakar maat tu abhare bharje
Aarti roj utarti
He mogal machhrali bhediyali bhediyali tari aarti aahya roj re utarti

Okhadharni aai gorviyala ojat neer maa nhyay bhagude ramti jhamti jay jindve naagan kali
Machhrali mahakal chhoruda no nahi vanko vaal raakh nit piyu tani sambhad maat manidhar vadvali

Maat manidhar vadvali
Maat mogal machhrali
Maat okhadharvali
Maat gorviyada vali

Mogal Maa Aarti Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Mogal Maa Aarti is from the Amara Muzik Gujarati.

The song Mogal Maa Aarti was sung by Piyu Gadhvi.

The music for Mogal Maa Aarti was composed by Birju Kantharia.

The lyrics for Mogal Maa Aarti were written by Piyu Gadhvi.

The music director for Mogal Maa Aarti is Birju Kantharia.

The song Mogal Maa Aarti was released under the Amara Muzik Gujarati.

The genre of the song Mogal Maa Aarti is Aarti.