નહિ રહી શકું હું તો તારા વગર Nahi Rahi Shaku Hu Toh Tara Vagar Lyrics - Shital Thakor

NAHI RAHI SHAKU HU TOH TARA VAGAR LYRICS IN GUJARATI: નહિ રહી શકું હું તો તારા વગર, This Gujarati Sad song is sung by Shital Thakor & released by Zee Music Gujarati. "NAHI RAHI SHAKU HU TOH TARA VAGAR" song was composed by Mayur Nadiya, with lyrics written by Ketan Barot. The music video of this track is picturised on Sahid Shaikh and Ishika Toriya.

નહિ રહી શકું હું તો તારા વગર Lyrics in Gujarati

હો મારા હોમું જોઈ કેમ ફેરવી નજર..

હો મારા હોમું જોઈ કેમ ફેરવી નજર
હાલ ના પૂછ્યા ના પૂછી તે ખબર
નહિ રહી શકું હું તો તારા વગર..
હો કેમ રહી શકું હું તો તારા વગર..

હો તારી વાતો વગર, મુલાકાતો વગર
તારી યાદો વગર, તારા સપના વગર
નહિ રહી શકું હું તો તારા વગર..
હો કેમ રહી શકું હું તો તારા વગર..

હો પથ્થર દિલ કેમ બની ગયા તમે
ભોળા ભોળપણ માં રહી ગયા અમે
હો અળગું લાગે હવે ક્યાંય ના ગમે
થોડુંય મારુ કેમ વિચાર્યું ના તમે

હો મારા પ્રેમ ની કદર, ના કરી હમસફર
દિલ તોડતા મારુ, ના કરી તે ફિકર
નહિ રહી શકું હું તો તારા વગર..
અરે કેમ રહી શકું હું તો તારા વગર

હો જાણી જોઈ ને તો અજાણ્યા થઇ ગયા છો
સપના સજાવી પરાયા થઇ ગયા છો
હો મારા થી જાણે તમે ધરાઈ ગયા છો
એટલે તો પ્રેમ બાગ ઉજાળી ગયા છો

હો તમે મારી ઠોકર, જીવન થઇ ગયું જોકર
કેમ થાશે હવે જિંદગી નું સફર
નહિ રહી શકું હું તો તારા વગર
હો કેમ રહી શકું હું તો તારા વગર

હો મારા હોમું જોઈ કેમ ફેરવી નજર
હાલ ના પૂછ્યા ના પૂછી તે ખબર
નહિ રહી શકું હું તો તારા વગર
હો કેમ રહી શકું હું તો તારા વગર

ભારતલીરીક્સ.કોમ

હો તારી વાતો વગર, મુલાકાતો વગર
તારી યાદો વગર, તારા સપના વગર
નહિ રહી શકું હું તો તારા વગર
હો કેમ રહી શકું હું તો તારા વગર
નહિ જીવી શકું હું તો તારા વગર.

Nahi Rahi Shaku Hu Toh Tara Vagar Lyrics

Ho mara homu joi kem fervi najar..

Ho mara homu joi kem fervi najar
Haal na puchhya na puchhi te khabar
Nahi rahi shaku hu toh tara vagar..
Ho kem rahi shaku hu toh tara vagar

bharatlyrics.com

Ho tari vaato vagar, mulakaato vagar
Taari yaado vagar, tara sapna vagar
Nahi rahi shaku hu toh tara vagar..
Ho kem rahi shaku hu toh tara vagar

Ho patthar dil kem bani gaya tame
Bhora bhorpan ma rahi gaya ame
Ho argu laage have kyay na game
Thoduy maru kem vicharyu na tame

Ho mara prem ni kadar, na kari humsafar
Dil todta maru, na kari te fikar
Nahi rahi shaku hu toh tara vagar..
Are kem rahi shaku hu toh tara vagar

Ho jaani joi ne toh ajanya thai gaya chho
Sapna sajavi paraya thai gaya chho
Ho mara thi jaane tame dharaai gaya chho
Etle to prem baag ujaadi gaya chho

Ho tame maari thokar, jivan thai gayu joker
Kem thaase have zindagi nu safar
Nahi rahi shaku hu toh tara vagar
Ho kem rahi shaku hu toh tara vagar

Ho mara homu joi kem fervi najar
Haal na puchhya na puchhi te khabar
Nahi rahi shaku hu toh tara vagar
Ho kem rahi shaku hu toh tara vagar

Ho taari vaato vagar, mulakaato vagar
Tari yaado vagar, tara sapna vagar
Nahi rahi shaku hu toh tara vagar
Ho kem rahi shaku hu toh tara vagar
Nahi jivi shaku hu toh tara vagar.

Nahi Rahi Shaku Hu Toh Tara Vagar Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Nahi Rahi Shaku Hu Toh Tara Vagar is from the Zee Music Gujarati.

The song Nahi Rahi Shaku Hu Toh Tara Vagar was sung by Shital Thakor.

The music for Nahi Rahi Shaku Hu Toh Tara Vagar was composed by Mayur Nadiya.

The lyrics for Nahi Rahi Shaku Hu Toh Tara Vagar were written by Ketan Barot.

The music director for Nahi Rahi Shaku Hu Toh Tara Vagar is Mayur Nadiya.

The song Nahi Rahi Shaku Hu Toh Tara Vagar was released under the Zee Music Gujarati.

The genre of the song Nahi Rahi Shaku Hu Toh Tara Vagar is Sad.